વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના નરસિંહપુરા ગામે રહેતા અને ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા મહેશભાઈ ઉર્ફે બકાભાઈ રમણભાઈ પઢીયાર અને તેમના પત્ની અરુણાબેને આર્થિક મુશ્કેલીના સમયે વર્ષ 2017થી 2019 દરમિયાન પાદરા ટાઉનમાં આવેલા સોની નીતિન ચંપકભાઈ ગાંધી (નીતિનકુમાર ચોક્સી) પાસે પોતાના સોના-ચાંદીના દાગીના ગીરવે મૂક્યા હતા. સોની નીતિન ગાંધીએ માસિક 3 ટકાના ઊંચા વ્યાજે નાણાં આપવાનું […]
Gujarat
ગુરુપૂર્ણિમા પર્વે SMVS સંસ્થા ખાતે ભક્તિમય માહોલ
ગુરુપૂર્ણિમાના પાવન પર્વની પૂર્વ સંધ્યાએ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા SMVS સ્વામિનારાયણ સંસ્થાના વડા ગુરુવર્ય સત્યસંકલ્પદાસજી સ્વામીના પાવન દર્શન તથા પૂજનાર્થે પધાર્યા હતા. રાજ્યની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના આ પવિત્ર પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ ગુરુવર્ય સ્વામીના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ મુલાકાત દરમ્યાન તેમણે સમગ્ર ગુજરાત રાજ્યની સુખ-સમૃદ્ધિ, સર્વાંગી વિકાસ, […]
M.Pharm પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર
ગુજરાત રાજ્યમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે માસ્ટર ઓફ ફાર્મસી (M.Pharm) અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે. ટેકનિકલ શિક્ષણ વિભાગ હેઠળ કાર્યરત એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (ACPC) દ્વારા પ્રથમ રાઉન્ડની બેઠક ફાળવણી (Seat Allotment) અધિકૃત રીતે જાહેર કરવામાં આવી છે. રાજ્યની તમામ સરકારી, અનુદાનિત (Grant-in-aid) અને સ્વનિર્ભર (Self-financed) સંસ્થાઓની કુલ 3396 બેઠકોમાંથી ACPC […]
ઓએસિસ IVFની ‘જનની યાત્રા’ પાદરા પહોંચી
ઓએસિસ IVF એન્ડ ફર્ટિલિટી દ્વારા આયોજિત ‘ઓએસિસ જનની યાત્રા’ અંતર્ગત મોબાઈલ ફર્ટિલિટી ક્લિનિક મંગળવાર, 28 જુલાઈના રોજ પાદરા ખાતે પહોંચ્યું હતું. આ ક્લિનિક જાસપુરા રોડ પર આવેલા સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં નવકાર સ્ત્રીઓ તથા બાળકોની હોસ્પિટલ, બીજા માળે કાર્યરત કરાયું હતું. સંતાનસુખની આશા રાખતા દંપતીઓ માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્યલક્ષી કેમ્પનું ઉદ્ઘાટન […]
પેસેન્જર ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી જતા ટ્રેન વ્યવહાર ખોરવાયો
મુંબઈ-અમદાવાદ રેલવે રૂટ પર આજે વહેલી સવારે એક મોટી હોનારત ટળતા રેલવે તંત્ર અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. વલસાડ જિલ્લાના ભિલાડ રેલવે સ્ટેશન પર વહેલી સવારે આશરે 6.27 કલાકે વિરારથી ભરૂચ જતી મેમુ ટ્રેનજ્યારે પ્લેટફોર્મ નંબર-1 પર પ્રવેશ કરી રહી હતી, ત્યારે અચાનક તેનું DMC એન્જિન પાટા પરથી નીચે ઊતરી ગયું હતું. આ બનાવ […]
સાવકા પિતાએ મારઝૂડ કરતા યુવતી ઘર છોડી પોલીસ સ્ટેશન પહોંચી ગઈ
ઘરના મતભેદના કારણે ઘર છોડવાની જીદ પર અડગ રહેલી એક યુવતી પોલીસ સ્ટેશન પહોંચી હતી, જેથી 181 અભયમની ટીમે તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. યુવતી તેમજ તેના માતા અને સાવકા પિતાને સમજાવટ આપ્યા બાદ પરિવાર વચ્ચે સમાધાન કરાવ્યું હતું. ત્યારબાદ યુવતી માતા-પિતા સાથે ઘરે પરત જવા રાજી થઈ હતી. કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ જણાવ્યું હતું કે, તેના […]
નશીલા પદાર્થ સામે વડોદરા પોલીસની કાર્યવાહી
વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત છાણી પોલીસે કાર્યવાહી કરીને ગાંજાના જથ્થા સાથે એક રિક્ષાચાલકની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ગાંજા સહિત કુલ 5,633 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. છાણી પોલીસને બાતમી મળી હતી કે, ભાથુજીનગર ગરનાળા પાસે રહેતો ધર્મેશ […]
રાજકોટ રામનાથપરા રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થો પકડી પાડતી PCB શાખા.
રાજકોટ રામનાથપરા રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થો પકડી પાડતી PCB શાખા. રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, વિશાલભાઇ દવે ને મળેલ સયુંકત હકીકત આધારે રામનાથપરા શેરીનં.૧૨ ચીસ્તીયા એપાર્ટમેન્ટની સામે રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થો […]
ગુજરાત મેડિકલ કાઉન્સિલના નિર્ણય પર હાઇકોર્ટનો વચગાળાનો સ્ટે
કંપનીના ખર્ચે વિદેશ પ્રવાસ કરવાના આરોપસર ગુજરાત મેડિકલ કાઉન્સિલ (GMC) દ્વારા રાજ્યના ત્રણ જાણીતા ચામડીના ડોક્ટરો (ડર્મેટોલોજિસ્ટ) સામે લેવાયેલા સસ્પેન્શનના પગલાં પર ગુજરાત હાઈકોર્ટે વચગાળાનો સ્ટે આપી દીધો છે. GMC એ આ ડોક્ટરોના નામ 13 મહિના માટે સ્ટેટ મેડિકલ રજિસ્ટરમાંથી દૂર કરીને તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. શું હતો સમગ્ર વિવાદ? ગત 30 જૂનના […]
જામનગર જિલ્લા પંચાયતની ત્રીજી સામાન્ય સભા બાંધકામ સમિતિને પ્રક્રિયા અર્થે 360 દિવસ મળશે
જામનગર જિલ્લા પંચાયતની ત્રીજી સામાન્ય સભા સોમવારે પ્રમુખ રંજનબેન જીવાણીના અધ્યક્ષસ્થાને મળી હતી.જેમાં જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની રચના કરવા અંગે સુધારા સુચિત ઠરાવ ઉપરાંત સ્વભંડોળ ખર્ચની મંજુરીમાં ફેરફાર સહિતની દરખાસ્તો પર ચર્ચાઓ થઇ હતી.જે બાદ જિલ્લા પંચાયતની કારોબારી સહિત છ સમિતિના ચેરમેનની વરણી કરાઇ હતી. જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા સોમવારે સવારે 11 વાગ્યે રંજનબેન […]










