રાજકોટ શહેરમાં આપઘાતની વધુ ત્રણ ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. પ્રથમ બનાવમાં હુડકો ક્વાર્ટરમાં રહેતા વૃદ્ધે પત્નીના વિયોગમાં જ્યારે બીજા બનાવમાં વિનાયક નગરમાં રહેતા વૃદ્ધે માનસિક બીમારીથી કંટાળી અને વિનાયક નગરમાં 24 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ત્રણેય બનાવમાં પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પત્નીના વિયોગમાં […]
Gujarat
ખીરસરા રોડ પરથી બે રાજસ્થાની શખ્સોની ધરપકડ
જેતપુર તાલુકા પોલીસે ગેરકાયદેસર પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે હાથ ધરેલી ઝુંબેશ અંતર્ગત મોટી સફળતા મેળવી છે. પોલીસે ખીરસરા રોડ પર આવેલા ગાલોલિયા નદીના પુલ પાસેથી લાખો રૂપિયાના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર અને જેતપુર વિભાગના નાયબ […]
અભ્યાસ છોડી દેનાર છાત્રોને ડીડીઓએ શાળામાં પ્રવેશ અપાવ્યો
જૂનાગઢના નવા ડીડીઓએ ડ્રોપઆઉટ સર્વે અંતર્ગત સ્લમ વિસ્તારમાં મુલાકાત લઇ અભ્યાસ છોડી દેનાર 3 દિકરીઓને શાળામાં પ્રવેશ અપાવી પાઠ્યપુસ્તક સહિતની કિટ આપી. જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠૌર દ્વારા બેક ટુ સ્કૂલ મિશન ડ્રોપઆઉટ સર્વે અંતર્ગત માંગરોળ તાલુકાના શીલ ગામના સ્લમ વિસ્તારમાં જે વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ થઇ ગયેલ અને આગળ અભ્યાસ કરવા ન માંગતા બાળકોની ઘરે મુલાકાત […]
જૂનાગઢ મનપાની વેબસાઈટ પર પ્રોજેક્ટની માહિતીમાં છબરડો
જૂનાગઢ મહાનગરપાલિકાની સત્તાવારી વેબસાઈટ પર નરસિંહ મહેતા સરોવર પ્રોજેક્ટની 2015ની જૂની માહિતી જ દર્શાવવામાં આવતા વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે. કરોડો રૂપિયાના આ પ્રોજેક્ટની વાસ્તવિકતા છુપાવવા માટે આ પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ કરાયો છે. વિપક્ષનો આક્ષેપ છે કે, આજે 2026માં નરસિંહ મહેતા સરોવરની ગ્રાઉન્ડ રિયાલિટી અને વેબસાઈટ પર અપલોડ કરાયેલા ડેટામાં આકાશ પાતાળનો તફાવત જોવા મળી […]
જામનગરમાં ગુજરાત ગેસ પંપ પાસે કાર ખાડામાં પડી
જામનગરમાં ગુજરાત ગેસ પંપ નજીક એક ફોરવ્હીલર કાર રોડ પરના ખુલ્લા ઊંડા ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના તંત્ર દ્વારા સુરક્ષાના અપૂરતા પગલાં લેવાયા હોવાનું સૂચવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એક પરિવાર ખંભાળિયાથી રાજકોટ તરફ જઈ રહ્યો હતો. તેઓ જામનગરમાં આવેલા ગુજરાત ગેસ પંપ પર CNG ભરાવવા […]
જામનગરના મોખાણા ગામની સીમમાં દીપડો દેખાયો
જામનગર તાલુકાના નવા મોખાણા ગામની સીમમાં ગઈકાલે મોડી રાત્રે દીપડો જોવા મળ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભય અને ચિંતા વ્યાપી ગઈ છે. રાત્રિના આશરે 12:45 વાગ્યે વાડી વિસ્તારમાં દીપડો બેઠેલો જોવા મળ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ તાત્કાલિક સાવચેતીના પગલાં લીધા હતા. એક સ્થાનિકે પોતાના મોબાઈલ ફોનમાં દીપડાનો વીડિયો પણ બનાવ્યો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં […]
ખીરસરા શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
લાલપુર તાલુકાના ખીરસરા ગામની પ્રાથમિક શાળામાં આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના બાળકો અને શિક્ષકોએ ભાગ લીધો હતો. ઉજવણીના ભાગરૂપે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસનોનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે નિયમિત યોગના મહત્વ પર ભાર મૂકવાનો હતો. કાર્યક્રમ દરમિયાન, નિરોગી જીવન માટે યોગની […]
જામનગર U-16 ક્રિકેટ સિલેક્શનમાં ભારે વિવાદ
જામનગરના ઐતિહાસિક અજીતસિંહજી પેવેલિયન ખાતે જામનગર રૂરલ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત અંડર-16 (U-16) ક્રિકેટ ટીમના સિલેક્શન ટ્રાયલ્સ દરમિયાન ‘બોગસ સિલેક્ટર્સ’ મામલે મોટો વિવાદ સર્જાયો છે. એસોસિએશનના આજીવન સભ્ય સહદેવસિંહ ચુડાસમાએ રાજકોટથી આવેલા સિલેક્ટર્સની સત્તાવાર ઓથોરિટી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે, જ્યારે બીજી તરફ એસોસિએશનના પ્રમુખ હિતેશ ભટ્ટે આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી પ્રક્રિયા સંપૂર્ણ […]
રાજકોટમાં સાયકલ ચોરીઓના ગુન્હાઓમાં પકડાયેલ ઇસમની પાસા કરતા પોલીસ કમિશનર.
રાજકોટમાં સાયકલ ચોરીઓના ગુન્હાઓમાં પકડાયેલ ઇસમની પાસા કરતા પોલીસ કમિશનર. રાજકોટ ભકિતનગર પોલીસ સ્ટેશન તરફથી ઘરની અંદર તથા એપાર્ટમેન્ટના પાર્કીંગમાં પાર્ક નાના બાળકોની સાયકલો ચોરી કરવાની ટેવ વાળા અનેક ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમની પાસા દરખાસ્ત તૈયાર કરી, ચોરી કરતા ઇસમો ચોરી કરવાના ગુન્હાઓ કરતા અચકાય અને ચોરી કરતા ઇસમો ઉપર અંકુશ રહે અને લોકોના જાન માલ […]
જામનગર શહેરમાં શ્રમિક દુર્ઘટના બાદ તંત્રએ સુરક્ષિત ડિમોલિશન કર્યું
જામનગર શહેરમાં જર્જરિત કસ્ટમ હાઉસની ઇમારતને આજે રવિવારે હિટાચી મશીન વડે સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવી હતી. તાજેતરમાં બનેલી દુર્ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો હતો. શહેરમાં જર્જરિત ઇમારતો હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે. આ અંતર્ગત જૂના કસ્ટમ હાઉસની ઇમારત તોડતી વખતે છતનો એક મોટો હિસ્સો અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં ત્રણ […]










