Gujarat

લિંબાયતના આશીફખાન હત્યા કેસમાં બિલ્ડરની ધરપકડ

સુરત શહેરના ચર્ચાસ્પદ આશીફખાન ઇરશરતખાન પઠાણ (ઉં.વ. 26) હત્યા કેસમાં લિંબાયત પોલીસને એક અતિ મહત્વની સફળતા સાંપડી છે. આ ગુનામાં મુખ્ય ષડયંત્ર રચનાર અને કોન્ટ્રાક્ટ કિલિંગની સુપારી આપનાર ભાવનાનગર, લિંબાયત ખાતે આવેલ ગેલેક્સી એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 402માં રહેતા 44 વર્ષીય બિલ્ડર મોહમ્મદ હાસીમ કબુલ એહમદ સિદ્દીકીની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી મોહમ્મદ હાસીમ માત્ર […]

Gujarat

કેનેડાના વર્ક વિઝાના નામે ₹2.30 કરોડથી વધુનું કૌભાંડ

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ‘અક્ષર ફોરેન એજ્યુકેશન’ નામના કન્સલ્ટન્સીના સંચાલક અનિત (અતિત) બારોટ સામે કૅનેડાના વર્ક પરમિટ વીઝા અપાવવાના બહાને 17 જેટલા લોકો સાથે રૂ. 2,30,95,600થી વધુની ઠગાઈ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. કારેલીબાગ પોલીસે ધવલકુમાર ગઢિયાની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પત્નીના સહકર્મી મારફતે આરોપી સાથે સંપર્ક થયો હતો […]

Gujarat

12 કંપનીઓ 200થી વધુ જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ લેશે

વડોદરામાં “નારી વંદન ઉત્સવ” અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીના ભાગરૂપે આજે (4 ઓગસ્ટે) સવારે 10 વાગ્યે મહિલા ઉમેદવારો માટે વિશેષ રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પોલો ગ્રાઉન્ડ સામે આવેલા લાડભવન ખાતે યોજાનારા આ મેળામાં 12 જેટલી ખાનગી કંપનીઓ દ્વારા સેલ્સ, એન્જિનિયર, મશીન ઓપરેટર અને ટેલિકોલર સહિતની 200થી વધુ ખાલી જગ્યાઓ માટે […]

Gujarat

તરસાલીમાં ધો. 9ની વિદ્યાર્થિની ગુમ

વડોદરાના તરસાલી બાયપાસ નજીક તીર્થ એક્ઝોટિકા વિસ્તારમાંથી 15 વર્ષીય સગીરા રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ છે. ગત એપ્રિલ માસમાં માતાનું અવસાન થયા બાદ સગીરા સતત ડિપ્રેશનમાં રહેતી હતી. 2 ઓગસ્ટના રોજ સગીરા પોતાનો મોબાઈલ ઘરે મૂકીને નીકળી ગઈ હતી, જે અંગે પિતાએ ફરિયાદ નોંધાવતાં કપુરાઈ પોલીસે તપાસ હાથ ધરી છે. માતાના મોત બાદ સગીરા તણાવમાં […]

Gujarat

હરિયાણાના રેવડીથી 40 હજાર કિમીની ભારત યાત્રા પર નીકળેલા યુવકનું ગોધરામાં સ્વાગત

હરીયાણાના રેવડીથી સાયકલ પર ભારતની 40,000 કિલોમીટરની યાત્રા પર નકળેલ યુવક મહેશ પ્રજાપતિએ ગોધરામાં પ્રવેશ કર્યો હતો. ગોધરામાં પ્રવેશ કરાતા યુવકે પોતાની ભૂતકાળની પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલયની મુલાકાત લીધી હતી. વિદ્યાલયની મુલાકાત દરમ્યાન આચાર્ય રૂપ કિશોર ચૌધરીના નેતૃત્વ હેઠળ એમિનન્ટ એક્સપર્ટ (નેશનલ) વિશેષ કાર્યક્રમનું આયોજન કરી તેનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. જેમા આચાર્યએ વિદ્યાર્થીઓને જણાવ્યુ […]

Gujarat

5 દિવસથી દહેશત મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો

​જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના શહેર ખાતેથી છેલ્લા પાંચ દિવસથી ભયનું વાતાવરણ ફેલાવનાર દીપડાને આખરે વન વિભાગે પાંજરે પૂરવામાં મોટી સફળતા મેળવી છે. શહેરના જૂના મામલતદાર કચેરી વિસ્તાર પાસે દીપડાએ ધામા નાખ્યા હતા અને પાંચ દિવસ પહેલાં તેણે એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલા બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિને વધુ સારવાર અર્થે […]

Gujarat

પાણીધ્રા અને રેવદ્રા ગામ વચ્ચે રૂ.1.56 કરોડના ખર્ચે સિમેન્ટ રોડનું નિર્માણ થશે

માળીયાહાટીના તાલુકાના પાણીધરા ગામથી કેશોદ તાલુકાના રેવદ્રા ગામ સુધીનો અંદાજે દોઢ કિલોમીટર લાંબો રસ્તો વર્ષોથી બિસ્માર અને ધૂળિયાળો હોવાથી વાહનચાલકો તથા ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા ₹1.56 કરોડના ખર્ચે નોન-પ્લાન સિમેન્ટ રોડ મંજૂર કરાવવામાં આવ્યો છે. રોડના નિર્માણ કાર્યનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્રીફળ વધેરી પૂજા-અર્ચના […]

Gujarat

નીચલા દાતાર વિસ્તારમાં મગરનું સફળ રેસ્ક્યુ:

​જૂનાગઢ શહેરના નીચલા દાતાર વિસ્તારમાં અચાનક એક મગર આવી ચડતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ગિરનારના જંગલ અને નજીકના જળાશયોમાંથી ભટકીને આ મગર રહેણાંક વિસ્તારની ગલીઓમાં આવી પહોંચ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. શહેરના શાંત વાતાવરણ વચ્ચે અચાનક મગર જોવા મળતાં સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ​રહેણાંક વિસ્તારની વચ્ચે મગરને જોઈને […]

Gujarat

ગુમ મધ્યપ્રદેશની મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન

જામનગર ખાતે સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા એક ગુમ થયેલી મહિલાનું તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું છે. મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા 181 હેલ્પલાઇનના સંયુક્ત પ્રયાસોથી આ શક્ય બન્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, 181 મહિલા હેલ્પલાઇન દ્વારા પીડિત મહિલાને સુરક્ષિત આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર, જામનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા. મહિલા […]

Gujarat

મંત્રી કુંવરજી બાવળીયાએ જામનગરમાં સમીક્ષા બેઠક યોજી

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ જામનગરમાં શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને ગ્રામ વિકાસ વિભાગોની સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે જિલ્લામાં ચાલતી કલ્યાણકારી યોજનાઓ, શ્રમિકોના હિતાર્થે હાથ ધરાયેલા કાર્યો અને ગ્રામીણ વિકાસની કામગીરીની વિગતવાર સમીક્ષા કરી. આ બેઠકમાં મંત્રીએ અધિકારીઓને તાકીદ કરી હતી કે, દરેક જરૂરિયાતમંદ લાભાર્થીને સરકારી યોજનાઓના લાભો કોઈપણ વિલંબ વગર સમયમર્યાદામાં મળી રહે તે […]