લોકોને ઔડાના મકાનો વેચાતા અપાવવાના નામે ખોટા ફોર્મ ભરાવી અલગ અલગ બહાના હેઠળ પૈસા લઈ છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતા પથારો લગાવી વેચાણ કરી ગુજરાત ચલાવનાર વ્યક્તિ તેમજ અન્ય લોકોને ભુલાભાઈ પાર્ક નજીક આવેલા બહુચર માતાના મંદિરે બોલાવીને ફોર્મ ભરાવડાવી મકાન અપાવવાની લાલચે લોન પાસ કરાવવાથી લઈ અલગ અલગ […]
Gujarat
આસિફખાન મર્ડર કેસમાં ચોંકાવનારા ખુલાસા
સુરતના લિંબાયત વિસ્તારમાં મે મહિનામાં થયેલી ચર્ચિત આસિફખાન પઠાણની હત્યાના કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધાર બિલ્ડર મોહમ્મદ હાસીમ કબુલ એહમદ સિદ્દીકીની ધરપકડ કરી લીધી છે. લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.ડી.ચૌહાણે જણાવ્યું હતું કે આ સમગ્ર હત્યાકાંડમાં બિલ્ડર હાસીમ સિદ્દીકી પડદા પાછળ રહીને મુખ્ય સૂત્રધાર તરીકે કામ કરી રહ્યો હતો. આસિફખાનની હત્યા કરવા માટે તેણે ચાર ભાડૂતી […]
ગોધરા પોલીસનું ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે સંચાર સાથી (CEIR) પોર્ટલની મદદથી ગુમ થયેલા 6 મોબાઇલ ફોન શોધી કાઢ્યા છે. આ તમામ ફોનની કુલ કિંમત રૂ. 1,14,687 છે, જે તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. પંચમહાલ જિલ્લામાં ગુમ થયેલા મોબાઇલ ફોન શોધીને તેમના મૂળ માલિકોને પરત અપાવવાની કામગીરી સતત ચાલી રહી છે. આ કામગીરીમાં ગોધરા શહેર […]
માનવ ભક્ષી પ્રાણીઓની સક્કરબાગમાં વિશેષ સંભાળ
જૂનાગઢ જિલ્લો અને ગીરનો સરહદી વિસ્તાર એશિયાટીક સિંહ અને દીપડાઓનું મુખ્ય કુદરતી નિવાસસ્થાન છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ખોરાક અને પાણીની શોધમાં હિંસક પ્રાણીઓ ગ્રામ્ય અને રહવાસી વિસ્તારો તરફ આવી ચડવાના બનાવો વધ્યા છે. માનવ અને પશુઓ પર હુમલાની ઘટનાઓને પગલે ગ્રામીણ વિસ્તારોમાં ભારે ભય ફેલાયો છે અને લોકો રાત્રે ખેતરોમાં જતાં પણ ડરી રહ્યા […]
સૌરાષ્ટ્રના 300 યુવક હાઈબ્રિડ ગાંજાની તસ્કરીમાં સામેલ
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, 300થી વધુ યુવક-યુવતીઓ કમિશન અને સરળ પૈસાની લાલચે આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કમાં ‘કેરિયર’ તરીકે કામ કરી રહ્યા છે. જેમાં ગુજરાત, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને જૂનાગઢના અનેક યુવાનો સામેલ હોવાનો ખુલાસો થયો છે.દેશમાં મળતો સાદો ગાંજો પ્રતિ કિલો રૂ. 50 હજારના ભાવે મળે છે, જ્યારે વિદેશી હાઈબ્રિડ ગાંજાનો ભાવ […]
ડીડીઓએ લાલપુરના ત્રણ ગામોની સરકારી કચેરીઓની મુલાકાત લીધી
જામનગર જિલ્લા વિકાસ અધિકારી (DDO) એ લાલપુર તાલુકાના વડ પાંચસર, ખડ ખંભાળીયા અને ગલ્લા ગામોની સરકારી કચેરીઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ગ્રામીણ કચેરીઓની કામગીરી અને વિકાસ કાર્યોની સમીક્ષા કરવાનો હતો. ડીડીઓ દ્વારા ગ્રામ પંચાયત કચેરીઓની દફતર તપાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન વિવિધ વહીવટી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં […]
લાલપુર પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો
લાલપુર પોલીસે જામનગરના આરબલુસ ગામની સીમમાં દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં 9,024 બોટલ વિદેશી દારૂ સહિત કુલ રૂ. 1.30 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, દરોડા દરમિયાન વાડી માલિક સહિત છ આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જેમની શોધખોળ પોલીસે શરૂ કરી છે. પોલીસે સ્થળ પરથી 9,024 બોટલ […]
ફેમિલી કોર્ટનો ડિજિટલ ચુકાદો
બદલાતા સમયની સાથે હવે ભારતીય ન્યાય પ્રણાલી અત્યાધુનિક ટેકનોલોજી અપનાવી રહી છે. સુરતની ફેમિલી કોર્ટમાં એક અનોખો અને અતિ મહત્વપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે, જેમાં સાત સમુદ્ર પાર બે અલગ-અલગ દેશમાં વસતા પતિ-પત્નીએ ભારત આવ્યા વિના જ ડિજિટલ માધ્યમથી છૂટાછેડા મેળવ્યા છે. કેનેડામાં સ્થાયી થયેલી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા)માં રહેતા યુવકની વીડિયો કોન્ફરન્સિંગ […]
રાજકોટ ગોંડલ ચોકડી પુલ પાસેથી કારમાંથી ઇંગ્લીશ દારૂ બીયરનો જથ્થો પકડી પાડતી PCB શાખા.
રાજકોટ ગોંડલ ચોકડી પુલ પાસેથી કારમાંથી ઇંગ્લીશ દારૂ બીયરનો જથ્થો પકડી પાડતી PCB શાખા. રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મહીપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ, હરદેવસિંહ રાણા ને મળેલ સયુંકત હકીકત આધારે […]
સેવાકીય કાર્યોમાં હંમેશા આગવુ સ્થાન ધરાવતા સમાજ સુધારા અને ન્યાય માટે હંમેશા બાથ ભીડતા તેમજ સતત પ્રવૃત્તિ નિ ભાવના પરિશ્રમથી લઈ પ્રગતિ સુધી કર્તવ્ય નિષ્ઠા અને રાષ્ટ્રપ્રેમ નિભાવના સાથે અન્નગણત સેવા કાર્યોમાં કાર્યશક્તિના પ્રણેતા સ્ત્રોત બની લોકોને પ્રેરક બળ પુરુ પાડી રાષ્ટ્ર, દેશ અને સમાજ સુરક્ષિત રહે એ માટેની હંમેશા લડત લડતા આવ્યા હોય ત્યારે મહંત શ્રી ત્રિલોકી નાથજી મહારાજ દ્વારા કાવરીયા સેના સંગઠન સંપૂર્ણ ભારત મિશન મંદિરમાં આપણા શ્રીમતી સોનલબેન ડાંગરિયા ને કાવરીયા સેના સંગઠનના ગુજરાત પ્રદેશ ના સહપ્રભારી બનવા બદલ ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે
સેવાકીય કાર્યોમાં હંમેશા આગવુ સ્થાન ધરાવતા સમાજ સુધારા અને ન્યાય માટે હંમેશા બાથ ભીડતા તેમજ સતત પ્રવૃત્તિ નિ ભાવના પરિશ્રમથી લઈ પ્રગતિ સુધી કર્તવ્ય નિષ્ઠા અને રાષ્ટ્રપ્રેમ નિભાવના સાથે અન્નગણત સેવા કાર્યોમાં કાર્યશક્તિના પ્રણેતા સ્ત્રોત બની લોકોને પ્રેરક બળ પુરુ પાડી રાષ્ટ્ર, દેશ અને સમાજ સુરક્ષિત રહે એ માટેની હંમેશા લડત લડતા આવ્યા હોય ત્યારે […]










