કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક વારસો ગણાતા હેરિટેજને સાચવવા માટે અનેકવિધ પ્રયત્નો કરવામા આવતાં હોય છે. હેરિટેજ એ જે-તે જિલ્લા અને દેશની આગવી ઓળખ હોય છે, ત્યારે રાજકોટ જિલ્લાની 11 હેરિટેજ શાળાઓનુ રૂ.5.14 કરોડના ખર્ચે નવનિર્માણ થવા જઈ રહ્યું છે. આ અંગે ચૂંટણી જાહેર થયા પહેલા જ નિર્ણય લેવામાં આવી ચૂક્યો છે. ધોરાજી અને […]
Author: JKJGS
26 માર્ચ સુધી એકસ્ટ્રા બસો દોડાવાશે, 51 લોકો હોય તો ગ્રુપ બુકિંગ પણ કરાવી શકાશે
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર દ્વારા તા. 17 થી 26 માર્ચે 2024 દરમિયાન દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન દ્વારકા આવવા જવા માટે જામનગર જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતા લોકોને વધારાની સુવિધાને ઘ્યાને લઈ જામનગર વિભાગ એસ.ટી. વિભાગ દ્વારા એકસ્ટ્રા સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. દ્વારકા આવવા જવાનું ભાડું દ્વારકાથી જામનગર 190,દ્વારકાથી રાજકોટ […]
જામનગરમાં ભોઈ સમાજ દ્વારા હોલિકાના 25 ફૂટ સૌથી ઉંચા પૂતળાનું નિર્માણ કરાયું
ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા પ્રતીવર્ષની જેમ આવર્ષ પણ વિશ્વ વિખ્યાત હોલિકા મોહત્સવ 2024નું ભવ્ય અને દિવ્ય આયોજન થવા જઈ રહ્યું છેે. વિશાળ હોલિકાનું પૂતળું બનાવે છે જેનું વજન અંદાજીત 3/4 ટન જેટલું હોય છે જ્યારે ઉંચાઈ લગભગ 25 ફુટ જેટલી હોય છે આ વિશાળ પુતળાને લઈ વાજતે ગાજતે ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરની વાડીથી શુભાષ માર્કેટ […]
અબીલ ગુલાલની છોળો, શ્રીજી સંગ રંગે રંગાતા ભાવિકો
યાત્રાધામ દ્વારકામાં કાળિયા ઠાકોરના સાનિધ્યમાં ફૂલડોલ ઉત્સવ ઉજવવાનુ અનેરૂ મહાત્મ્ય હોય છે. ફુલડોલ ઉત્સવને હવે ગણત્રીના દિવસો બાકી છે, ત્યારે દ્વારકામાં ઘીરે ધીરે યાત્રીકોનો પ્રવાહ જોવા મળી રહયો છે. દ્વારકાધીશ જગતમંદિરમાં રવિવારે હોળાષ્ટક શરૂ થતાની સાથે જ ઠાકોરજીને શ્વેત વાઘામાં વિશિષ્ટ શૃંગાર સાથે ફાગના વસ્ત્રો મહાભોગ યોજવામાં – આવી રહયા છે જે આગામી કુલડોલ ઉત્સવ […]
ખંભાળિયા ખોડિયાર મંદિરે 25 વર્ષથી ચાલે છે પદયાત્રી કેમ્પ
ખંભાળીયામાં ખોડિયાર માતાજીના મંદિરે ચાલતો દ્વારકા ફુલડોલ ઉત્સવનો પદયાત્રી કેમ્પની સેવા આ વખતે 25માં વર્ષમાં પ્રવેશી છે.હાલ ઢગલાબંધ કેમ્પો તથા પદયાત્રી 5/7 કી.મી. ચાલે એટલે એક સેવા કેમ્પ મળે તેની સામે આજથી 25 વર્ષ પહેલાં 1999માં ખોડિયાર માતાજીના મંદિરે આ સેવા કેમ્પ શરૂ થયેલો ત્યારે ગણ્યા ગાંઠ્યા કેમ્પો હતા તથા જૂજ લોકો નીકળતા ત્યારનો આ […]
દિલ્હીના સાહિત્ય ઉત્સવમાં કચ્છી ભાષા તથા કચ્છી સર્જકોને પ્રથમવાર સ્થાન અપાયું
સાહિત્ય અકાદમી અને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા દિલ્હી ખાતે યોજાયેલા વિશ્વના સૌથી મોટા સાહિત્ય ઉત્સવ (વર્લ્ડ લાર્જેસ્ટ લિટરેચર ફેસ્ટિવલ)માં કચ્છી ભાષાને પ્રથમવાર સ્થાન મળ્યું હતું જેમાં કચ્છના ત્રણ સર્જકો છવાઇ ગયા હતા. પબુ ગઢવી ‘પુષ્પ’એ કચ્છી સાહિત્ય તેમજ વીમી સદારંગાણી અને કલાધર મુતવાએ સિંધી સાહિત્ય કૃતિ પ્રસ્તુત કરી કચ્છનું ગૌરવ વધાર્યું હતું. વર્ડ બુક […]
મેઘપર ખાતે મેઘેશ્વર મહાદેવ મંદિરે મહાઉત્સવ ઉજવાશે
ભુજ તાલુકાનું મેઘપર ગામ પટેલોની નાત માટે જાણીતું છે. આ ગામે અગાઉ પટેલોની નાત ભરાતી અને અહીં રજવાડાની અમુક નિશાનો પણ છે. 400 વર્ષના ઇતિહાસમાં પટેલ સમાજે પુરુષાર્થથી ઘણો વિકાસ કર્યો છે. ગામમાં ત્રણ મહાદેવના મંદિરો છે ગુણેશ્વર મહાદેવ, ગંગેશ્વર મહાદેવ અને મેઘેશ્વર મહાદેવ. જેમાં મેઘેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના નેજા હેઠળ નવ દિવસના કાર્યક્રમ સાથે […]
દાહોદના ફતેપુરા બસ સ્ટેન્ડમાં પતરાનો શેડ જર્જરિત બન્યો, મુસાફરોએ વહેલીતકે સમારકામ કરવાની માગ કરી
ફતેપુરા એસ. ટી. બસ સ્ટેન્ડ પર થી દરરોજ હજારો મુસાફરોની અવર જવર રહે છે. તેથી આ લોકોની માંગણી છે કે કોઇ મોટી દુર્ઘટના ઘટે તે પૂર્વે આ એસ. ટી. સ્ટેન્ડના પતરાના શેડનું સમારકામ કરવામાં આવે તેવી મુસાફરો સહીત ગ્રામજનોએ માંગ કરી છે. દાહોદના ફતેપુરા તાલુકામાં આવેલું એસ.ટી. બસ. સ્ટેન્ડમાં પતરાનો શેડ છેલ્લા એક વર્ષથી જર્જરિત […]
સોમનાથ જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચા દ્વારા ગુજરાત પ્રદેશ અનુ.જાતિ મોરચા અધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયાની ઉપસ્થિતિમાં બૃહદ જિલ્લા કારોબારી પ્રબુદ્ધ નાગરિક સન્માન અને એડવોકેટ સંમેલન નો ત્રિવેણી સંગમનો કાર્યક્રમ ઉનાની શુભમ બાગ મુકામે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મોરચા દ્વારા કરેલ વિવિધ કાર્યક્રમો અને આગામી સમયમાં કરવાના થતા કાર્યક્રમો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ કુલ 27 અ.જા. સમાજના પ્રભાવ શાળી (મહંતો, એડવોકેટ, નિવૃત્ત કર્મચારીઓ અને બિઝનેસ મેન) પ્રબુદ્ધ નાગરિકોનું સાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત ગીરગઢડા તાલુકા વિસ્તારના કુલ 9 અનુ. જાતિ સમાજના સરપંચ અને ગ્રા.પં […]
દરીયાઇ ખાડી માર્ગે જતો મોટો દારૂનો જથ્થો ઝડપાયો….રૂ.1 લાખ થી વધુના મુદામાલ સાથે શખ્સને નવાબંદર મરીન પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે….2 શખ્સો ફરાર થયા
લોકસભા ચૂંટણી 2024 તથા આગામી હોળી ધુળેટીના તહેવાર સબબ નવાબંદર મરીન પોલીસ દ્વારા પ્રોહી ડ્રાઇવ દરમ્યાન દિવ થી ચીખલી ગામ તરફ હોડી દ્વારા દરીયાઇ ખાડી માર્ગે જતો મોટો દારૂનો જથ્થો રૂ.એક લાખ થી વધુના મુદામાલ સાથે એક શખ્સને નવાબંદર મરીન પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જ્યારે બે શખ્સો ફરાર થઈ જતાં […]