Gujarat

છોટાઉદેપુર ભાજપ લોકસભા માટે ચૂંટણી લડવા માટે ઇચ્છુક ઉમેદવારો ના સેન્સ લેવાયા વીસ જેટલા ઉમેદવારો ટીકીટની માંગણી કરી જેમાં ધારાસભ્ય માજી સાંસદ અને જીલ્લા ભાજપ પ્રમુખ ટિકીટ માંગી 

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ભાજપ દ્વારા સેન્સ પ્રકિયા હાથ ધરાવતા મા આવી ગૌતમ ગેડીયા,જગદીશ પંચાલ ,જયશ્રી દેસાઈ ની રૂબરૂ મા જેમા 20 જેટલા ઉમેદવારો એ પોતાની ઉમેદવારી નોંધાવી હતી છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતા અને એક સમયે મોહન સિંહ રાઠવા ,સુખરામ રાઠવા ,અને નારણ રાઠવા એ  કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા હતા . છોટાઉદેપુર કોંગ્રેસ મુક્ત […]

Gujarat

નારણ રાઠવા ભાજપમાં જોડાવવા મામલે સુખરામ રાઠવાએ આપી પ્રતિક્રિયા. કહ્યું નારણભાઈના જવાથી દુઃખ પરંતુ ખોટ પુરીશું, નારણ રાઠવાને કોગ્રેસે બધું આપ્યું હવે ભાજપમાં શું અપેક્ષા લઈને ગયા એ એમને જ ખબર

કોંગ્રસના દિગ્ગજ નેતા એવા પૂર્વ રેલવે રાજ્ય મંત્રી અને હાલના ચાલુ રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ પોતાના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે આજે કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એકતરફ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. તો બિજીતરફ ભાજપમાં ટીકીટ માટે અપેક્ષિત સભ્યોમાં અસંતોષની લાગણી વર્તાઈ રહી છે. કોંગ્રેસના સુખરામ રાઠવાએ બોડેલી ખાતે પ્રેસ […]

Gujarat

હવામાન વિભાગની છોટાઉદેપુર જિલ્લાના કેટલાક સ્થળોએ કમોસમી વરસાદની સંભાવના.

હવામાન વિભાગના તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક પૂર્વાનુમાન અહેવાલ મુજબ ઉતરપૂર્વ અરબી સમુદ્રથી પૂર્વ રાજસ્થાન સુધી ગુજરાતના મધ્ય ભાગોમાં દરિયાની સપાટીથી ૦.૯ કિમી સુધીના વાતાવરણના આંકડાઓનો અભ્યાસ કરવામાં આવલો છે. આ અભ્યાસના તારણના આધારે આગામી ૭ દિવસ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૭ ફેબ્રુઆરી થી ૫ માર્ચ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો […]

Gujarat

વડિયા ના હનુમાનખીજડીયા ગામે થી હેરડા ડુંગર સુધી કિસાન કોંગ્રેસ દ્વારા ટ્રેક્ટર રેલી યોજી કિસાન આંદોલનને સમર્થન અપાયુ

કિસાન કોંગ્રેસ ના પાલ આંબલીયા, સત્યમ મકાણી ની આગેવાની માં યોજાઈ શાંતિ સભા હેરડા ડુંગરે માં ખોડલના ચરણે બે મૃતક ખેડૂતોને શ્રધાંજલિ આપવામાં આવી ખેડૂતો ના પાક વીમાના પત્રકો જાહેર કરો,જમીન માપણી રદ કરી નવી કરો, ખેડૂતોની માંગણીઓ સ્વીકારો –પાલ આંબલીયા ચૂંટણી આવતાની સાથે જ દરેક સંગઠનો પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલનો કાર્યરત કરતા હોય […]

Gujarat

સર્વસમાવેશી, સર્વસ્પર્શી, સર્વોત્કર્ષી સાવરકુંડલાનું બજેટ

સાવરકુંડલા નગરપાલિકા ખાતે વર્ષ ૨૦૨૪-૨૫ ની બજેટની મંજૂરી અંગેની “સામાન્ય સભા” મળી. જેમાં નગરજનોની સુખાકારીમાં વધારો થાય તે માટે આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા જેવા વિવિધ મુદ્દાઓને પ્રાધાન્ય આપીને નવીન જોગવાઈઓને મંજૂરી આપવામાં આવી. સાવરકુંડલાના વિકાસને વેગવાન બનાવતું આ બજેટ દેશનું ગ્રોથ એન્જીન એવા ગુજરાતના વિકાસને નવી ગતિ આપવા માટે મદદરૂપ બનશે.

Gujarat

શ્રી વી. ડી.કાણકિયા કોલેજ, સાવરકુંડલાના  એનએસએસ.  યુનિટની વાર્ષિક શિબિરનો ઉદ્ઘાટન સમારોહ થોરડી મુકામે સંપન્ન થયો

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી. ડી.કાણકિયા આર્ટ્સ અને એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલાના એન.એસ.એસ. યુનિટની વાર્ષિક શિબિરનું તારીખ ૨૬-૨-૨૪  ના રોજ સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે લોકવિદ્યા મંદિર ખાતે ઉદ્ઘાટન થયું. સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી માનનીય દીપકભાઈ  માલાણીની  અધ્યક્ષતામાં શ્રી નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓની શુભેચ્છાઓ સાથે આ શિબિરનું ઉદ્ઘાટન થયું.આ પ્રસંગે લોક સેવક […]

Gujarat

ગીરગઢડાના ફરેડામાં લગ્ન પ્રસંગે ભોજન લીધા બાદ બાળકો સહિત નાના મોટા 25 વ્યક્તિઓને ફૂડપોઈઝનીં સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા…સારવાર બાદ તબિયત સારી હોવાથી કોઈ મુશ્કેલી નહીં

  ગીરગઢડાનાં ફરેડા ગામે લગ્ન પ્રસંગે ભોજન સમારોહ રાખેલ હોય અને જમ્યા બાદ અહોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવારચાનક 25 જેટલાં બાળકો તેમજ નાના મોટાં લોકોને ઉલ્ટી થતાં તાત્કાલિક ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં ગીરગઢડા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અને ત્યાંથી ઉના ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખ્યા હતા. જોકે સારવાર બાદ તમામની તબિયત […]

Gujarat

ઉના પંથક ખનીજ વિભાગના દરોડા…ગેરકાયદે ખનિજ રેતી ચોરી ભરેલા ટ્રેક્ટરો, ડમ્પર, ટ્રક વાહનો સહીત કુલ રૂ.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ગીર સોમનાથ કલેક્ટર દ્વારા ખનીજ માફીયાઓ પર તવાઈ બોલાવવા ખાણ ખનીજને સૂચન બાદ વધુ એક વખત ખાણ ખનીજ વિભાગ ત્રાટક્યું. ઉના અને વેરાવળ વિસ્તારમાં ખનીજ વિભાગે દરોડા પાડી ખનીજ ચોરીમાં ઉપયોગ લીધેલ ગેરકાયદે વાહનો ખનિજ ભરેલા ટ્રેકટરો, ટ્રક, ડમ્પર સહીત વાહનો સીઝ કરવામાં આવ્યાં હતા. ઉનાના નલિયા માંડવીમાંથી ટ્રેક્ટર, કંસારી ચોકડી પાસે લાઇન સ્ટોન ભરેલું […]

Gujarat

ડૉ. મતાઉદ્દીન ચિશ્તીની અધ્યક્ષતામાં સાલૈયા ખાતે ભવ્ય ચિંતન પર્વનું આયોજન થયું

ઘડતરનાં અભાવથી જીવન પડતર થઇ જાય છે : ડૉ. મતાઉદ્દીન ચિશ્તી કરંજપારડી : તા.૨૭ દક્ષિણ ગુજરાતનાં વિવિધ તાલુકાઓની મુલાકાતનાં પ્રથમ દિવસે સાલૈયા મુકામે ઘેર ઘેર ગાયો પાળો, ઘેર ઘેર વૃક્ષ વાવો, ઘેર ઘેર સંસ્કાર આપો, કોમી એકતા, ભાઈચારો, વ્યસનમુક્તિ, શિક્ષણ અને માનવસેવાનાં ઘેર ઘેર સંસ્કાર આપો ઉપદેશ આપતી પરંપરાગત ઐતિહાસિક પરંપરાગત મોટામિયાં માંગરોલની ગાદીનાં હાલનાં […]

Gujarat

6 માર્ચ: રાજ્યભરનાં કર્મચારીઓનું ઓનલાઇન કામગીરીનાં બહિષ્કાર સાથે શટડાઉન, પેનડાઉન, ચોકડાઉન

જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગેની મુખ્ય માંગ સાથે સરકારી કર્મચારીઓ આક્રમક મૂડમાં                તાજેતરમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિત અન્ય પડતર માંગણીઓનાં સંતોષકારક ઉકેલનાં સંદર્ભે ચાણક્ય ભવન, ગાંધીનગર ખાતે ગુજરાત રાજય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજય કર્મચારી મહામંડળનાં દરેક જિલ્લાનાં પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં […]