ઉના-ભાવનગર હાઈવે પર રાત્રિના સમયે એક સિંહ રોડ પર લટાર મારતો જોવા મળ્યો હતો. એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે આ અદભૂત દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉના શહેરથી લગભગ 5 થી 7 કિલોમીટર દૂર ભાવનગર હાઈવે પર બસ પહોંચી ત્યારે […]
India
જામનગર શહેરમાં અડધો સ્માર્ટ વિકાસ, કરોડોના ખર્ચે આવેલી 23 AC ઈ-બસ માત્ર 5 રૂટ પર દોડશે
જામનગર શહેરીજનોને પ્રદૂષણ મુક્ત અને અત્યાધુનિક પરિવહન સુવિધા આપવાના મોટા-મોટા દાવાઓ સાથે જામનગરમાં નવી 23 ઇલેક્ટ્રિક એસી સીટી બસ સેવાનો પ્રારંભ તો કરી દેવાયો છે, પરંતુ પહેલા જ દિવસથી આ પ્રોજેક્ટ તંત્રના અણઘડ આયોજનના કારણે વિવાદોમાં સપડાયો છે. મહાનગરપાલિકા દ્વારા સીટી બસ તરફ મુસાફરોને આકર્ષવા માટે કરોડો રૂપિયાનું આંધણ કરીને આ લક્ઝુરિયસ બસો વસાવવામાં આવી […]
જામનગરમાં વધુ બે જર્જરિત મકાનો તોડ્યા
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જર્જરિત અને જોખમી ઇમારતો સામે કાર્યવાહી ચાલુ છે. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી જાહેર સલામતીના હેતુસર આ પગલાં લેવાઈ રહ્યા છે. ગત સપ્તાહે સાત જર્જરિત મકાનો દૂર કરાયા હતા. આ કાર્યવાહીના ભાગરૂપે, હાલ ગીતા લોજવાળી બિલ્ડિંગમાં ડિમોલિશન ચાલી રહ્યું છે. આજે ગ્રેન માર્કેટ નજીક આવેલા કસ્ટમ હાઉસના જર્જરિત મકાનને તોડવાની પ્રક્રિયા પણ […]
સોગઠી-કલ્યાણપુર નવા રસ્તા માટે ₹1 કરોડ મંજૂર
જામજોધપુર તાલુકાના સોગઠીથી કલ્યાણપુર સુધીના નવા રસ્તાના નિર્માણ માટે રાજ્ય સરકારે ₹1 કરોડની રકમ મંજૂર કરી છે. આ મંજૂરીથી વિસ્તારના ગ્રામજનોને મોટી રાહત મળશે. મંજૂર થયેલી યોજના હેઠળ, સોગઠીથી કલ્યાણપુર સુધી નવો રોડ (નોન પ્લાન) બનાવવામાં આવશે. આ માર્ગના નિર્માણથી આસપાસના ગામોના લોકોને સરળ અને સુગમ પરિવહનની સુવિધા પ્રાપ્ત થશે, તેમજ દૈનિક અવરજવર વધુ સલામત […]
મોટી ખાવડીમાં ડિગ્રી વગરનો ડોક્ટર પકડાયો
જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાંથી ડિગ્રી વગરના એક બોગસ ડોક્ટરને જામનગર SOG પોલીસે ઝડપી પાડ્યો છે. આ શખ્સ ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી દર્દીઓની સારવાર કરતો હતો. પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવાના ભાગરૂપે SOG ઇન્ચાર્જ PI વી.બી. ચૌધરી, PSI એલ.એમ. ઝેર અને PSI એ.વી. […]
પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલે જમીન કૌભાંડ કેસમાં પડેલી સજા રદ કરવા કરેલી અરજી હાઇકોર્ટે ફગાવી
શહેરના બહુચર્ચિત પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલે જમીન કૌભાંડ કેસમાં પડેલી સજા રદ કરવા કરેલી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. સાણંદ કોર્ટે વર્ષ ૨૦૨૫માં રમણ પટેલને ખોટા દસ્તાવેજના કેસમાં ૪ વર્ષની સજા અને દોઢ લાખનો દંડ ફટકાર્યો હતો. સેસન્સ કોર્ટના ચુકાદાને રમણ પટેલે હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં સજા રદ કરવા દાદ માગી હતી અને ચુકાદા પર […]
પંચમહાલમાં કૃષિરાજ્ય મંત્રી રમેશ કટારાના નિવેદનથી શિક્ષક આલમમાં રોષ; શૈક્ષિક મહાસંઘે કર્યો વિરોધ
પંચમહાલના ગોધરામાં એક કાર્યક્રમ દરમિયાન જાહેર મંચ પરથી શિક્ષકોના આંદોલનો અને સરકાર સામેના વિરોધ પ્રદર્શનો અંગે કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ શિક્ષકોની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, સરકાર શિક્ષકોને આટલો મોટો પગાર આપે છે છતા તેમની ભૂખ નથી ભાંગતી. શિક્ષકોને ૮ મા અને ૧૦માં નાણાં પંચ સુધીના આર્થિક લાભ મળે છે છતા સરકાર સામે […]
રાજકોટ વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ 2 ઇસમોને પાસા અધિનીયમ મુજબ અટકાયત કરતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ 2 ઇસમોને પાસા અધિનીયમ મુજબ અટકાયત કરતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા તેમજ આવી ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલા પાસા/હદપારી કરવા સુચના કરેલ જે અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્રારા પાસા દરખાસ્ત તૈયાર કરીને મોકલવામાં આવેલ જે […]
લીંબડી શહેર-ગ્રામ્યમાં રખડતા કૂતરાઓનો ત્રાસ: લોકોમાં ભયનો માહોલ
લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો ઉપદ્રવ વધ્યો છે. આ કૂતરાઓના ટોળાં સ્થાનિકો માટે મુશ્કેલીનું કારણ બન્યા છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લીંબડી સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં દરરોજ બે થી ત્રણ કૂતરા કરડવાના કેસ નોંધાઈ રહ્યા છે. આજે સવારે પણ ત્રણથી ચાર લોકો કૂતરાના હુમલાનો ભોગ […]
સુરેન્દ્રનગર SOGએ 11.8 કિલો ગાંજા સાથે એકને પકડ્યો
સુરેન્દ્રનગર SOG ટીમે લખતર પંથકમાંથી 11 કિલો 800 ગ્રામ સૂકા ગાંજા સાથે એક ઈસમની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત 5,90,000 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે, સુરેન્દ્રનગરના મફતીયાપરા-2, ખોડીયાર મંદિર પાછળ રહેતા જેરામભાઈ ધુડાભાઈ ગડથરાને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી 11 કિલો 800 ગ્રામ ગાંજો અને 5,000 રૂપિયાનો એક […]










