દહેગામ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા બે દિવસ અગાઉ દરમિયાન અંદાજીત 145 મિ.મિ. જેટલો ભારે વરસાદ નોંધાયો હતો. આ ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તાજેતરમાં ગાંધીનગર ઝોનના પ્રાદેશિક કમિશ્નર બી.એમ. પટેલ અને ચીફ ઓફિસર વર્ગ-1 મનોજભાઈ સોલંકી દ્વારા દહેગામ નગરપાલિકા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન અધિકારીઓએ ભારે વરસાદથી પ્રભાવિત નીચાણવાળા વિસ્તારોની […]
Gujarat
નુકસાનીના સર્વે અને સહાયના નિર્ણય પર રહેશે ખાસ ફોકસ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સવારે 9:30 વાગ્યે રાજ્ય કેબિનેટની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. રાજ્યમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિ વચ્ચે યોજાનારી આ બેઠકમાં વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં થયેલી નુકસાનીના અંદાજ, સર્વેની કામગીરી અને અસરગ્રસ્તોને સહાય ચૂકવવા અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવશે. જળાશયોમાં પાણીની આવક અને રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કેબિનેટ બેઠકમાં રાજ્યના […]
સરકારી જમીન ફાળવણી હવે વધુ ઝડપી, કલેક્ટર-ડીડીઓની સત્તામાં મોટો વધારો
રાજ્યમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વધુ વેગ આપવા અને વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારી જમીનની ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનાવવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી (DDO)ની નાણાકીય સત્તામર્યાદામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. હવે અનેક પ્રકારની જમીન ફાળવણીના નિર્ણયો જિલ્લા કક્ષાએ જ લઈ શકાશે, જેના કારણે અરજદારો અને […]
પંચમહાલમાં ડાંગરની રોપણી વખતે અચાનક વીજળી પડતા એક મહિલાનું મોત
પંચમહાલમાં એક ખેતરમાં વરસાદ આફત બન્યો છે તેવી ઘટના સામે આવી હતી જેમાં, એક ગામમાં ડાંગરની રોપણી કરતી એક મહિલા પર વીજળી પડતાં તેનું મોત નિપજ્યું છે. પંચમહાલના શહેરા તાલુકાના નાંદરવા ગામે ખેતરમાં વીજળી પડતાં એક મહિલાનું કરૂણ મોત નીપજ્યું છે.જ્યારે અન્ય બે મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ છે. નાંદરવા ગામના બોર્ડના કૂવા વિસ્તારમાં ખેડૂતો ડાંગરની રોપણી […]
રખડતા શ્વાનના મામલે ગુજરાત હાઇકોર્ટનું સુઓમોટો; રાજ્ય-કેન્દ્ર સરકાર સહિત તમામ મનપા. પાસે માંગ્યો એક્શન પ્લાન
દિવસે ને દિવસે રખડતા શ્વાનોના હુમલાના કિસ્સાઓ, શ્વાન ના લીધે માર્ગ અકસ્માતોમાં વધારો થતા ગંભીર જાહેર હિતનો મુદ્દો માની ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો કાર્યવાહી હાથ ધરી છે. હાઇકોર્ટે આ મુદ્દે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેમજ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓને નોટિસ ફટકારી છે. સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું […]
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત શિપ બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-૨૦૨૬ લોન્ચ કરી
શિપ બિલ્ડીંગ એન્ડ રિપેર ક્ષેત્રે આર્ત્મનિભર ભારતનો અભિગમ ગુજરાત આ પોલીસીથી સાકાર કરશે દેશના શિપ બિલ્ડિંગ સેક્ટરને નવી દિશા આપવામાં ગુજરાતની મહત્વાકાંક્ષી પોલિસી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશના શિપ બિલ્ડિંગ સેક્ટરને નવી દિશા આપનારી મહત્વાકાંક્ષી “ગુજરાત બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-૨૦૨૬”નું ગાંધીનગરમાં સોમવારે વિધિવત લોન્ચિંગ કર્યું હતું. દેશમાં સૌથી વધુ ૨૩૪૦ કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવતા […]
સાપને બચાવવા જતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ફોર્ચ્યુનર કારને નડ્યો અકસ્માત!
રાજ્યના પ્રખ્યાત હકાભા ગઢવીની ફોર્ચ્યુનર કારને સુરેન્દ્રનગરના ધાંગધ્રા નજીક ગ્રામ્ય વિસ્તારમાં સાંપ ને બચાવા જતા અકસ્માત નડ્યો હતો જેમાં, હકાભા ગઢવી હળવદ તરફ જતા હતા આ દરમિયાન સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર નદીમાં ખાબકી હતી. બનાવની જાણ થતા જ સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હકાભા ગઢવી કારની પાછળની સીટ […]
ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને બૂસ્ટર ડોઝ: રૂ ૨,૯૯૯ કરોડથી વધુના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને આપી લીલી ઝંડી
નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની અદ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વિવિધ પ્રોજેક્ટોને મંજુરી મળી આ નીતિ અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાતભરમાં ? ૧,૪૮,૩૩૬ કરોડના રોકાણને આકર્ષિત કર્યું છે અને ૧.૬૫ લાખ સીધી રોજગારીનું સર્જન કર્યું છે મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને રોજગારી નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરતા ગુજરાત સરકારે આજે સોમવારે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ હેઠળ ?૨,૯૯૯ કરોડથી વધુના રોકાણ ધરાવતા […]
હિંમતનગર નજીકનો હિરણપુરા બેરેજ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે છલકાયો
હિંમતનગર નજીક દેરોલ પાસે આવેલો હિરપુરા બેરેજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે છલકાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર બેરેજમાં હાલ ૯૦૦ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે ૧૦૦૦ ક્યુસેક જેટલું પાણી નિયંત્રિત રીતે સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણીના જથ્થાને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્રએ સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના કુલ આઠ ગામોને એલર્ટ કર્યા છે […]
વિવાદાસ્પદ કીર્તિ પટેલ સામે મોટી કાર્યવાહી, તમામ સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર ભારતમાં પ્રતિબંધ
રાજ્યમાં પોતાને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર તરીકે પ્રસ્થાપિત કરતી કીર્તિ પટેલ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં તેમના તમામ સોશીયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધિત (બેન) કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી અવારનવાર વિવાદોમાં રહેતી અને ૧.૩ મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી વિવાદાસ્પદ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા અત્યાર સુધીની સૌથી […]










