સુરતના પુણા વિસ્તારમાં સીતારામ સોસાયટી વિભાગ-1માં જુલાઈ 2023 દરમિયાન એક યુવકનું મોત થયાની ઘટના બની હતી. આરોપ મુજબ રાત્રિના સમયે 35થી 40 વર્ષીય એક અજાણ્યો યુવક સોસાયટીમાં મકાનોના દરવાજા ખખડાવી રહ્યો હતો. સ્થાનિક રહીશોએ તેને ચોર સમજી લીધો હતો અને રાકેશ નાજા જાવંધ્રા, મનીષ નાજા જાવંધ્રા, રાજુ રણછોડ ઢોલા તેમજ વિનોદ રાજુ ઢોલા નામના શખ્સોએ […]
Author: JKJGS
સુરતમાં એક જ દિવસમાં આગના ત્રણ બનાવોથી અફરાતફરી
સુરત શહેરમાં આગ લાગવાના બનાવોમાં સતત વધારા વચ્ચે આજે એક જ દિવસમાં આગની 3 અલગ-અલગ ઘટનાઓ સામે આવી હતી. પાંડેસરા સ્થિત એક કાપડ યુનિટમાં લાગેલી વિકરાળ આગના કારણે ભારે દોડધામ મચી ગઈ હતી, જેમાં ₹1 કરોડનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ સિવાય કાપોદ્રા અને વરાછા વિસ્તારમાં કચરામાં આગ ભભૂકી ઊઠતાં ફાયર ટીમોએ તાત્કાલિક […]
22 કોચવાળી આધુનિક ‘અમૃત ભારત’ રેક સાથે દોડશે ટ્રેનો
દિવાળી અને છઠ પૂજાના મહાપર્વ નિમિત્તે ઉત્તર ભારત અને બિહાર તરફ જતા પ્રવાસીઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોને કન્ફર્મ અને આરામદાયક મુસાફરી મળી રહે તે હેતુથી ટ્રેન ઓન ડિમાન્ડ હેઠળ ચાલતી 3 જોડી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનોની મુદત નવેમ્બર મહિના સુધી લંબાવવામાં આવી છે. 22 કોચ ધરાવતી આધુનિક […]
સુરતમાં ઉદ્યોગપતિઓ સાથે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીની બેઠક
હરિયાણામાં ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપવા અને રાજ્યને દેશના અગ્રણી રોકાણ સ્થળ તરીકે સ્થાપિત કરવાના ભાગરૂપે ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે સુરત ખાતે વિવિધ અગ્રણી કંપનીઓ સાથે આશરે ₹12,000 કરોડના રોકાણના સમજૂતી કરાર (MoUs) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીની સીધી ઉપસ્થિતિમાં સંપન્ન થયેલા આ મહત્વપૂર્ણ MoUs હરિયાણામાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓના વિસ્તરણ, ઉદ્યોગ […]
પલસાણામાં વેપારી મનસુખ પટેલનું અચાનક નિધન
પલસાણામાં 53 વર્ષીય વેપારી મનસુખભાઈ જેઠાભાઈ પટેલ (રૂડાણી)નું અચાનક નિધન થયું છે. તેઓ મૂળ કચ્છના રામપર (રોહા) ગામના વતની હતા. હાલ તેઓ પલસાણા બલેશ્વર રોડ પર અવઘ કિબર્લી, બંગલા નંબર 118-119માં રહેતા હતા. મનસુખભાઈ પલસાણાની વૃંદાવન સોસાયટી પાસે આવેલી અમરદીપ ટ્રેડર્સ નામની પોતાની દુકાનમાં બેઠા હતા. આ દરમિયાન તેઓ અચાનક ખુરશી પરથી નીચે પડી ગયા. […]
ભાડેથી બેંક કિટ્સ મેળવી નાણાં સગેવગે કરનાર રીઢો આરોપી સકંજામાં, અમરેલી સાયબરના કેસમાં 1 વર્ષથી ફરાર હતો
અમરેલી સિટી પોલીસ મથકમાં નોંધાયેલા 1.86 લાખના સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા 1 વર્ષથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો રીઢો આરોપી આખરે સુરત ક્રાઈમ બ્રાંચના સકંજામાં આવ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લાના દેવકલી ગામનો વતની અને હાલ સુરતના ઉન પાટિયા વિસ્તારમાં રહેતો 31 વર્ષીય મોહસીન ઝિયાઉદ્દીન નવાજ ટેકનોલોજી અને બેંકિંગ સિસ્ટમનો દુરુપયોગ કરી […]
સુરત ફાયર બ્રિગેડના 1000થી વધુ અધિકારીઓ-કર્મચારીઓની 3 દિવસ રજા રદ
દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડા અને આતશબાજીને પગલે આગ લાગવાના બનાવો સામે પહોંચી વળવા માટે સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ સંપૂર્ણ સજ્જ થઈ ગયું છે. તહેવારોમાં નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં ફાયર વિભાગ દ્વારા વિશેષ એક્શન પ્લાન અમલી બનાવાયો છે. કોઈપણ અણધારી આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા દિવાળીના મુખ્ય ત્રણ દિવસ દરમિયાન તમામ ફાયર અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ […]
જસદણ તાલુકાના ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા, દર્શન કરી પ્રસાદ લીધો
જસદણ તાલુકાના કાનપર ગામમાં આવેલા ઝુંડવાળી ખોડીયાર માતાજીના મંદિરે શરદ પૂનમના દિવસે હવન અને યજ્ઞનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે પૂજારી પ્રભાત પરીબાપુ અને તેમના પરિવારે માતાજીની વિધિપૂર્વક પૂજા કરી. મોટી સંખ્યામાં હાજર ભક્તોએ હવનમાં આહુતિ આપી ધાર્મિક વિધિમાં ભાગ લીધો. શરદ પૂનમે કાનપર અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા. ભક્તોએ […]
ભારતી ફૂડ & બેવરેજીસમાંથી 800 કિલો વાસી નૂડલ્સનો જથ્થો મળ્યો
રાજકોટમાં મનપાના ફૂડ વિભાગ દ્વારા નૂડલ્સ બનાવતી ફેક્ટરી પર દરોડા પાડીને મોટા પ્રમાણમાં વાસી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ભારતી ફૂડ એન્ડ બેવરેજીસમાંથી કુલ 800 કિલોગ્રામ વાસી નૂડલ્સનો શંકાસ્પદ અને અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. ફૂડ વિભાગની ટીમે આ તમામ વાસી જથ્થાનો સ્થળ પર નાશ કર્યો હતો અને સંબંધિત પેઢીને રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો […]
ડ્રાઇવિંગ ટેસ્ટના કવોટામાં વધારો થતા અરજદારોની સંખ્યા પણ વધી
જૂનાગઢ આરટીઓ કચેરીમાં સોમવારે અઠવાડિયાના પ્રથમ દિવસે જ ઇન્ટરનેટ કનેક્ટિવિટી અચાનક ખોરવાઈ જતાં અરજદારોને મુશ્કેલીમાં મુકાયા હતા, નેટવર્ક વગર સિસ્ટમ બંધ થઈ જવાથી લાયસન્સ અને અન્ય કામ માટે આવેલા નાગરિકોની લાંબી લાઈનો જોવા મળી હતી. આરટીઓ અધિકારી એફ.યુ. જાખરાએ જણાવ્યું હતું કે, કચેરી દ્વારા 10:00 વાગ્યાથી જ કામગીરી શરૂ કરી દેવામાં આવે છે. પરંતુ અચાનક […]










