રાજકોટ-અમદાવાદ હાઇ-વે ક્રિષ્ના વોટર પાર્ક સામેથી વિદેશીદારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ પ્રોહીબીશન, જુગાર અને આર્મ્સ એકટ મુજબની ગેરકાયદેસર પ્રવૃતી આચરતા ઇસમોને પકડવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ […]
India
દાંતામાં ભર ઉનાળે કમોસમી વરસાદ, માર્ગો ભીના થયા
દાંતા તાલુકામાં ભર ઉનાળે કમોસમી વરસાદ નોંધાયો છે. દાંતા, અંબાજી સહિતના અનેક ગામોમાં આજે બપોરે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, જેના કારણે માર્ગો ભીના થયા હતા. આ સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આજે બપોરના સમયે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. અમુક ગામોમાં વરસાદી છાંટા પડ્યા હતા, જેના પરિણામે રસ્તાઓ પર […]
વડોદરાના આ 7 સ્પોટ ‘મોતના સ્પોટ’ બન્યા
વડોદરા શહેર અને જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે તેમજ શહેરના આંતરિક બ્રિજ હવે વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. વડોદરામાં કુલ 7 જગ્યાઓને ‘બ્લેક સ્પોટ’ (અકસ્માત પ્રભાવી વિસ્તાર) તરીકે જાહેર કરવામાં આવી છે. આ વિસ્તારોમાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 42 ગંભીર અકસ્માતો સર્જાયા છે, જેમાં 26 વ્યક્તિના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. વડોદરાના કયા 7 […]
સુરતમાં ચલાવતો દીકરીઓના કતલની હાટડી, 10 હજારમાં ઘરે આવી ગર્ભ પરીક્ષણ અને 15 હજારમાં ગર્ભપાત કરતો
સુરત શહેર અને જિલ્લામાં ચિંતાજનક રીતે ઘટતા સ્ત્રી જન્મદર (સેક્સ રેશિયો) પાછળ રામગોપાલ ખંડેલવાલ જેવા નરાધમોનું મોટું નેટવર્ક હોવાનું સામે આવ્યું છે. વરાછાના લાભેશ્વર પોલીસ ચોકી પાસે ‘મમતા મલ્ટીસ્પેશિયાલિટી’ના પવિત્ર નામે ચાલતા ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના આ ગોરખધંધા પર આરોગ્ય વિભાગે ત્રાટકીને સીલ મારી દીધું છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ સુરતની મધ્યમાં માત્ર 10 […]
બોડકદેવના બે પ્લોટના વેચાણથી 365 કરોડની આવક
શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટ આવેલા છે જે પ્લોટનું વેચાણ કરી કોર્પોરેશન કરોડો રૂપિયાની આવક ઊભી કરી રહી છે. શહેરના પ્રીમિયમ બોડકદેવ વિસ્તારમાં આવેલા બે કોમર્શિયલ પ્લોટના વેચાણથી મ્યુનિ.ને કુલ રૂ. 365.77 કરોડની આવક થઇ છે. 2.52 લાખ પ્રતિ ચો.મી.ના બેઝિક ભાવે મુકાયેલા આ પ્લોટ પૈકી એક પ્લોટ 3.16 લાખ પ્રતિ ચો.મી.ના ઊંચા દરે વેચાયો […]
સ્ટર્લિંગ હોસ્પિટલમાં નવી ડાયાલિસિસ સુવિધાની શરૂઆત
શહેરમાં પેશન્ટ-સેન્ટ્રિક હેલ્થકેર ક્ષેત્રે સ્ટર્લિંગ હોસ્પિટલ્સે તેના ગુરુકુલ યુનિટ ખાતે નવી અપગ્રેડેડ ડાયાલિસિસ સુવિધા શરૂ કરી છે. હોસ્પિટલના પાંચમા માળે આવેલું આ યુનિટ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે, જે સુરક્ષિત અને આરામદાયક સારવાર માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ સુવિધામાં ઊંચી ગુણવત્તાની સારવાર કરવા માટે હાઈ-એન્ડ ડાયાલિસિસ મશીનો અને સ્ટેટ ઓફ ધ આર્ટ સાધનો કાર્યરત […]
RTOના 69માંથી 66 કર્મચારીઓને વસ્તી ગણતરીની કામગીરી સોંપાઈ
અમદાવાદ RTOના સ્ટાફને વસ્તી ગણતરીની કામગીરી કરવા માટેનો ઓર્ડર કરવામાં આવ્યો છે. RTOના 69 માંથી 66 કર્મચારીઓને વસ્તી ગણતરીની કામગીરી સોંપવામાં આવી છે. જોકે, કર્મચારીઓ વસ્તી ગણતરીની કામગીરી કરવા જાય ત્યારે આરટીઓ બંધ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેથી આરટીઓના અધિકારીઓએ સ્ટાફ વધારવા માટે માંગ કરી છે. તેમજ હવે આરટીઓ કચેરી બંધ ન થાય […]
ગાંધીનગરમાં ભાજપનું મેરેથોન મંથન, 123 પદો માટે નિર્ણાયક ચર્ચા કરાશે
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસ સ્થાને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનો આજે બીજો દિવસ છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ ચૂંટાયેલી પાંખના વડાઓની પસંદગી માટે શરૂ થયેલી આ બેઠકમાં ત્રણ દિવસ સુધી સતત મંથન પ્રક્રિયા ચાલશે. પાર્ટી દ્વારા સુચારુ સંકલન અને અંતિમ નિર્ણય પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે તમામ પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો સાથે જિલ્લા અને શહેર પ્રમુખોને […]
કચ્છમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત
કચ્છના દરિયાકાંઠેથી ફરી એકવાર ચરસના બિનવારસી પેકેટ મળી આવ્યા છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા ક્રિક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ગુપ્ત માહિતીના આધારે 10 ચરસના પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, BSFની 176 બટાલિયન કચ્છના દરિયાકાંઠે નિયમિત પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે ગુપ્તચર એજન્સીઓ […]
હિન્દુ પતિની પત્ની અને બાળકને રજૂ કરવા હોઇકોર્ટમાં હેબિયસ કોર્પસ
અમદાવાદમાં રહેતા એક ભારતીય હિન્દુ પતિ દ્વારા પત્ની અને તેના 7 મહિનાના બાળકને રજૂ કરવા ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરવામાં આવી છે. સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે વરિષ્ઠ પોલીસ અધિકારી મારફતે જવાબ દાખલ કરી જણાવ્યું હતું કે અરજદારની પત્ની બાંગ્લાદેશની નાગરિક છે અને ભરુચમાં નોંધાયેલા FIR મુજબ એક આરોપી દ્વારા અન્ય મહિલાઓ સાથે ગેરકાયદેસર […]










