પીએમ મોદીએ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી અને તેમને પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા. અભિનંદનની સાથે, પીએમ મોદીએ રશિયાના મૈત્રીપૂર્ણ લોકોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે શુભકામનાઓ પાઠવી છે. આ સિવાય તેમણે બંને દેશો વચ્ચે રાજદ્વારી ભાગીદારી અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે આગળના માર્ગ તરીકે ભારત-રશિયા સંવાદની ચર્ચા […]
Author: JKJGS
કાલાવડના હરીપર મેવાસામાંથી દેશી પિસ્તોલ સાથે એક શખ્સને LCBએ દબોચી લીધો, સપ્લાયર ફરાર
જામનગરના કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામે એલસીબીએ દરોડો પાડી અરમાન ઉર્ફે ભોલિયો નામના શખ્સને દેશી પીસ્ટલ સાથે પકડી પાડયો હતો. આ હથિયાર ધૂનધોરાજી ગામે ખેત મજૂરી કરતા શ્રમિક શખ્સે સપ્લાય કર્યું હતું. જે હાલ ફરાર છે. જ્યારે અરમાનની પોલીસે ધરપકડ કરી હતી. જામનગરના કાલાવડ તાલુકામાંથી એલસીબી પોલીસે એક શખ્સના રહેણાંક મકાનમાં બાતમીના આધારે દરોડો પાડી […]
ભરૂચના બનાવનું જામનગર કનેકશન નીકળ્યું, લગ્નના નામે છેતરાયેલા યુવકે બદલો લેવા કૃત્ય આચર્યાના ઘટસ્ફોટ
જામનગરના યુવકના બે વચેટ મહિલાઓ રૂપિયા લઈને ભરૂચમાં રહેતી યુવતી જોડે લગ્ન કરાવી આપ્યા હતા.પરતું લગ્ન કરીને ગયેલી યુવતી માત્ર 10 દિવસમાં જ જામનગરથી પરત ભરૂચ ભાગી આવી હતી.ત્યાર બાદ યુવકે પોતાના રૂપિયા લેવા અનેકવાર ફોન કરી અને ભરૂચ આવી પણ આવી ગયો હતો. તેમ છતાંય તેના રૂપિયા પરત નહિ આપતા ઉશ્કેરાયેલા યુવકે તેના ઘરનાને […]
જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી કોસ્મેટિકની દુકાનમાં આગ લાગતા માલસામાન બળીને ખાખ
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલા ખોડિયાર કોમ્પ્લેક્સમાં કોસ્મેટિકની દુકાનમાં સાંજના સમયે ઇલેક્ટ્રીક વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને જોતજોતામાં કોસ્મેટિકનો તમામ સામાન બળીને ખાખ થયો હતો. આગના બનાવ અંગે દુકાનના સંચાલક નાગજીભાઈ નંદાણીયા, કે જેઓ થોડો સમય માટે દુકાનને બંધ રાખીને પોતાના કામસર દરેડ ગયા હતા, દરમિયાન પાછળથી ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થતાં […]
કેરલના મહામહિમ રાજ્યપાલ શ્રી મોહમ્મદ આરીફ ખાનના વરદ હસ્તે પે સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલાના શિક્ષિકા દેસાઈ શિલ્પાબેનને ‘શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા
અચલા એજ્યુકેશન એન્ડ ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદ ખાતે તારીખ ૧૭-૩-૨૪ ના રોજ દિનેશ હોલ ખાતે રાષ્ટ્રીય પરીસંવાદ યોજાયો હતો. જેમાં કેરલના મહામહિમ રાજ્યપાલ શ્રી મોહમ્મદ આરીફખાન, અચલા ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મફતલાલ પટેલ, સ્વામી મુદીત વંદનાજી, સાધ્વીશ્રી શિલાપીજી મહારાજ,જીસીઈઆરટી ના પૂર્વ નિયામક ડોક્ટર નલિન પંડિત, જીસીઈઆરટીના પૂર્વ નિયામક ટી એસ જોશી ,મોરેશિયસના શિક્ષણવિદ મધુરકરન નારાયણ તથા […]
જેપ્તુર પાલિકાને રોડ-રસ્તા, અને ગટર મુદ્દે નગરજનોએ આવેદનપત્ર પાઠવ્યું
રોડ રસ્તા પાણી મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવા નગરજનોની માગ જેતપુર પાલિકાને રોડ રસ્તા પાણી મુદ્દે નગરજનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા પાણીની સમસ્યાથી પીડાતા નગરજનોએ પાલિકાને આવેદન પત્ર પાઠવીને જણાવ્યું છે કે, પાલીકા દ્વારા ટેક્ષ લેવા છતાં કોઈપણ પ્રકારની સુવિધાઓ આપવામાં ના આવતી હોય, રસ્તા અતિ બિસ્માર હાલતમાં છે. જેની […]
રાણપુર પોલીસની સુપર અને પ્રસંશનીય કામગીરી
રાણપુરમાં રાત્રે દુકાનના તાળા તોડી ચોરી ને અંજામ આપે એ પહેલા પોલીસે ચોર ને દબોચી લીધો⁴ પોલીસે ચોર ને ચોરી કરવાના સાધનો સાથે રંગેહાથે ઝડપી લેતા મોટો ચોરીનો બનાવ બનતા અટક્યો… ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમાર તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા દ્વારા ચોરી/ઘરફોડ બનાવ બનતા અટકાવવા માટે રાત્રે સતત પેટ્રોલીંગ કરવા સુચના આપેલ હોય જેને […]
સાવરકુંઙલા ગામના પત્રકાર રજાકભાઇ ઝાખરાની લાડકી ભાણકી આલીયા ઉનડજામનો જન્મદિવસ.
સાવરકુંડલાના સંધી સમાજના હોનાર યુવા પત્રકાર રજાકભાઇ ઝાખરા જે પત્રકાર તરીકે સામાજીક લેવલે તથા લોકોના પ્રશ્નોની ખબરો આપી હલ કરી રહ્યા છે તેવા અને સાવરકુંડલામાં બહોળુ મિત્રવર્તુળ ધરાવતાં રજાકભાઇ ઝાખરાની લાડકી ભાણકી આલિયાનો આજે પાંચમો (પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરે છે ) જન્મ દિવસ છે ત્યારે આલિયા માં-બાપની દુવાઓ સાથે પોતાનો જન્મદિવસ […]
ખાંભાના ભગવતી પરા વિસ્તારમાં નવી વસાહત પ્રાથમિક શાળા ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઈ તેમાં ૩૦૦ વિદ્યાર્થીઓને ચકલી ઘર પાણીના કુંડા અને ચોકલેટ વિતરણ કરાયું.
દર વર્ષે ૨૦ માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી અવસરે ઇકો સિસ્ટમ અને પર્યાવરણનું મહત્વનો હિસ્સો ગણાતી ચકલી વિશ્વના તમામ દેશોમાં જોવા મળે છે સમૂહમાં જોવા મળતું આ પક્ષી વાવાઝોડા તેમજ સિમેન્ટના મકાનોમાં માળા બનાવી શકતા ન હોવાના કારણે લુપ્ત થવાના આરે હોવાથી ૨૦ માર્ચનાં રોજ વર્ષ ૨૦૧૦માં વિશ્વ ચકલી દિવસની ઉજવણીનો શુભારંભ કરવામાં આવેલ […]
ખાંભા તુલસીશ્યામ વન વિભાગ દ્વારા લાસા ગામે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી
લાસા ગામની પ્રાથમિક શાળા ખાતે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી કાર્યમાં લાસા ગામના સરપંચ રસિકભાઈ ચોવટીયા તથા ગામના આગેવાનો સ્કૂલના પ્રિન્સિપાલ તથા શિક્ષક સ્ટાફ અને શાળામાં અભ્યાસ કરતા ૭૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો ખાંભા તુલસીશ્યામ રેન્જ ના આર.એફ.ઓ. રાજલ પાઠકના માર્ગદર્શન હેઠળ ભાણિયા રાઉન્ડ ફોરેસ્ટર પુરોહિતભાઈ, પીપળવા ફોરેસ્ટર જણકારભાઈ, ફોરેસ્ટ ગાર્ડ કે.ડી.પરમાર,દક્ષાબેન […]