Gujarat

મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે ભાજપ કાર્યકરો સાથે મન કી બાત

આજે 27 સપ્ટેમ્બર 2026, રવિવારે સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો 138મો એપિસોડ પ્રસારિત થયો હતો. આ કાર્યક્રમ ઓલ ઇન્ડિયા રેડિયો પરથી પ્રસારિત થયો હતો. મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે ભાજપના કાર્યકરો સાથે બેસીને આ કાર્યક્રમ સાંભળ્યો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાને વસ્તી ગણતરીને રાષ્ટ્રીય ફરજ ગણાવી હતી. તેમણે સ્વચ્છ ભારત […]

Gujarat

ભાવનગર-પાલીતાણામાં જુગાર રમતા 5 ઝડપાયા

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તાર અને પાલીતાણાના સિંધી કેમ્પ ખાતેથી પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને જાહેરમાં જુગાર રમતા કુલ 5 શખસોને રંગેહાથ ઝડપી લીધા છે. બોરતળાવ પોલીસ અને પાલીતાણા ટાઉન પોલીસે હાથ ધરેલી આ કામગીરી દરમિયાન બંને સ્થળો પરથી કુલ રૂ. 9,200ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુંભારવાડા […]

Gujarat

તળાજાના પાદરી ગામના યુવકને મારી નાખવાની ધમકી

ભાવનગરના તળાજા તાલુકાના પાદરી ગામના વતની અને હાલ ભાવનગર શહેરમાં રહેતા યુવકને જૂની અદાવતમાં રસ્તા વચ્ચે રોકી પાઇપ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ બન્યો છે. દસેક વર્ષ અગાઉ થયેલા છૂટાછેડાની દાઝ રાખીને શખ્સે આ કૃત્ય આચરતાં, યુવકે ધમકી આપનાર આરોપી વિરુદ્ધ દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 10 વર્ષ જૂના છૂટાછેડાની અદાવતમાં રસ્તો […]

Gujarat

જામનગર યાર્ડમાં ચોમાસુ તલની પ્રથમ આવક

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં આજે ચોમાસુ તલની પ્રથમ આવક થઈ હતી. આ સાથે તલની હરાજીનો મુહૂર્ત સોદો યોજાયો, જેમાં મણના 2251 રૂપિયાનો ભાવ બોલાયો હતો. ખેડૂત દ્વારા લાવવામાં આવેલા તલના જથ્થાની હરાજી કરવામાં આવી હતી. પ્રથમ મુહૂર્તના આ સોદામાં સોજી એગ્રો ઈન્ડસ્ટ્રીઝે તલની ખરીદી કરી હતી. મણના 2251 રૂપિયાનો ભાવ મળતા યાર્ડમાં હાજર ખેડૂતો અને […]

Gujarat

સાળામાં ‘વિકસિત ભારત 2047’ પર ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા

લાલપુર તાલુકાના સાળા ગામમાં ‘વિકસિત ભારત 2047’ અને ‘સેવા અને સુશાસન’ના સંકલ્પ સાથે ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ. વિદ્યાર્થીઓએ તેમાં ઉત્સાહથી ભાગ લીધો. ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વિકસિત ભારતના સંકલ્પ, દેશનો વિકાસ, સ્વચ્છતા, શિક્ષણ અને પર્યાવરણ જેવા મુદ્દાઓ પર કલાત્મક અભિવ્યક્તિ રજૂ કરી. વક્તૃત્વ સ્પર્ધામાં ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્ય અંગે વિચારો વ્યક્ત કર્યા. તુષારભાઈ માકડિયા, જયેન્દ્રસિંહ […]

Gujarat

લાલપુરમાં રિક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

લાલપુરના ચાર થાંભલાથી આગળ મુથુટ ફાઇનાન્સ પાસેની ગલીમાં પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. પોલીસે GJ-10-TW-7248 નંબરની બજાજ મેક્સીમા રિક્ષા રોકી હતી. રિક્ષાની તપાસ કરતા તેમાંથી 180 MLની વિદેશી દારૂની કુલ 85 બોટલ મળી આવી હતી. આ દારૂની કિંમત 17 હજાર રૂપિયા હોવાનું જણાવાયું છે. પોલીસે દારૂનો જથ્થો અને 1.50 લાખ રૂપિયાની રિક્ષા સહિત કુલ […]

Gujarat

વિશ્વ હૃદય દિવસ પર જામનગરમાં ‘દિલ સે જામનગર વોક’ યોજાઈ

વિશ્વ હૃદય દિવસ નિમિત્તે જામનગરમાં ‘દિલ સે જામનગર વોક’ યોજાઈ. હૃદયના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા અને સક્રિય જીવનશૈલી અપનાવવા લોકોને પ્રેરિત કરવા આ કાર્યક્રમ કરાયો. આ વોક રવિવારે સવારે રણમલ લેક ખાતેથી શરૂ થઈ. ‘Walk for a Healthier, Happier Tomorrow’ સૂત્ર સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા. તેમણે નિયમિત કસરત અને શારીરિક સક્રિયતાનો સંકલ્પ લીધો. આ […]

Gujarat

ABVP એ લાલપુરમાં રક્તદાન શિબિર યોજી

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા લાલપુર ખાતે રક્તદાન શિબિર યોજાઈ છે. આ શિબિર વીર સાવરકર હાઈસ્કૂલની બાજુમાં આવેલા હોલમાં સવારે 8:30 થી બપોરે 2:00 વાગ્યા સુધી ચાલશે. મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક રક્તદાન કરવા પહોંચી રહ્યા છે. રક્તદાન માટે લોકોનો સતત પ્રવાહ જોવા મળી રહ્યો છે. ગામના આગેવાનો સહિત વિવિધ ક્ષેત્રના લોકો પણ શિબિરમાં હાજર […]

Gujarat

પોરબંદરમાં રિબેટ સ્કીમ પુરી થવાના દિવસોમાં મનપાની વેરાની આવકમાં બમણો ઉછાળો આવ્યો

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી વેરા ભરપાઈ પરની રિબેટ સ્કીમ હવે તેના અંતિમ ચરણમાં છે. સ્કીમ પૂરી થવાના ગણતરીના દિવસો જ બાકી હોવાથી મિલકત ધારકો વળતરનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી મહાનગરપાલિકાની તિજોરીમાં વેરાની આવકમાં બે ગણો વધારો થયો છે. પોરબંદર મનપા દ્વારા વેરાની ભરપાઈમાં 10 ટકા […]

Gujarat

‘ટ્રમ્પ સ્ટ્રેટ‘: ઈરાન સાથેના તણાવ વચ્ચે અમેરિકન પ્રમુખે હોરમૂઝનો નકશો નવા નામ સાથે શેર કર્યું

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે વ્યૂહાત્મક જળમાર્ગ, હોર્મુઝ સ્ટ્રેટ દર્શાવતા નકશાની છબી શેર કરી અને તેને “ટ્રમ્પ સ્ટ્રેટ” તરીકે લેબલ કર્યું. આ વાત ત્યારે સામે આવી જ્યારે વ્હાઇટ હાઉસે અહેવાલ આપ્યો કે ઇરાન યુદ્ધ પર યુએસ અધિકારીઓ મધ્યસ્થીઓ સાથે સકારાત્મક વાતચીત કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના ટ્રૂથ સોશિયલ એકાઉન્ટ પર આ છબી શેર કરી. […]