ધોરાજી શહેરમાં વિવિધ હિન્દુ સંગઠનો અને બજરંગ દળના કાર્યકરો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા અને ગૌહત્યા રોકવા માટે રજૂ કરાયું હતું. આ આવેદનપત્ર દ્વારા ભારતના વડાપ્રધાન, ગુજરાતના મુખ્યમંત્રી, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને સંબોધીને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની અને દેશમાં ગૌહત્યાના […]
India
મનપાના દબાણ હટાવ શાખાની કડક કાર્યવાહી: 180 રેકડી અને 21776 બોર્ડ-બેનરો જપ્ત
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ 16 માર્ચથી 30 એપ્રિલ, 2026 દરમિયાન શહેરના મુખ્ય વિસ્તારોમાં સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર માર્ગોને ખુલ્લા કરી ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો હતો. જપ્ત કરાયેલી વસ્તુઓ અને વસૂલાતની વિગત જાહેર માર્ગો પર અડચણરૂપ 180 રેકડી-કેબીન, 21,776 બોર્ડ-બેનરો અને 2,069 પરચુરણ ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી […]
રાજકોટ મહાનગરપાલિકાનો વિચિત્ર ફતવો: હવે વેરો ભરવા ચેક સાથે આધારકાર્ડ આપવું ફરજિયાત બનતા મિલકતધારકોમાં ભારે રોષ
રાજકોટ મનપાની લીગલ શાખા દ્વારા આરબીઆઈના નીતિ-નિયમોને નેવે મૂકીને બહાર પાડવામાં આવેલા એક નવા પરિપત્રને કારણે શહેરના મિલકતધારકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સામાન્ય રીતે કોઈપણ બેંકિંગ વ્યવહાર કે ચેક દ્વારા ચુકવણી માટે આધારકાર્ડની નકલ આપવી અનિવાર્ય હોતી નથી, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાએ ચેક બાઉન્સના કિસ્સામાં કાનુની કાર્યવાહી સરળ બનાવવાના હેતુથી મિલકતધારકો પર આ નવો […]
ભડભીડ ટોલનાકા પાસે દારૂ ભરેલી કાર ઝડપાઈ
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વેળાવદર-ભાલના ભડભીડ ટોલનાકા પાસે પૂર્વ બાતમી આધારે વોચ ગોઠવી વિદેશી દારૂ ભરી આવી રહેલી હેરીયર ગાડી સાથે રહેલા દંપતીને દબોચી લઈ મહિલાને સાઈડમાં ઉભુ રહેવાનું કહેતા પોલીસની નજર ચુકવી પત્ની નાસી છૂટી હતી. જ્યારે પતિની ધરપકડ કરી કારની તલાશી લેતા તેમાં છુપાવી રખાયેલી દારૂની 561 બોટલ, 48 બિયર ટીન કિ.રૂ 2.16 […]
અમદાવાદથી આવી ચિત્રા યાર્ડમાં સાફ-સફાઈનું કામ કરતી, આ કેસમાં IBને પણ જોડાશે
ભાવનગરમાં SOG દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પાંચ બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લેવામાં આવી. શહેરના બોરતળાવ વિસ્તારમાં રહેતી બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઇ છે. આ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી સીમકાર્ડ પણ મળી આવ્યા હતા. હાલમાં ઝડપાયેલી તમામ મહિલાઓને SP કચેરી ખાતે લઈ જઈ પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. જો કે કેટલા સમયથી આ મહિલાઓ ભાવનગરમાં રહેતી હતી, […]
જામનગરમાં ડોગ કેચીંગ વાન અને મહિલા વકીલ વચ્ચે જાહેરમાં ડખ્ખો
શહેરમાં કોર્ટ કમ્પાઉન્ડની બહાર જામ્યુકોની ડોગ કેચીંગવાન દ્વારા શ્વાનને બેરેહમીથી પકડવામાં આવતા એક શ્વાનપ્રેમી મહિલા એડવોકેટ ગિન્નાયા હતા. જે બાબતે સર્જાયેલી ચકમક બાદ વકીલો એકઠા થઈ ગયા હતા અને મામલો થાળે પડ્યો હતો. પીએમના આગામન પુર્વેના કારણે રખડતા પશુઓની સાથે શ્વાનોને પણ આ રૂટ પરથી હટાવવામાં આવી રહ્યા છે. શહેરમાં જુના કોર્ટ બિલ્ડીંગની બહાર આજે […]
નાયબ મુખ્યમંત્રીએ લાલ બંગલા સર્કલ પર સ્ટેજ અને સુરક્ષા વ્યવસ્થા તપાસી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 મેના રોજ જામનગરની સંભવિત મુલાકાતે આવી રહ્યા છે. તેમના આગમન પૂર્વે જામનગર શહેર ભાજપ અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે નિર્દિષ્ટ હર્ષ સંઘવીએ જામનગરની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા અને કાર્યક્રમ સ્થળોની સમીક્ષા કરી હતી. હર્ષ સંઘવીએ […]
વડાપ્રધાનના જામનગર પ્રવાસ પૂર્વે મહાનગરપાલિકા સક્રિય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવતીકાલે જામનગર પ્રવાસ અને રાત્રિ રોકાણને ધ્યાનમાં રાખીને શહેરભરમાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને વડાપ્રધાનના એરફોર્સ સ્ટેશનથી લાલ બંગલા સર્કલ સુધીના નિર્ધારિત માર્ગોને સ્વચ્છ, સુવ્યવસ્થિત અને દબાણમુક્ત બનાવવા જામનગર મહાનગરપાલિકા સક્રિય બની છે. મહાનગરપાલિકા કમિશનર ડી.એન. મોદીના નેતૃત્વ હેઠળ વિવિધ શાખાઓની ટીમો છેલ્લા બે દિવસથી સતત કામગીરી […]
વડાપ્રધાન મોદી આવતીકાલે જામનગરની મુલાકાતે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. તેમના પ્રવાસ અને રાત્રિ રોકાણને પગલે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ‘મિનિટ-ટુ-મિનિટ’ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન રવિવારે રાત્રે જામનગર પહોંચશે અને સોમવારે સવારે સોમનાથ જવા રવાના થશે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાત્રે 9:00 વાગ્યે દિલ્હીથી વિશેષ વિમાન […]
રાજકોટ આજીડેમ પો.સ્ટે. નો લુંટ તથા મોટરસાયકલ ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ આજીડેમ પો.સ્ટે. નો લુંટ તથા મોટરસાયકલ ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી ગુન્હાઓમાં લુંટ/ધરફોડ ચોરી તેમજ વાહનચોરી/મોબાઇલ ચોરી કરતા ઇસમોને પકડવા તેમજ આવા ગંભીર ગુન્હાઓ બનતા હોય જે ગુન્હાઓ અટકાવવા તેમજ આવા ગુન્હાઓ ડીટેકટ કરવા માટે અવાર-નવાર સુચનાઓ કરેલ હોય જે સુચના અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ એમ.આર.ગોંડલીયા તથા […]










