Gujarat

રાજકોટ જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી કુવાડવા રોડ પોલીસ સ્ટેશન “સર્વેલન્સ સ્કોડ”

રાજકોટ જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી કુવાડવા રોડ પોલીસ સ્ટેશન “સર્વેલન્સ સ્કોડ” રાજકોટ શહેરમાં પ્રોહી તથા જુગારની બદીઓ નાબુદ કરવા સારૂ સુચના થઇ આવેલ હોય. P.I વી.આર.વસાવા ના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના એ.એ.બ્લોચ તથા માણસો રાજકોટ શહેર કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ભાવેશભાઇ મકવાણા તથા જયદીપભાઈ ધોળકીયા તથા કુશલભાઇ જોષી નાઓને મળેલ […]

Gujarat

“માં એટલે પહેલું ઘર, પહેલો પ્રેમ, અને આખી દુનિયા”: અંજારની નાનકડી કલાકારે માતૃત્વ દિવસે આપી અનોખી ભેટ

કાલે 10 મી મે, રવિવારે સમગ્ર દેશ માતૃત્વ દિવસ ઉજવશે. આ પવિત્ર દિવસે અંજારમાં રહેતી ધોરણ 5 ની વિદ્યાર્થીની સૌમ્યા જીતેશભાઈ પીઠડીયા એ વેકેશનનો સદુપયોગ કરી ત્રણ ચિત્રો દ્વારા “મા” ના અનેક રૂપ અને વેદનાને જીવંત કરી છે. *પ્રથમ ચિત્ર*માં સૌમ્યાએ હૃદયની વચ્ચે મા અને બાળકને દોરીને લખ્યું છે Mom’s Love અને First Home. આસપાસ […]

Gujarat

અમરેલીમાં ૫૦, ગોંડલમાં ૬૦ અને ચોરવાડમાં ૩૦ પશુબલી અટકાવતું વિજ્ઞાન જાથા અમરેલી, ગોંડલ, ચોરવાડ માં પશુબલી અટકાવતું વિજ્ઞાન જાથા ત્રણ દિવસમાં માનાતાના નામે ૧૪૦ બોકળાના જીવ બચાવતું વિજ્ઞાન જાથા.

અમરેલીમાં ૫૦, ગોંડલમાં ૬૦ અને ચોરવાડમાં ૩૦ પશુબલી અટકાવતું વિજ્ઞાન જાથા અમરેલી, ગોંડલ, ચોરવાડ માં પશુબલી અટકાવતું વિજ્ઞાન જાથા ત્રણ દિવસમાં માનાતાના નામે ૧૪૦ બોકળાના જીવ બચાવતું વિજ્ઞાન જાથા. પશુબલી કરનાર જ્ઞાતિ સમાજના જાગૃતોએ માહિતી આપતા પર્દાફાશ. અમરેલીમાં રાત્રે બે વાગ્યે, ગોંડલમાં રાત્રે ૧૨ વાગ્યે મોડે સુધી કરી કાર્યવાહી. જ્ઞાતિ સમાજના આગેવાન–ભુવાએ પશુબલી બંધની જાહેરાત […]

Gujarat

અંબાજી પાસે ઘાટીમાં ટ્રક-જીપ અકસ્માત

અંબાજી નજીક ઘાટી વિસ્તારમાં એક ટ્રક અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટના આબુરોડ માર્ગ પર સરહદ છાપરી નજીક બની હતી. આ અકસ્માતમાં 7-8 લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. સદનસીબે, કોઈ મોટી જાનહાનિ ટળી હતી. ઘાયલોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે બે 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી. અકસ્માત બાદ […]

Gujarat

SMC અને સાબરમતી પોલીસ એક સાથે દરોડો પાડવા પહોંચી

શહેરના સાબરમતી વિસ્તારમાં પોલીસની કામગીરી અને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) વચ્ચેની ખેંચતાણનો એક કિસ્સો સામે આવ્યો છે. રેલવે કોલોનીમાં ચાલતા દારૂના અડ્ડા પર દરોડો પાડવા ગાંધીનગરથી SMCની ટીમ પહોંચી હતી, પરંતુ તે જ સમયે સ્થાનિક સાબરમતી પોલીસ પણ ત્યાં હાજર થઈ ગઈ હતી. વડના ઝાડ નીચે દારૂનું વેચાણ થતું હતુ સાબરમતીના ‘ભૂત બંગલા’ ચાર રસ્તા […]

Gujarat

સાવલી કરચિયા રોડ પર આવેલા ખેતરમાં આગ

વડોદરાના સાવલી કરચિયા રોડ પર આવેલા રાજ ઇન્ડસ્ટ્રીયલ પાસેના ખુલ્લા ખેતરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આગ અચાનક ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ દૂરથી દેખાતા લોકોમાં ભય ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર […]

Gujarat

વડોદરા મનપાની તળાવોની સંગ્રહ ક્ષમતા વધારવાનો પ્રયાસ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા તળાવોની સંગ્રહ ક્ષમતા વધારવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. શહેરના આજવા સરોવર તેમજ પ્રતાપપુરા સરોવરને ઊંડા કરવા માટે કોન્ટ્રાક્ટરો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. વિશ્વામિત્રી નદીમાં આજવા તેમજ પ્રતાપપુરા સરોવરથી પાણી આવે છે ત્યારે તળાવ ઊંડા થવાના કારણે નદીમાં પણ પાણી ઓછું આવશે. તળાવ ઊંડા થવાથી વિશ્વામિત્રીમાં પણ પાણીની આવક […]

Gujarat

ઈન્દિરા બ્રિજથી હાંસોલ તરફ જતા રસ્તે કાર ચાલકે ટક્કર મારી, હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો

અમદાવાદ શહેરના ઇન્દિરા સર્કલથી હાંસોલ તરફ જતા રસ્તા પર એક સિનિયર સિટીઝન સાંજના સમયે ચાલીને જઈ રહ્યા હતા. આ દરમિયાન એક કારના ચાલકે પૂર ઝડપે વૃદ્ધને ટક્કર મારી હતી,જેના કારણે વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માત મામલે જી ડિવિઝન પોલીસે […]

Gujarat

પૂર્વ જેલ સુપ્રિટેન્ડેન્ટ સસરાએ વહુને બાહુપાશમાં જકડી અશ્લીલ માગ કરી, પતિના અન્ય મહિલાઓ સાથે સંબંધ; FIR

અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી 38 વર્ષીય પરિણીતાએ પોતાના પતિ નિરવ અને પૂર્વ જેલ સુપ્રિટેન્ડેન્ટ રહેલા સસરા અરવિંદ અને સાસુ મીનાબેન વિરુદ્ધ ઘરેલુ હિંસા, દહેજ અને શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ આરોપ લગાવ્યો છે કે, સસરાએ તેની પાસે અશ્લીલ માગ કરી હતી. સાથે જ હિડન કેમેરાથી નહાતા અને કપડાં બદલતા વીડિયો બનાવ્ હતાં. સાથે જ […]

Gujarat

માર્ચ મહિનાથી સરેરાશ રોજના 4 બનાવ, એસી સહિતના ઉપકરણોની સમયસર સર્વિસ કરાવવા અપીલ

રાજકોટ અને સમગ્ર ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી રહ્યો છે ત્યારે તેની સીધી અસર જનજીવન અને ફાયર સર્વિસ પર પડી રહી છે. ઉનાળાની શરૂઆતથી જ આગ લાગવાના બનાવોમાં (ફાયર કોલ) બમણો ઉછાળો જોવા મળ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ મનપાના ફાયર વિભાગ દ્વારા જનતા માટે મહત્વની એડવાઈઝરી […]