Gujarat

ગીરગઢડાના હરમડિયા ખાતે આવેલ મડિયા એકેડમી દ્વારા આયોજિત વીર વંદના મહોત્સવ (વાર્ષીકોત્સવ) ઉજવાયો..વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ ભવ્ય કૃતિઓ રજૂ કરી..વડીલો, યુવાનો અને બહેનો સહિત ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

  ગીરગઢડાના હરમડિયા ગામે આવેલ શાળામાં મડિયા એકેડમી દ્વારા વીર વંદના મહોત્સવ વાર્ષીકોત્સવનું ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વાર્ષીકોત્સવ કાર્યક્રમમા શાળાનાં બાળકો દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી. જેમાં છાત્રો, વાલીઓ, ગ્રામજનો તેમજ શિક્ષકગણ સહીતના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગીરગઢડાના હરમડિયા મુકામે આવેલ મડિયા એકેડમી શાળામાં વાર્ષીકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી […]

Gujarat

લોકસભાની ચૂંટણીને અનુલક્ષીએ જેતપુરમાં S.R.P અને પોલીસ દ્રારા ફ્લેગ માર્ચ યોજાઈ

લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્ર કામે લાગી ગયું છે. ત્યારે જેતપુર શહેરમાં  કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે S.R.P અને પોલીસ જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે અને રાજકોટ જિલ્લાનું વહીવટી […]

Gujarat

કપડવંજ તાલુકાના નરસિંહપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

કપડવંજ તાલુકાના નરસિંહપુર ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને સી. આર.પરીખ બ્લડ સેન્ટર કપડવંજ (ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કપડવંજ) ના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નરસિંહપુર ગામના યુવાનો દ્વારા સ્વૈચ્છીક રક્તદાન થકી (૩૭) બોટલ એકત્રિત કરવામાં આવી. ડેરીના ચેરમેન મુકેશભાઈ કાંતિલાલ પંડ્યા, સેક્રેટરી રમેશભાઈ સોમાભાઈ પટેલ, સામાજિક કાર્યકર્તા જયદીપસિંહ ફુલસિંહ ઝાલા તેમજ […]

Gujarat

મહુધા પાંચ પીર ની દરગાહ ખાતે ઈફતારી પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું

ગ્રુપ માં ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા રોજદાર માટે ઈફતારી પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું. માં ગ્રુપ માં ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા જરૂરીયાત મંદો ને ૪૦૦ ઉપરાંત ઈફતારી પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું. હાલમાં મુસ્લિમ સમાજનું પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે જેમાં  રમજાન માસને લઈ સવારથી સાંજ સુધી ભુખ્યા તરસ્યા પેટે ઉપવાસ રાખી નમાઝ પઢીને […]

Gujarat

કઠલાલ કોમ્યુનિટી હોલ ખાતે બ્રહ્મ સમાજ ની બેઠક યોજાઇ

કઠલાલ કોમ્યુનિટી હોલ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા બેઠક યોજવામાં આવી હતી.આ પ્રસંગે બ્રહ્મ રત્ન એવોર્ડ તથા ધાર્મિક કાર્યક્રમોમાં સહયોગ કરનાર ને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કઠલાલ નગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ અને સનાતન હિંદુ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે જેમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરી શિવ પાર્વતી વિવાહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ […]

Gujarat

સાવરકુંડલામાં આંતરરાષ્ટ્રીય ધર્મકુળ આશ્રિત શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો મહારક્તદાન કેમ્પ યોજાયો

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શતાબ્દી મહોત્સવને સનાતન પરમ પૂજ્ય ધ. ધું. ૧૦૦૮ આચાર્યશ્રી અજેન્દ્ર પ્રસાદ મહારાજના અમૃત મહોત્સવ એટલે કે ૭૫ વર્ષના ઉપલક્ષમાં પરમ પૂજ્ય ૧૦૮ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજની પ્રેરણાથી લોકહિતાર્થે તારીખ ૧૭-૩-૨૪ ને રવિવાર સમય ૯ થી ૧૨ એક જ સમયે એક જ તારીખે સમગ્ર ગુજરાતમાં ૧૦૭  જગ્યાએ તેમજ ભારત […]

Gujarat

અમરેલી શહેરમાં લોકસાહિત્ય સેતુની ૧૧૫ મી નિયમિત બેઠક બાલભવન ખાતે સંપન્ન  થઈ

અગર સંગીત ન હોતા તો કોઈ કીસીકા મીત ન હોતા. પ.પૂ.મોરારિબાપુના રુડા આશીર્વાદથી સ્થપાયેલ લોકસાહિત્ય સેતુ સંસ્થાની લોકસંસ્કારને ઉજાગર કરતી ૧૧૫ મી નિયમિત બેઠક બાલભવન સંગીત કક્ષમાં વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનોની ઉપસ્થિતીમાં મળી. પ્રારંભમા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ જોષીએ પધારેલ સહુને પોતાની આગવી શૈલીમા આવકાર આપેલ. કલાકાર સર્વશ્રી  કેવિનભાઈ રોકડે ગણપતી સ્થાપના સાથે ભજનની રમઝટ બોલાવી.લોકસાહિત્યના […]

Gujarat

સાયન્સ સેન્ટર ખાતે‘આવિષ્કાર’ એક્ઝિબિશન યોજાયું

ડુમ્મસલક્ષદીપ બીચ સહિતના 500 જેટલી ડિઝાઇન રજૂ રજૂ કરાઈસિટીલાઈટ ખાતે આવેલા સાયન્સ સેન્ટર ખાતે યુનિવર્સલઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન દ્વારાતેમના ઇન્ટિરિયર ડિઝાઇન, ફેશન ડિઝાઇનઅનેજ્વેલરીડિઝાઇનનાવિદ્યાર્થીઓદ્વારાબનાવેલાવિવિધડિઝાઇન્સ‘આવિષ્કાર-2024’એક્ઝિબિશનમાં ડિસ્પ્લે કરાયું હતું.500 થી વધુ ઇન્ટિરિયર, ફેશન અને જ્વેલરી ડિઝાઇનની વસ્તુઓડિસ્પ્લે કરી હતી. આ પ્રસંગેઇન્ટિરિયર ડિઝાઇનના વિદ્યાર્થીઓદ્વારા લાઈવ મોડેલ, સ્કેલ મોડલ,હેન્ડ મેડ ઇન્ટિરિયર પ્રોજેકટ રજૂકરવામાં આવ્યા હતા. જેમાં સોથીવધુ આકર્ષણ ડુમસ બીચ રિસોર્ટઅને […]

Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ અનુદાનિત આદર્શ નિવાસી શાળા આયુષ ડોક્ટર્સ એસોસિએશન સાવરકુંડલા દ્વારા નિશુલ્ક તપાસ સારવાર કેમ્પ યોજાયો

રવિવારે સાવરકુંડલાનાં નવ યુવાન ડો. હાર્દિકભાઈ લાડવા દ્વારા આયુષ ડૉક્ટર્સ એસોસિએશન સાવરકુંડલા તરફથી અનુદાનિત આદર્શ નિવાસી શાળાનાં બાળકોની આરોગ્ય તપાસ કરીને ફ્રી સારવાર આપવામાં આવી એમ આયુષ એસોસિએશનનાં પ્રમુખ ડો.એન. ડી. પાનસુરીયાની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

Gujarat

ચલાલામાં ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને હરિબા મહિલા કોલેજનો વાર્ષિકોત્સવ ઉજવાયો

યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને હરિબા મહિલા કોલેજનો ભવ્ય વાર્ષિક મહોત્સવ ઉજવાયો જેમાં એલકેજી થી ૧૨ અને કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ખુબ સરસ કૃતિઓ રજુ કરી પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષિત કરી લીધું હતું. જેમાં સ્કેટિંગ, કરાટે, પીરામીડ, દરેક અલગ અલગ શાળામાં થતી પ્રવૃત્તિના આધારે સુંદર કૃતિઓ રજુ કરી હતી. અને જે […]