સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને બીજા દિગ્ગજાેની તકલીફમાં વધારો તેલંગણા પોલીસે ગેરકાયદેસર બેટિંગ એપનો પ્રચાર કરવાના કેસમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ૬ મોટા સુપરસ્ટાર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સહિત ૨૫ લોકો વિરુદ્ધ કેસ નોંધાયા છે. તેલંગણા પોલીસ દ્વારા કરવામાં આવેલ એફઆઇઆરમાં રાણા દગ્ગુબાટી અને વિજય દેવરકોંડા જેવા મોટા સુપરસ્ટાર પણ છે. આ મામલે મીડિયા સૂત્રો થકી મળતી […]
Author: JKJGS
કોંગ્રેસના સમગ્ર દેશમાંથી ૭૦૦ જીલ્લાના અધ્યક્ષોને દિલ્હીનું તેડું
કોંગ્રેસમાં હવે ધરમૂળથી ફેરફારની તૈયારીઓ શરૂ! હમણાં થોડા દિવસ અગાઉ રાહુલ ગાંધી ગુજરાતમાં પાર્ટીના નેતાઓની મુલાકાત લીધી હતી અને બેઠકો પણ કરી હતી, ત્યારે હવે કોંગ્રેસે દેશભરમાંથી ૭૦૦ જેટલા જિલ્લા સ્તરના અધ્યક્ષને દિલ્હી બોલાવ્યા છે. જાેકે આ એક્શનનો ઉદ્દેશ્ય કોંગ્રેસ સંગઠનને ફરી પગભર કરીને મજબૂત કરવાનો હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે સૂત્રો થકી મળતી […]
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી) ના નેતા સહિત ૨ લોકોની નાસિકમાં હત્યા
મ્હારાષ્ટ્રમાંથી ફરી એકવાર મોટા સમાચાર આવ્યા છે જેમાં, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસસીપી) ના નેતા રોહિત પવારે નાસિકમાં અનુસૂચિત જનજાતિ (એસટી) સમુદાયના બે લોકોની હત્યાને લઈને મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી છે. તેમાં અજીત પવારની પાર્ટી એનસીપીના ઉપાધ્યક્ષ પણ સામેલ છે. રાજ્યના નાગપુરમાં થયેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતાં પવારે બુધવારે આરોપ લગાવ્યો કે પોલીસ કમિશનરે વિરોધાભાષી નિવેદન […]
પવિત્ર ચારધામ યાત્રા માટેનું આધાર કાર્ડ આધારિત ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ
૩૦ એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલવાની સાથે યાત્રા શરૂ થશે આખા વિશ્વમાં પ્રખ્યાત એવી પવિત્ર ચારધામ યાત્રા માટેનું આધાર કાર્ડ આધારિત ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આ પવિત્ર યાત્રા ૩૦ એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલવાની સાથે શરૂ થશે. કેદારનાથના કપાટ ૨ મે અને બદ્રીનાથ ધામના કપાટ ૪ મેના રોજ ખોલવામાં […]
છત્તીસગઢમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણમાં ૨૨ નક્સલીઓ ઠાર
છત્તીસગઢના બીજાપુર અને કાંકેર જિલ્લામાં નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ની ઘટના બની હતી જેમાં સુરક્ષા દળોએ બીજાપુરમાં ૧૮ અને કાંકેરમાં ૪ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા હતા. સુરક્ષા દળોની એક ટીમ બીજાપુર અને દાંતેવાડાની સરહદ પર આવેલા ગંગલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલ વિરોધી કાર્યવાહી પર નીકળી હતી. આ દરમિયાન સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે […]
ડૉ. જિતેન્દ્ર સિંહ, બિલ ગેટ્સે બાયોટેક સહયોગ, ભારતના નવીનતા પ્રોત્સાહનમાં ખાનગી ક્ષેત્રની ભૂમિકા અંગે ચર્ચા કરી
બંનેએ બાયોટેક સ્ટાર્ટઅપ્સ, ગ્લોબલ હેલ્થ ઇનોવેશન ઇન ઇન્ડિયા પર ચર્ચા કરી ટેકનોલોજી સંચાલિત સહયોગને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક અને પરોપકારી બિલ ગેટ્સ, જે હાલમાં ભારતની મુલાકાતે છે, તેમણે કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહની મુલાકાત લીધી હતી અને ભારતના ઇનોવેશનમાં વેગ અને બાયોમેન્યુફેક્ચરિંગ વૃદ્ધિમાં ખાનગી ક્ષેત્ર અને સ્ટાર્ટઅપની ભાગીદારીનો વિસ્તાર કરવા […]
કોર્પોરેટ બાબતોના મંત્રાલયે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ માટે બીજા ઉમેદવાર ઓપન હાઉસનું આયોજન કર્યું
આ પહેલ અરજીના તબક્કા દરમિયાન ઉમેદવારોના પ્રશ્નોના નિરાકરણ માટે મંત્રાલયની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ માટે યોગ્ય ઉમેદવારોને જાેડવા અને તેમને સમર્થન આપવાના સતત પ્રયાસના ભાગરૂપે, કોર્પોરેટ બાબતોના મંત્રાલયે (સ્ઝ્રછ) ૧૯ માર્ચ ૨૦૨૫ના રોજ તેના બીજા ઉમેદવાર ઓપન હાઉસનું આયોજન કર્યું હતું. આ પહેલ એપ્લિકેશનના તબક્કા દરમિયાન ઉમેદવારના પ્રશ્નો અને ચિંતાઓને ધ્યાનમાં લેવાની […]
બિહારના ભાગલપુરમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયના ભાણીયાનું પરસ્પર વિવાદ બાદ ગોળીબારમાં મૃત્યુ
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય (Cabinª Minister Nityanand)ના બે ભત્રીજાઓ જયજીત યાદવ અને વિશ્વજીત યાદવ વચ્ચે થયેલા વિવાદ વકર્યા બાદ ગોળીબાર થયો હતો. માતાએ બંનેને મનાવવા માટે દરમિયાનગીરી કરી. બંને તરફથી થયેલા ગોળીબારમાં કુલ ત્રણ લોકોને ગોળી વાગી હતી. ત્રણેયને ભાગલપુરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં વિશ્વજીત યાદવનું મૃત્યુ થયું હતું. જયજીતની […]
ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલને પોલીસે કસ્ટડીમાં લીધા બાદ શંભુ અને ખનૌજ બોર્ડર પર સ્થિતિ બગડતા ૩૦૦૦થી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
બુધવારે પંજાબના મોહાલીમાં નવા એરપોર્ટ ચોક પાસે ઘણા સમયથી ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલને પોલીસે કસ્ટડીમાં લીધા હતા જે બાદ સ્થિતિ ખરાબ થતાં બંને બોર્ડર પર ૩૦૦૦થી વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે ત્યાં તંબુ સહિતનો સામાન હટાવવાની કામગીરી પુરજાેશમાં શરૂ કરી દેવાઈ છે. જેસીપી દ્વારા સ્થળ પરથી અનેક […]
ઈલોન મસ્કની કંપની ટેસ્લાના વાહનો તથા ડિલરશિપ ધરાવતાં લોકોને ડાબેરીઓ દ્વારા અમેરિકામાં હિંસાના ટાર્ગેટ બનાવાયા
ઈલોન મસ્કની કંપની ટેસ્લા અને તેના વાહનો તથા કારની ડિલરશિપ ધરાવતાં લોકોને અમેરિકામાં સતત હિંસાના લક્ષ્ય બનાવવામાં આવતાં ઇલોન મસ્કે આ હુમલાઓની પોડકાસ્ટ દ્વારા જાહેર ટીકા કરી છે તો ટ્રમ્પ વહીવટીતંત્રએ આ તોફાની તત્વો સામે કડક હાથે કામ લેવામાં આવશે તેવી ધમકી આપવી પડી છે. સિયેટલમાં અને લાસ વેગાસમાં એક સાયબર ટ્રક તથા કારને આગ […]










