Gujarat

બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા ધોરણ 6 થી 8 નાં શિક્ષકોની ભાષા શિક્ષણ તાલીમ યોજાઇ 

એકવીસમી સદીનાં શિક્ષણ અંગેનાં UNESCO નાં અહેવાલમાં આજીવન શિક્ષણની વાત કરવામાં આવી છે. એ જ રીતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં પણ શિક્ષકો માટે સતત વ્યવસાયિક વિકાસનાં ભાગરૂપે તાલીમની ભલામણ કરવામાં આવી છે. જે અંતર્ગત ભાષા શિક્ષણ વિશેનાં અદ્યતન ખ્યાલો કયા છે તે અંગે શિક્ષકો માહિતગાર થાય એવાં મૂળભૂત હેતુસર બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા […]

Gujarat

આજનું રાશિફળ (17/03/2025)

મેષ આજે તમને ખુબજ આનંદ તથા મોજમજા મળશે કારણ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે. આજે તમારી સામે અનેક આર્થિક યોજનાએ રજૂ કરવામાં આવશે-કોઈપણ નિર્ણય લેતા પહેલા તમામ સારાં નરસાં પાસાંને તકેદારીપૂર્વક ચકાસજો. મુશ્કેલીના સમયમાં તમારી મદદ કરનારા સંબંધીઓ તરફ તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરો. તમારૂં નાનકડું પગલું તેમનો ઉત્સાહ વધારશે. કૃતજ્ઞતા જીવનની […]

Gujarat

જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

પ્રજાલક્ષી પ્રશ્નોના સત્વરે નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી ”જે સરકારી કચેરીઓના વીજળીના બિલ અને પ્રોપર્ટી ટેક્સ ભરવામાં સમય મર્યાદા નહીં જળવાય તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે”: મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ડો.ઓમ પ્રકાશ જૂનાગઢ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ડો.ઓમ પ્રકાશની ઉપસ્થિતિમાં જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલવા […]

Gujarat

ઘાંટવડ જમજીર ધોધ નજીક સેલ્ફી લેવા નો કલેકટર નાં જાહેરનામાનો લોકો એ કર્યો ઉલાળીયો

ઘટવાડ નજીક આવેલ જમજીર ધોધ નજીક જીવ ના જોખમે સેલ્ફી લેતા યાત્રિકો  *ઘાંટવડ જમજીર ધોધ સુરક્ષાની દ્રષ્ટિએ ખતરનાક સાબિત* ઘાંટવડ  નજીક અતિ પ્રચલિત એવો જમજીર ધોધ આવેલો છે જ્યાં વાર તહેવારે તેમજ રજા ના દિવસો મા પર્યટકો ની અવર જવર વધુ રહેતી હોય છે  આ જમજીર ધોધ મા ભૂતકાળમાં નાહવા તથા સેલ્ફી લેવા જતા લોકો […]

Gujarat

ઓલપાડની ડભારી પ્રાથમિક શાળામાં એડોલેશન ડે ઉજવવામાં આવ્યો

રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દિહેણ તેમજ આયુષ્યમાન આરોગ્ય મંદિર તરફથી પિંજરતનાં કાંઠા વિસ્તારની ડભારી પ્રાથમિક શાળામાં એડોલેશન ડે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાનાં ધોરણ 6 થી 8 નાં બાળકોને વિશેષ માહિતી પ્રદાન કરી તેમને સ્મૃતિભેટરૂપે વોટરબેગ અર્પણ કરવામાં આવી હતી. શાળાનાં આચાર્ય જગદીશ પટેલ અંતમાં આભાર વ્યક્ત કર્યો હતો. એમ […]

Gujarat

આજનું રાશીફળ (16/03/2025)

મેષ આજના દિવસે તમે જે પણ કંઈ કરશો તેમાં-ઊર્જાથી સભર હશો-તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. જો તમારે જીવન સુગમ રીતે ચલાવવું હોય તો તમારે ધન ના આવાગમન પર ધ્યાન આપવું જોઈએ। તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો. […]

Gujarat

મહુવા તાલુકાના વાઘનગર ગામના ચેતનભાઇએ જીપીએસસી ની પરીક્ષા પાસ કરી નામ રોશન કર્યું

વાઘનગર ગામ આહિર સમાજ નું ગૌરવ વધાર્યુ લેવાયેલી જીપીએસસી ની પરીક્ષા પાસ કરી પરિવારનું નામ ગૌરવથી ઉંચું કર્યું મનોબળ અને સંકલ્પ, શક્તિ થકી જ શક્ય છે સાથે સાથે સખત મહેનત નું પરિણામ મહુવા તાલુકા ના વાઘનગર ગામ ના જીવાભાઈ લાડુમોર ના પુત્ર ચેતનભાઈ જીવાભાઈ લાડુમોર ગુજરાત GPSC બોર્ડ દ્વારા લેવાયેલ ડેપ્યુટી સેક્શન ઓફિસર ની પરીક્ષા […]

National

મુખ્ય તુવેર ઉત્પાદક રાજ્યોમાં તુવેર ખરીદીમાં વધારો થયો

ભારત સરકારે ૧૫માં નાણા પંચ ચક્ર દરમિયાન ૨૦૨૫-૨૬ સુધી સંકલિત પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન PM-AASHA યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે. સંકલિત ઁસ્-છછજીૐછ યોજના ખરીદી કામગીરીના અમલીકરણમાં વધુ અસરકારકતા લાવવા માટે સંચાલિત છે. જે ખેડૂતોને તેમના ઉત્પાદન માટે લાભદાયી ભાવો પૂરા પાડવામાં જ મદદ કરતું નથી, પરંતુ ગ્રાહકોને પોષણક્ષમ ભાવે તેમની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને […]

National

ભારતીય નૌકાદળ માટે બીજા ફ્લીટ સહાયક જહાજનું નિર્માણ સમારોહ (કીલ લેઇંગ)

પાંચ ફ્લીટ સપોર્ટ જહાજાે (હ્લજીજી)માંથી બીજાનો નિર્માણ સમારોહ મેસર્સ ન્શ્ શિપયાર્ડ, કટ્ટુપલ્લી ખાતે યુદ્ધ જહાજ ઉત્પાદન અને સંપાદનના નિયંત્રક વાઇસ એડમિરલ રાજારામ સ્વામીનાથન અને ભારતીય નૌકાદળ, હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ અને મેસર્સ ન્શ્ ના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં યોજાયો હતો. ભારતીય નૌકાદળે ઓગસ્ટ ૨૦૨૩માં ૐજીન્ સાથે પાંચ ફ્લીટ સપોર્ટ જહાજાે (હ્લજીજી)ના સંપાદન માટે કરાર પર હસ્તાક્ષર કર્યા […]

National

યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે સ્પોર્ટ્સ ૨૦૨૫ (એનસીએએએફએસ-૨૦૨૫)માં ઉંમર સાથે છેતરપિંડી સામે રાષ્ટ્રીય આચારસંહિતાના મુસદ્દા પર ટિપ્પણીઓ આમંત્રિત કરી

ડ્રાફ્ટ કોડ ભારતીય રમતગમતમાં વાજબી સ્પર્ધા, નૈતિક શાસન અને ઉન્નત જવાબદારી સુનિશ્ચિત કરે છે રાષ્ટ્રીય આચારસંહિતાનો મુસદ્દો વય સાથેની છેતરપિંડીને સંબોધિત કરે છે, અસલી રમતવીરોનું રક્ષણ કરે છે અને રમતગમતની અખંડતાને જાળવી રાખે છે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે પરામર્શ પ્રક્રિયાના ભાગરૂપે સામાન્ય જનતા અને હિતધારકો પાસેથી ટિપ્પણીઓ/સૂચનો મંગાવવા માટે સ્પોર્ટ્સમાં ઉંમર છેતરપિંડી સામે રાષ્ટ્રીય […]