જામનગરમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડક્વાર્ટર ખાતે ‘Yoga for Healthy Ageing’ થીમ પર આ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, સરકારી અધિકારીઓ-કર્મચારીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. યોગના માધ્યમથી સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપવામાં […]
Gujarat
મહિલા શક્તિની આર્ત્મનિભરતા માટે બાગાયત વિભાગનું પ્રશસ્ય પગલું
ગાંધીનગરમાં ફળ અને શાકભાજી પરિરક્ષણનો તાલીમ કાર્યક્રમ- ૨૭ જેટલી મહિલાઓએ ફળ-શાકભાજીની જાળવણીની તાલીમ અને વેલ્યુ એડિશનથી સ્વાવલંબી બનવા અંગેનું માર્ગદર્શન મેળવ્યું રાજ્ય સરકારના બાગાયત ખાતાએ વિવિધ તાલીમ યોજનાઓનો લાભ વધુને વધુ મહિલા શક્તિને પહોંચાડીને મહિલા આર્ત્મનિભરતાનો સરાહનિય અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર ફળ અને શાકભાજી પરિરક્ષણ અંગેનો ૨ દિવસીય તાલીમ કાર્યક્રમ ગાંધીનગરમાં નાયબ બાગાયત નિયામકની […]
ડોલ્ફિન સંરક્ષણમાં ગુજરાતનું યોગદાન મહત્વનું
રાજ્યના સમુદ્ર કિનારાના વિસ્તારમાં અંદાજે ૬૮૦થી વધુ ડોલ્ફિનની હાજરી :વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા વન્યજીવોની સાથે સાથે સૌથી સુંદર અને આકર્ષક જળચર એવા ‘ડોલ્ફિન’ના સંરક્ષણ-સંવર્ધનમાં ગુજરાતે મહત્વનું યોગદાન આપ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જળચર- વન્ય જીવ સંરક્ષણ અને સંવર્ધનના વિશેષ પ્રયાસોના પરિણામે વર્ષ-૨૦૨૫ની છેલ્લી ગણતરી મુજબ ગુજરાતના ૪,૦૮૭ ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે […]
ભાવનગર ગઢડામાં માનવભક્ષી બનેલો સિંહ આખરે સાસણ રેન્જના ટ્રેકર્સની મદદથી ૩ દિવસે પાંજરે પૂરાયો
જિલ્લાના મહુવા તાલુકાના ગઢડા ગામની સીમમાં શખ્સનો મળી આવેલો મૃતદેહ બાદ વન્યપ્રાણી દ્વારા મૃત્યુ નિપજાવ્યાને પગલે વનવિભાગે તપાસ હાથ ધરી હતી. જેમાં સિંહ હોવાનું માલુમ થતા માનવભક્ષી બનેલા સિંહ-સિંહણ ઝડપી લેવામાં આવ્યા છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં લોકોને રાત્રે એકલા નહીં જવા અને સમુહમાં જવા વનવિભાગે વિનંતી કરી છે. તેમજ વહેલી સવારે ટોર્ચ અને લાકડી […]
અમરેલીમાં રાજુલાના ધાતરવડી બ્રિજ પરથી ટ્રક નીચે ખાબકતાં આગ લગતા ચાલક જીવતો ભડથું
અમરેલી જિલ્લાના રાજુલાના ધાતરવડી બ્રિજ પરથી એક અનિયંત્રિત ટ્રક અચાનક નીચે ખાબક્યો હતો. બ્રિજ નીચે પટકાતાની સાથે જ ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ફસાયેલા ટ્રકચાલકનું ઘટનાસ્થળે જ જીવતા ભૂંજાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું. દુર્ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને પોલીસ તેમજ ઇમરજન્સી સેવાઓને જાણ કરવામાં આવી […]
સી.આઈ.ડી. ક્રાઈમ DGP ડૉ. કે.એલ.એન. રાવે ગાંધીનગરની સી.આઈ.ડી. ક્રાઈમ કચેરીની આર્થિક ગુના નિવારણ શાખાની મુલાકાત કરી બેઠક યોજી
ગુનેગારો સામે અદાલતમાં ઝડપી અને અસરકારક કાયદાકીય કાર્યવાહી સુનિશ્ચિત કરવા તમામ કેસોની તપાસ વૈજ્ઞાનિક અને મજબૂત પુરાવા આધારિત પદ્ધતિથી કરવા સૂચના સી.આઈ.ડી. ક્રાઈમ ડ્ઢય્ઁ ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના પાટનગર ગાંધીનગરની સી.આઈ.ડી. ક્રાઈમ કચેરીની આર્થિક ગુના નિવારણ શાખાની મુલાકાત કરી બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન ડો. રાવ દ્વારા આર્થિક ગુના નિવારણ શાખામાં તપાસ હેઠળ રહેલા […]
મંદિરો અને જૈન દેરાસરોમાંથી દર્શન કરીને પરત ફરતા લોકોને નિશાન બનાવતી રીઢા ગુનેગારોની ગેંગનો પર્દાફાશ થયો
શહેર પોલીસ વિભાગની એલસીબી ઝોન-૧ ટીમે શહેરમાં સતત ચેન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતા ગેંગનો પર્દાફાશ કર્યો છે. નવરંગપુરા વિસ્તારમાં મહિલાની સોનાની ચેન તોડી ફરાર થયેલા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના ઝ્રઝ્ર્ફ કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી હતી. પોલીસે શહેરભરના ૫૦૦થી વધુ CCTV ફૂટેજની તપાસ કરી આરોપીઓ […]
કચ્છના અંજારમાં PGVCL કચેરીના રેકોર્ડ રૂમમાં અચાનક ભીષણ આગની ઘટના, કોઈ જાનહાની નથી બની
કચ્છના અંજારમાં PGVCL કચેરીના રેકોર્ડ રૂમમાં અચાનક ભીષણ આગ લગાવનો બનાવ બન્યો હતો. ઓફિસ સમય દરમિયાન અચાનક આગ ફાટી નીકળતા જ કચેરીના સ્ટાફ અને સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મીડિયા સુત્રો થકી આ ઘટનાની મળતી માહિતી અનુસાર, આગ એટલી ગંભીર હતી કે, જોતજોતામાં સમગ્ર રેકોર્ડ રૂમને લપેટમાં લઈ લીધો હતો. આ દુર્ઘટનાને કારણે […]
માર્ચથી જૂન ૨૦૨૬ દરમિયાન ૩.૧૩ લાખથી વધુ મુસાફરોના ફીડબેક રિપોર્ટ મળ્યાં
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા માર્ચ ૨૦૨૫માં અજમાયશી ધોરણે શરૂ કરવામાં આવેલી ઊઇ-કોડ આધારિત મુસાફર ફીડબેક સિસ્ટમ હવે રાજ્યભરમાં મોટા પાયે વિસ્તરવામાં આવી છે. આ પહેલને લાખો મુસાફરોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે અને સરેરાશ ૫માંથી ૪.૭ સ્ટારનું સંતોષજનક રેટિંગ પ્રાપ્ત થયું છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યની જાહેર પરિવહન સેવાઓમાં […]
સુરત પોલીસના ‘નો ડ્રગ્સ’ અભિયાનને વધુ એક મોટી સફળતા મળી
રત્નકલાકારની આડમાં હાઇબ્રિડ ગાંજાનું વેચાણ કરતા શખસને સુરત ર્જીંય્ની ટીમે લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો શહેરના અડાજણ વિસ્તારમાંથી રત્નકલાકારની આડમાં હાઇબ્રિડ ગાંજાનું વેચાણ કરતા એક શખસને ર્જીંય્ની ટીમે લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આ કિસ્સામાં ચોંકાવનારી બાબત એ છે કે ડ્રગ્સની ડિલિવરી વોટ્સએપ લોકેશન દ્વારા હાઈટેક રીતે કરવામાં આવતી હતી. સુરત ર્જીંય્ પોલીસને મળેલી […]










