સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનની બિલકુલ સામે આવેલી નવનિર્મિત બિલ્ડિંગની બાંધકામ સાઇટ પર કામ કરતી 20 વર્ષીય મહિલા રક્ષાબેન ડામોરનું દસમા માળેથી પટકાવાને કારણે કરૂણ મોત નીપજ્યું છે. પરિવારના જણાવ્યા મુજબ, બિલ્ડિંગના દસમા માળે કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક કોંક્રિટ તૂટી પડતા રક્ષાબેન સીધા નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે […]
India
એલિસબ્રિજ પાસે આવેલી ઓફિસમાંથી દાગીના, વિદેશી ચલણ અને રોકડની ચોરી
‘વોઈસ ઓફ મુકેશ’ તરીકે જાણીતા સિંગર મુખ્તાર શાહની અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ઓફિસમાં ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. બંધ ઓફિસના તાળા તોડી તસ્કરોએ ઓફિસમાં પડેલા દાગીના, રોકડ અને વિદેશી ચલણ મળઈ રૂ. 1.90 લાખની ચોરી કર્યાનો ગુનો નોંધાયો છે. તસ્કરો મુદ્દામાલની સાથે ઓફિસમાં લાગેલા સીસીટીવીના ડીવીઆરની હાર્ડડિસ્ક પણ સાથે લઈ ગયા હતા. એલિસબ્રિજ પાસે આવેલા […]
લોટીયા ચોકડી પાસે શંકાસ્પદ ટ્રક ચાલક ઝડપાયો
છોટાઉદેપુર જિલ્લામાં સંખેડા પોલીસે લોટીયા ચોકડી પાસેથી વીજ વાયર અને ટ્રાન્સફોર્મર ભરીને જઈ રહેલા એક શંકાસ્પદ ટ્રક ચાલકને ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રક સહિત કુલ 6.88 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લામાં વાહન ચોરી અને મિલકત સંબંધી ગુનાઓ ડામવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંઘ, વડોદરા વિભાગ […]
PM મોદીને ગીર સખીમંડળનો ખાસ મોમેન્ટો ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોમનાથ અમૃત મહોત્સવ દરમિયાન ગીરની સખીમંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલ એક વિશેષ શોપીસ ભેટમાં આપવામાં આવ્યું હતું. “સોમનાથ અનંત ઊર્જાનો અનુભવ” શીર્ષક ધરાવતું આ શોપીસ ઊનની દોરી અને ખીલીઓની મદદથી હાથથી બનાવવામાં આવ્યું છે. આ અનોખું શોપીસ તાલાલા તાલુકાના બોરવાવ ગીર ગામમાં આવેલા મધુરમ શોપીસ સેન્ટર ખાતે સખીમંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં […]
ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપ્યો
જૂનાગઢ જિલ્લામાં દારૂની બદીને નાબૂદ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. પોલીસની ટીમને ખાનગી રાહે મળેલી ચોક્કસ બાતમીના આધારે બાંધાળા ગામથી ઉમરાળા ગામ તરફ જતાં રસ્તા પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન માણેકવાડા તરફથી આવતી એક શંકાસ્પદ કાળા કલરની કિયા સોનેટ કારને […]
ગુજરાતમાં જામનગર ITI એ શ્રેષ્ઠતાનો ત્રીજો ક્રમ મેળવ્યો
જામનગરની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા એ સમગ્ર ગુજરાતમાં ગૌરવપૂર્ણ ત્રીજો ક્રમ પ્રાપ્ત કરીને શહેર તેમજ જિલ્લાનું નામ રાજ્ય સ્તરે રોશન કર્યું છે. વર્ષ 1957થી કાર્યરત આ સંસ્થા છેલ્લા અનેક દાયકાઓથી કુશળ માનવબળ તૈયાર કરવા અને રોજગારલક્ષી શિક્ષણ ક્ષેત્રે પાયાનું યોગદાન આપી રહી છે, જેનું ઉત્કૃષ્ટ પરિણામ આજે રાજ્ય કક્ષાના આ બહુમાન દ્વારા જોવા મળ્યું છે. […]
જામ્યુકોની 15 સમિતિઓ માત્ર કાગળ પરના વાઘ, નિર્ણય લેવાની સત્તા નહીં
જામનગર મહાનગરપાલિકાની આ 15 સમિતિઓનું મુખ્ય કામ શહેરના વહીવટમાં દેખરેખ રાખવાનું અને જે-તે વિભાગના વિકાસ કાર્યો માટે ભલામણ કરવાનું છે. પરંતુ, વાસ્તવિકતા એ છે કે તેમની પાસે સીધી નાણાંકીય મંજૂરી કે આખરી નિર્ણય લેવાની કોઈ સત્તા હોતી નથી. આ સમિતિઓ માટે સત્તાધારી પક્ષના નારાજ કોર્પોરેટરોને સમિતિમાં ચેરમેન તેમજ વાઈસ ચેરમેનનો હોદો ઉપરાંત સભ્ય પદ આપી […]
રાજકોટ ભગીરથ પેટ્રોલપંપ સામે ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે 2 ઇસમોને પકડી પાડતી PCB શાખા.
રાજકોટ ભગીરથ પેટ્રોલપંપ સામે ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે 2 ઇસમોને પકડી પાડતી PCB શાખા. રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન દિલીપભાઇ બોરીચા ઉમેશભાઇ ચાવડા, વિશાલભાઇ દવે ને […]
માધાપર ચોકડી પાસેથી ફાયરીંગ કરનાર આરોપીઓને ઝડપી પાડતી ગાંધીગ્રામ સર્વેલન્સ સ્કોર્ડ ટીમ.
માધાપર ચોકડી પાસેથી ફાયરીંગ કરનાર આરોપીઓને ઝડપી પાડતી ગાંધીગ્રામ સર્વેલન્સ સ્કોર્ડ ટીમ. રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જામનગર રોડ ઉપર નાગેશ્વર મંદીર જવાના રસ્તે જેમકો સેલ્સ એન્ડ સર્વીસ સ્ટેશન ખાતે ફાયરીંગનો બનાવ બનેલ હોય જે અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હોય, બનાવમા આરોપીઓ એ પૈસાની લેતી દેતીના મનદુખને કારણે ફાયરીંગ કરેલ હોય […]
સોમનાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા.
સોમનાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા. સોમનાથ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર સોમનાથ વિરાસતના ૭૫ વર્ષની ઉજવણીના અવસરે આયોજિત “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” માં સહભાગી થવા સોમનાથ પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતાં. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ મહાદેવ સમક્ષ શીશ ઝૂકાવી મુખ્યમંત્રીએ ગુજરાતનાં નાગરિકોના જનકલ્યાણ અને સુખાકારી […]










