Gujarat

સાવરકુંડલા શહેરમાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાત લેતાં યૂ. કે. ના તબીબ ડો ધ્વનિ (ડેની) ગોસ્વામી

સાવરકુંડલા શહેરમાં આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ ઓળખ ધરાવતાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાતે યૂ. કે. ના ડો. ડેની ગોસ્વામી.. આ આરોગ્ય મંદિરના મેડિકલ સર્વિસ મેનેજમેન્ટ સ્કિલ અને હોસ્પિટલની ક્લીનલીનેસ તેમજ તેમજ ગુણવત્તા યુક્ત ભોજન વ્યવસ્થા જોઈને પ્રભાવિત થયા હતા. ડો. ધ્યાની (ડેની) ગોસ્વામી ખુદ એક ડોક્ટર હોય વળી પોતે એમ. એસ. […]

Gujarat

માણાવદર મામલતદારનું કલેકટરના હસ્તે સન્માન કરાયું 

આજરોજ માણાવદરના મામલતદાર મહેશભાઈ શુકલ નું માનનીય કલેક્ટરશ્રી દ્વારા ગત ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર આપવામા આવ્યું, આ તકે હું મને મળેલ સન્માનપત્ર બદલ  માનનીય કલેક્ટર સાહેબ કે જેમણે ચુંટણી દરમ્યાન સમયાંતરે યોગ્ય માર્ગદર્શન આપ્યુ, માન અધિક કલેક્ટર શ્રી દ્વારા વખતો વખતની સુચના અને માણાવદર નગરપાલિકા ના આ સ્પર્ધાના તમામ હરીફ ઉમેદવારો, માણાવદર ના તમામ […]

Gujarat

સાવરકુંડલા માર્કેટયાર્ડ દ્વારા જનતા ૫ર્સનલ એકસીડન્ટ વિમા પોલીસી યોજના અન્વયે કાનાતળાવ તથા નેસડી ગામના ખેડુત ૫રીવારના વારસદારોને  રૂપીયા એક લાખની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો

સરકારશ્રીની વિમા નીતી અન્વયે વિમા કં૫ની તરફથી લોંચ કરવામાં આવેલ વિવિઘ પ્લાન પૈકી જનતા ૫ર્સનલ એકસીડન્ટ પોલીસી અન્વયે અકસ્માતથી મૃત્યુ પામનાર કાનાતળાવ ગામના ખેડુત સ્વ. અનીલભાઇ કનુભાઇ શીંગાળાના વારસદાર રીમાબેન અનીલભાઇ શિંગાળાને  રૂા.૧,૦૦,૦૦૦/- તથા નેસડી ગામના ખેડુત સ્વ. વિનુભાઇ જીવરાજભાઇ કથીરીયાના વારસદાર નયનાબેન વિનુભાઇ કથીરીયાને રૂા.૧,૦૦,૦૦૦/- નો ચેક સાવરકુંડલા એ.પી.એમ.સી.ના ચેરમેનશ્રી દિ૫કભાઇ માલાણી તથા વા.ચેરમેનશ્રી […]

Gujarat

શ્રી વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ સાવરકુંડલા બે ઓક્સિજન મશીનનું દાન

અનેક સેવાકીય પ્રવૃતિમાં જોડાયેલ સાવરકુંડલા શ્રી વીર દાદા જસરાજ સેના ટ્રસ્ટ સાવરકુંડલા જેમાં હિતેશ સરૈયા  અને આખુ ગ્રુપ લોકોની સેવા માટે તત્પર હોય છે ત્યારે આ ટ્રસ્ટમાં અમદાવાદના પંકજકુમાર માનસેતા દ્વારા આ  ટ્રસ્ટને બે ઓક્સિજન મશીન આપેલ જેનાથી અમુક ઇમર્જન્સી કેસમાં અને લોકોને સેવા માટે ખૂબ સરળ બનશે. અને ઓક્સિજનના બાટલા લેવા જવાનું તેમજ ભરવા […]

Gujarat

માંગરોળ કમુરતા પુર્ણ થતા કામનાથ મહાદેવના દર્શન કરી માંગરોળ નગરપાલિકા મા ભાજપે બીએસપી નો ટેકો લઈને માંગરોળ નગરપાલિકાના નવનિયુક્ત ભાજપના પ્રમુખ અને બીએસપીએ ઉપપ્રમુખનો ચાર્જ સંભાળ્યો

ચાર્જ સંભાળતા નગરપાલિકા પ્રમુખ ક્રિષ્નાબેન થાણીયાએ જણાવેલ કે પ્રજાના મુખ્ય પ્રશ્નો જેવાકે લોકોને નિયમિત પાણી મળી રહે ગંદકીઓ દુર કરવી નિયમિત સફાઈ અભિયાન ચલાવવામા આવશે અને સ્ટ્રીટ લાઇટો દરેક એરિયામા નિયમિત મળી રહે તેની અમે સતત કાળજી રાખશુ તેવુ જણાવેલ હતુ, હાલ નગરપાલિકાનુ બિલ્ડીંગ જર્જરિત હોવાથી હાલ નગરપાલિકા ટાવર બગીચા પાસે જે હોલ બનાવેલ હતો […]

Gujarat

આજનું રાશિફળ (18/03/2025)

મેષ આજે તમે પોતાના પૈસા વ્યર્થ કામમાં વાપરવાનું ટાળજો અને કોઈ જરૂરિયાતમંદ ને પૈસા આપી શાંતિ નો અનુભવ કરાવશો. તમારા અભિગમમાં ઉદાર બનો અને તમારા પરિવારના સભ્યો સાથે સારી પ્રેમાળ ક્ષણો માણો. પ્રિયપાત્ર સાથે કૅન્ડલ લાઈટમાં ભોજન શૅર કરશો. તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે-આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો. આજે તમે પરિવાર […]

Gujarat

શાળા સંચાલક મંડળે કહ્યું- ‘શિક્ષણ વિભાગે 94 હજાર ભરતીની જાહેરાત કરી, જો ગ્રાન્ટેડ સ્કૂલોમાં ભરતી ન થાય તો બંધ કરવી પડશે’

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ભરતી કેલેન્ડર મુજબ વર્ગ 1, 2 અને 3ની 94 હજાર જગ્યાઓ પર ભરતી કરવાની છે. પરંતુ તેમાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં ભરતીને લઇને કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેથી શાળા સંચાલક મંડળમાં રોષ જોવા મળ્યો છે. સંચાલક મંડળનું માનવું છે કે ગ્રાન્ટેડ સ્કૂલો ભરતી વિના ચલાવવા અઘરી […]

Gujarat

સંગમ ચાર રસ્તાથી મુક્તાનંદ ત્રણ રસ્તા સુધીના દબાણો દૂર કર્યા, ત્રણ ટ્રક ભરીને સામાન જપ્ત કરાયો

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે હોળીની રાત્રે બનેલી અકસ્માતની ગોઝારી ઘટના બાદ વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સંગમ ચાર રસ્તાથી મુક્તાનંદ ત્રણ રસ્તા ઉપરના ટ્રાફિકને અડચણરૂપ લારી-ગલ્લાના હંગામી અને કાયમી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. રક્ષિતકાંડ બાદ જાગેલા તંત્ર સામે લોકોએ અંબાલાલ પાર્ક ‌‌પાસેનુ શાકભાજી માર્કેટ કાયમી દૂર કરવા […]

Gujarat

રાજકોટ જિલ્લાનાં 1,000 જેટલા કર્મચારીઓ રાજ્ય વ્યાપી હડતાળમાં જોડાયા, કાલે રેલી યોજી કલેક્ટરને રજૂઆત કરશે

ગુજરાતભરનાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગ્રેડ-પે સહિત વિવિધ માંગોને લઈને માસ સીએલ સહિતનાં કાર્યક્રમો આપ્યા બાદ આજથી (17 માર્ચ) બેમૂદતી હડતાળ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લાનાં વિવિધ ગામડામાં ફરજ બજાવતા 1,000 જેટલા કર્મચારીઓ જોડાયા છે, જેને લઈને આરોગ્ય સેવાઓ ખોરવાય તેવી શકયતા છે. આવતીકાલે રાજકોટમાં 500 જેટલા કર્મચારીઓ દ્વારા ભવ્ય રેલી કાઢવામાં આવશે. […]

Gujarat

સવારે 24 ડિગ્રી તાપમાન, દિવસ-રાત વચ્ચે 14 ડિગ્રીનો તફાવત

ગાંધીનગરમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. નગરજનો હાલમાં બેવડી મોસમનો અનુભવ કરી રહ્યા છે. સવારના સમયે નગરજનોને આંશિક ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આજે સવારે ગાંધીનગરનું તાપમાન 24 ડિગ્રી નોંધાયું છે. શનિવારે સવારનું તાપમાન 21.4 ડિગ્રી અને સાંજનું તાપમાન 37.6 ડિગ્રી હતું. રવિવારે સવારનું તાપમાન વધીને 22 ડિગ્રી થયું. સાંજનું તાપમાન એક ડિગ્રીના […]