મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી દિવસોમાં ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ શહેરીજનોને પ્રાથમિક સુવિધા ના કામો અનેક વિસ્તારોમાં થયા નથી જેના કારણે પ્રજામાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. શહેરના બોપલ- ઘુમા રોડ ઉપર પ્લેઝર ક્લબ નજીક આવેલા ગુલમોહર નિર્વાણ સોસાયટી નજીક ગટર ઉભરાવવાની અને તૂટેલા રોડની સમસ્યા છેલ્લા કેટલાય સમયથી છે. જેના કારણે થઈને નાગરિકોને […]
India
શાહપુરમાં પાર્ટી પ્લોટ બંધ કરી સ્પોર્ટસ કોમ્પલેક્સ બનાવાશે
રૂ. ૭.૩૧ કરોડના ખર્ચે બનનારા ત્રણ માળના સ્પોર્ટસ કોમ્પલેક્સમાં જિમ્નેશિયમ, યોગા અને વિવિધ રમતો માટે સુવિધા શહેરના શાહપુર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ભવાનીસિંહ ચૌહાણ પાર્ટી પ્લોટ બંધ કરી તેની જગ્યાએ નવું અધ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે. શહેરના મધ્ય વિસ્તારમાં રૂ. ૭.૩૧ કરોડના ખર્ચે ત્રણ માળનું અધ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. જિમ્નેશિયમ, […]
હોળી અને રમજાનના પગલે પોલીસનું ફૂટ પેટ્રોલીંગ
તહેવોરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા રાત્રિના સમયે પોલીસના ધાડા ઉતર્યા, ડ્રોનથી ચેકિંગ હોળી- ધુળેટીનો તહેવાર અને રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાયદો તેમજ વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેને લઈને પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવ્યું હતું. શહેરના અમરાઈવાડી, બાપુનગર, ખોખરા, રખિયાલ, ગોમતીપુર, દાણીલીમડા, મણીનગર, […]
પૂર્વ MLA હિંમતસિંહના ભાણિયાએ દારુ પીને ગાડી ચલાવી અકસ્માત કર્યો
અમદાવાદ શહેરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલનો ભાણિયો વિશાલ ગુર્જર ગત(૧ ફેબ્રુઆરી) રાત્રે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. મણિનગર પોલીસ સ્ટેશન પાસે વિશાલ ગુર્જરે દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવી બે વાહનોને ટક્કર મારી હતી. લોકોના ટોળાએ વિશાલને મેથીપાક આપીને પોલીસને સોંપ્યો હતો.વિશાલ ગુર્જર યુથ કોંગ્રેસનો શહેર પ્રમુખ પણ રહી ચૂક્યો છે. […]
રાજકોટ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી પૈસા પડાવી લેતા ઇસમને મુદામાલ સાથે પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ.
રાજકોટ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી પૈસા પડાવી લેતા ઇસમને મુદામાલ સાથે પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ. રાજકોટ શહેર એ.ડિવીઝન પોલીસ સ્ટેશન B.N.S કલમ-૩૦૮(૨), ૨૦૪,૩(૫) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેમા ફરીયાદીને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ફરીયાદી પાસેથી રૂ.૩૦,૦૦૦ બળજબરીથી કાઢી લીધેલ હોય, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા આરોપીને પકડી પાડવા સારૂ સુચના કરેલ […]
અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન આ વર્ષે શરણ લોકોને પડતી અગવાળો નું લાવશે નિરાકરણ શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા ટ્રાફિક જંકશનનો સર્વે કરી તબકકાવાર રીડેવલપ કરવા AMC નુ આયોજન
અમદાવાદમાં વિસ્તાર વધવાની સાથે ટ્રાફિકની સમસ્યામા સતત વધારો થઈ રહયો છે. આ પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ટ્રાફિક જંકશનનો સર્વે કરાવવામા આવી રહયો છે. ટ્રાફિકનુ ભારણ ઘટાડવા જગતપુર ઉપરાંત ગોદરેજ ગાર્ડન સિટી તથા ઉમિયા સિટી ટ્રાફિક જંકશન રીડેવલપ કરવા રોડ કમિટીમા દરખાસ્ત મંજૂર કરવામા આવી છે.રુપિયા ૮.૫૦ લાખનો ખર્ચ કરવામા આવશે. શહેરના […]
સુરત રેલવે સ્ટેશન પર ઉભેલી અર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનના કોચમાંથી ચરસના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ
ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ સુરત રેલવે પોલીસને મોટી સફળતા મળી સુરત રેલવે સ્ટેશન પર ઉભેલી અર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનના કોચમાંથી ચરસના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી ડ્રગ પેડલરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે, સુરત રેલવે પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, અર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં કેટલાક […]
૨૮.૪૭ કરોડની છેતરપિંડી કેસ: વડોદરા પોલીસ દ્વારા વોર્ડ વિઝાર્ડ મેડિકેરના પૂર્વ સીઇઓની ધરપકડ
શહેરના જેતલપુર રોડની વોર્ડ વિઝાર્ડ મેડિકેર કંપનીમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરી ૨૮.૪૭ કરોડની છેતરપિંડી કરવાના ગુનામાં નાસતા ફરતા કંપનીના સીઇઓ ડો.સંતોષ ગઢવીને ડીસીબી પોલીસની ટીમે અમદાવાદ ખાતેથી ઝડપી પાડયા છે. વોર્ડ વિઝાર્ર્ડ મેડિકેર પ્રા.લિ.એન્ડ હેલ્થ કેર ના ફાઇનાન્સ હેડ મોહસીનખાન પઠાણે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે,અમારી કંપનીની વડોદરાના જેતલપુર રોડ ઉપરાંત નડિયાદ,દહેજ,અને ભરૃચ ખાતે […]
સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના જૌનપુરથી આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગના બે રીઢા આરોપીઓની ધરપકડ કરી
ઘરફોડ ચોરી ના ગુનાઓ ઉકેલવામાં સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે જેમાં, ઉત્તર પ્રદેશના જૌનપુરથી આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગના બે રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓએ સિંગણપોર વિસ્તારમાં આવેલી ‘બ્લ્યુબેલ જવેલ્સ‘ અને મહિધરપુરામાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી હીરા જડિત સોના-ચાંદીના દાગીના, મોજેનાઇટ ડાયમંડ, પલ્સર બાઇક અને […]
હિંમતનગરના મોતીપુરા સર્વિસ રોડ ટુ વ્હીલર પર જતા પિતા પુત્રને નડ્યો અક્માત; પિતાનું મોત
હિંમતનગર અમદાવાદ હાઈવે પર આવેલા મોતીપુરા સર્વિસ રોડ પર એક અકસ્માત સર્જાયો હતો જેમાં પિતા-પુત્ર ટુ વ્હીલર પર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવતા એક અજાણ્યા વાહને ટક્કર મારતા ૧૪ વર્ષીય કિશોરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, હિંમતનગરના ઝહીરાબાદ વિસ્તારમાં […]










