Gujarat

15 વર્ષથી કાયમી ભરતી ન થતાં રામકથા મેદાનમાં પોસ્ટર અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું, 5000થી વધુ જગ્યાઓ ખાલી

ગાંધીનગરના રામકથા મેદાનમાં વ્યાયામ શિક્ષકોએ કાયમી ભરતીની માગ સાથે ધરણાં પ્રદર્શન શરૂ કર્યા છે. શિક્ષકોએ પોતાના બાળકો સાથે પોસ્ટર અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી નથી. શિક્ષકોની મુખ્ય માગ છે કે, કરાર આધારિત ભરતી બંધ કરી કાયમી ભરતી શરૂ કરવામાં આવે. હાલમાં માધ્યમિક અને […]

Gujarat

ગાંધીનગર મનપાએ વ્યવસાય વેરામાં 16 કરોડની રેકોર્ડ વસૂલાત કરી, ગત વર્ષ કરતાં 17% વધારો

ગાંધીનગર મહાનગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષમાં વ્યવસાય વેરાની વસૂલાતમાં મોટી સફળતા મેળવી છે. મનપાએ 15 માર્ચ સુધીમાં 16 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. આ આંકડો ગત વર્ષની 14 કરોડની વસૂલાત કરતાં 17 ટકા વધારે છે. મનપાના કર્મચારીઓએ શહેરના તમામ વિસ્તારોમાં સઘન વસૂલાત અભિયાન હાથ ધર્યું હતું. ઉત્તર ઝોનમાં GIDC, સેક્ટર-24, 26, 28, વાવોલ અને પેથાપુર વિસ્તારને […]

Gujarat

વિવિધ પડતર માંગણીઓના ઉકેલ માટે કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું

ગુજરાત રાજ્ય પંચાયત આરોગ્ય કર્મચારી મંડળે અચોક્કસ મુદતની હડતાળનો પ્રારંભ કર્યો છે. રાજ્યભરમાંથી 20 હજાર જેટલા પંચાયતી આરોગ્ય કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા છે. ત્યારે જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓએ પણ આ આંદોલનમાં જોડાયા છે. સંસ્થાના પ્રમુખ વી.પી. જાડેજાની આગેવાનીમાં કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારી લિકાસ ભારદ્વાજને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. વી.પી. જાડેજાએ જણાવ્યું કે, વર્ષોથી તેમની […]

Gujarat

સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલ માનવમંદિર આશ્રમ ખાતે સી.આર પાટીલનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો

અમરેલી જિલ્લાના નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી અને જિલ્લાની સમગ્ર ટીમ આજરોજ સાવરકુંડલા આવેલ  માનવ મંદિર ખાતે  મનોરોગી બહેનો સાથે આઈસ્ક્રીમ તેમજ ફ્રૂટ વિતરણ કરી સી. આર. પાટીલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે માનવ મંદિરના પ.પૂ. ભક્તિરામબાપુએ નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીનું ભગવાન શ્રીરામચંદ્રજીની પ્રતિમા આપી સ્વાગત સાથે આશીર્વાદ આપ્યા […]

Gujarat

 છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે વિશ્વવિખ્યાત ગેરનો મેળો યોજાયેલ હતો. જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના આદિવાસી સમુદાયના લોકો પરંપરાગત વાજિંત્રો લઈ અલગ અલગ વેશભૂષા ધારણ કરીને આવે છે. અને તે નિહાળવા સારું દેશ વિદેશના નાગરિકો પણ આવતા હોય છે

જે અનુસંધાને જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતો. અને જાતે હાજર રહી બંદોબસ્ત નું સુપરવિઝન કરેલ હતું. દરમિયાન પોલીસને માહિતી મળેલ કે એક નેધરલેન્ડના વયો વૃદ્ધ નાગરિક જેનું નામ અમદરે છે. અને પોતે પોતાના ગ્રુપથી વિખુટા પડી ગયેલ છે. અને ક્યાં છે. તેની ખબર નથી. જેથી જિલ્લા પોલીસ અધિક્ષક […]

Gujarat

હોળી પશ્ચાતનો ક્વાંટનો વિશ્વ વિખ્યાત ગેરના મેળામાં ઉભરાયું માનવ મહેરામણ , ભાતિગળ આદિવાસી સંસ્કૃતિ,પરંપરા અને જીવનશૈલીને ઉજાગર કરતા મેળાને તંત્ર દ્વારા મેળાને રાષ્ટ્રીય કક્ષાએ વધુ પ્રસિદ્ધ કરવાના પ્રયાસ રૂપે કરાયું વિશેષ આયોજન,મેળાને માણવા મોટી સંખ્યામાં વિદેશી સહેલાણીઓ પણ ઉમટ્યા

રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે હોળી પશ્ચાતનો વિશ્વ વિખ્યાત “ગેર” નો મેળો આજે ભરાયો હતો, આદિવાસી સંસ્કૃતિ ,પરંપરા અને જીવનશૈલીને ઉજાગર કરતો ગેર નો મેળો આમેય વિશ્વ વિખ્યાત છે ,ગુજરાત .. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર….આમ ત્રણ રાજ્યોની સરહદે આવેલ ક્વાંટના “ગેર” ના મેળામાં ત્રણ રાજ્યના સરહદી વિસ્તારમાં વસતા આદિવાસીઓ ટુકડીઓ […]

Gujarat

પાવીજેતપુરના પાણીબાર ખાતે યોજાયો ચૂલનો મેળો, ગામેગામથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

મેળામાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, સાંસદ જશુભાઇ રાઠવા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પાવીજેતપુરના પાણીબાર ખાતે ચૂલાનો મેળો યોજાયો હતો. જેમાં છોટાઉદેપુર સાંસદ જશુભાઇ રાઠવા, પાવીજેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, નવનિયુક્ત જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પૂર્વ સંગઠન મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા, પાવીજેતપુર તાલુકા સંગઠન પૂર્વ પ્રમુખ બાબુભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ તાલુકા જિલ્લા સંગઠન […]

Gujarat

અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં વન બંધુ કલ્યાણ ૨.૦ યોજના અંતર્ગતના કામોની સમીક્ષા બેઠક યોજાઈ

યોજનાકીય વિકાસ કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તેવુ આયોજન કરવુ-અધિક મુખ્ય સચિવ જગદિશ પ્રસાદ ગુપ્તા છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગની વન બંધુ કલ્યાણ ૨.૦ યોજના અંતર્ગતના કામોની સમીક્ષા બેઠક અધિક મુખ્ય સચિવ જગદિશ પ્રસાદ ગુપ્તાના અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં વિવિધ કચેરીને ફાળવેલ ગ્રાન્ટ અંતર્ગત થયેલ કામોના પ્રગતિ અંગેને વિગતો મેળવી ચર્ચા કરવામાં […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આજે ભરાયો  વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો , આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની ઉજવણીમાં આદિવાસીઓ નેતાઓએ પણ મજા માણી

દર વર્ષે હોળીના ત્રીજા દિવસે કવાંટ ખાતે  ગેરનો મેળો યોજાય છે. આદિવાસીઓ ઘેરૈયા બની માનતા પુરી કરે છે. કવાંટ ના ઠેર ઠેર ઘેરૈયાની ટુકડીઓ વિશેષ આદિવાસી વેશ ભૂષામાં ઢોલ નગાળા સાથે નાચ ગાન કરતા ફરે છે. આ વખતે સરકારે ગેર મેળા માટે વિશેષ વ્યવસ્થા પુરી પાડી છે. મેળામાં આદિજાતિ મંત્રી કુબેર ડિંડોર , પ્રભારી મંત્રી ભીખુસિંહ […]

Gujarat

કડી ખાતે ખ્વાજા બદરુદ્દીન ચિશ્તીનો ભવ્ય ઉર્સ ઉજવાયો

મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી સાથે સંકળાયેલા મહાન સૂફી સંત હઝરત ખ્વાજા સૈયદ બદરુદ્દીન ચિશ્તી (ર.હ) નો ઉર્સ મેળો મોટામિયા માંગરોળની ગાદીનાં હાલનાં ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી અને તેમનાં સુપુત્ર-  ઉત્તરાધિકારી ડો. મતાઉદ્દીન ચિશ્તીની ઉપસ્થિતિમાં કડી મુકામે પરંપરા અનુસાર ધુળેટીનાં દિવસે યોજાયો હતો. તેઓની સાથે ડો. મતાઉદ્દીન ચિશ્તીનાં સુપુત્ર નિઝામુદ્દીન ચિશ્તી તથા બદરુદ્દીન […]