Gujarat

આંગણવાડી કર્મીની સાડી ખેંચી જાહેરમાં છેડતી

રાજકોટ શહેરમાં વધુ એક છેડતીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી આંગણવાડી કર્મીની જાહેરમાં સાડી ખેંચી છેડતી થયાનો બનાવ સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. હાલ થોરાળા પોલીસે મયુર ખીમસુરીયા, જયદીપ ખીમસુરીયા અને જયુ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ‘તું મારુ કશું બગાડી […]

Gujarat

ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા 60 હજાર સહીઓ થઈ

વૃંદાવનથી પ્રારંભ થયેલું દેશવ્યાપી ‘ગૌ સમ્માન આહવાન અભિયાન’ હવે રાજકોટ સુધી પહોંચ્યું છે. ભારતમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાય, ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો મળે અને કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની સ્થાપના થાય તેવી પ્રબળ માંગ સાથે આજે રાજકોટમાં જનચેતનાનો જુવાળ જોવા મળ્યો હતો. આ અભિયાન અંતર્ગત શહેરના 60,000 નાગરિકોની સહી ધરાવતું આવેદનપત્ર પૂર્વ વિસ્તારના મામલતદાર મારફત દેશના […]

Gujarat

ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ

ભાવનગર શહેરમાં દર વર્ષે આષાઢ સુદ બીજ એટલે કે અષાઢી બીજના દિવસે દેશની ત્રીજા ક્રમની રથયાત્રા છેલ્લા 40 વર્ષથી યોજાય છે. ત્યારે આ વર્ષે પણ ભગવાન શ્રી જગન્નાથજીની નીકળનારી 41મી રથયાત્રાને લઈ રથયાત્રાના કાર્યકર્તાઓ દ્વારા મુખ્ય માર્ગ પર ‘જય જગન્નાથ’ના સ્લોગન સાથેની કેસરિયા ધ્વજા બનાવવા સહિતની કામગીરીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેસરિયા ધ્વજા બનાવવાની […]

Gujarat

વડાપ્રધાનના આગમન પૂર્વે જામનગર ઝળહળ્યું

જામનગર શહેરમાં આગામી 10મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાત્રિ રોકાણ નિર્ધારિત થયું છે. વડાપ્રધાન આ મુલાકાત દરમિયાન શહેરના સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે. પીએમના આગમન પૂર્વે જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરને સુશોભિત કરવાની વિશેષ અને ભવ્ય કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ગૌરવ પથ માર્ગ બનશે આકર્ષણનું કેન્દ્ર: રોશનીનો શણગાર વડાપ્રધાનના […]

Gujarat

જામનગરના સીંગચમાં ચૂંટણીમાં EVM કનેક્શનમાં ભૂલનો ગંભીર આક્ષેપ

જામનગર જિલ્લાના સીંગચ ગામે યોજાયેલી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં EVM મશીનોના જોડાણમાં ગંભીર ભૂલ થઈ હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બૂથ નંબર 3 અને 4 પર થયેલી આ કથિત ગેરરીતિને સુધારવા અને તે સ્થળે ફરીથી મતદાન કરાવવા માટે ધારાસભ્ય હેમંત ખવા અને ગ્રામજનોએ કલેક્ટરને રૂબરૂ મળી ઉગ્ર રજૂઆત કરી […]

Gujarat

પાલનપુરમાં ઘરમાંથી 12.35 લાખનો ગાંજો ઝડપાયો

પાલનપુર શહેરમાં માનસરોવર ફાટક પાસે આવેલા ખોડિયારનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી બનાસકાંઠા SOGએ મોટા પ્રમાણમાં ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે ઘરમાંથી ગાંજાનું વેચાણ કરતા એક શખ્સની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત આશરે રૂ. 12.35 લાખ આંકવામાં આવી છે. બનાસકાંઠા રેન્જ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે દ્વારા માદક […]

Gujarat

રાજકોટના જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક-પદાર્થ ગાંજાના મોટા જથ્થા સાથે 3 ઇસમોને પકડી પાડતી સ્પેશ્યલ ઓપરેશન ગપ,

રાજકોટના જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક-પદાર્થ ગાંજાના મોટા જથ્થા સાથે 3 ઇસમોને પકડી પાડતી સ્પેશ્યલ ઓપરેશન ગપ, રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનું વેચાણ, હેરા-ફેરી કરતા ઇસમો ઉપર કાયદેસરની સઘન કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ. આ કામના આરોપીઓ જસદણ વિસ્તારમાં આવેલ શીવરાજપુર ગામ થી ઘેલા સોમનાથ જવાના રસ્તા ઉપર આવેલ જય વિહળનાથ હોટલ […]

Gujarat

રાજકોટ લીજ્જત પાપડ પાસે ગોકુલ ફરસાણની દુકાન તથા કટલેરીની દુકાનમાંથી ચોરી કરનાર એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ લીજ્જત પાપડ પાસે ગોકુલ ફરસાણની દુકાન તથા કટલેરીની દુકાનમાંથી ચોરી કરનાર એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેરમાં વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ. ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા તથા ડી.પી.ઝાલા રાજકોટ […]

Gujarat

રાજકોટ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે 2 ઇસમોને પકડી પાડતી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ.

રાજકોટ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે 2 ઇસમોને પકડી પાડતી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ. રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના આપેલ હોય, જે સબંધે SOG P.I એસ.એમ.જાડેજા તથા એસ.ડી.ગિલવા સાયબર ક્રાઇમ […]

Gujarat

મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની 3 દિવસીય બેઠક

આજે 6 મેથી 8 મે સુધી મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વપૂર્ણ ત્રણ દિવસીય બેઠક યોજાવાની છે. સવારે 10:30 વાગ્યાથી શરૂ થનારી આ બેઠકને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્તા મજબૂત બનાવવા માટે આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. 393 સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ માટે પદાધિકારીઓની […]