મા ઉમિયાની પરંપરાગત નગરયાત્રા ઊંઝામાં વૈશાખ સુદ પૂનમ, એટલે કે 1 મે, 2026ના રોજ યોજાશે. આ 4 કિલોમીટર લાંબી યાત્રામાં હજારો ભક્તો જોડાશે. સવારે 8:00 કલાકે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશભાઈ મેરજા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આ પ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝાના પ્રમુખ બાબુભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. શ્રી ઉમિયા […]
India
મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આવતીકાલે પરિણામ
મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌની નજર આવતીકાલે 27 એપ્રિલે યોજાનારી મતગણતરી પર છે. જિલ્લા પંચાયતની 39 બેઠક, 10 તાલુકા પંચાયતની 197 બેઠક, 6 નગરપાલિકાની 98 બેઠક અને મહેસાણા મહાનગરપાલિકાની 47 બેઠક માટે યોજાયેલા મતદાનના પરિણામો આવતીકાલે જાહેર થશે. જેના માટે વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના 17 અલગ-અલગ સ્થળે મતગણતરીની તમામ […]
પત્નીનું મર્ડર કરી 5 દિવસ લાશ સાથે રહ્યો પતિ
સુરતના સલાબતપુરા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરી દેતી એક અત્યંત કરુણ અને ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે, જેમાં એક પાષાણ હૃદયના પતિએ પોતાની પત્નીની હત્યા કરી પુરાવા મિટાવવા માટે લાશને લાકડાની પેટીમાં પેક કરી તેના પર સિમેન્ટનું પ્લાસ્ટર લગાવી દીધું હતું. હત્યારો પતિ વિશાલ સાલવી પાંચ દિવસ સુધી પત્નીની લાશ સાથે જ ઘરમાં રહ્યો અને […]
પંચમહાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ સંપન્ન
પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. આ ચૂંટણીમાં જાંબુઘોડા તાલુકામાં સૌથી વધુ 83.32 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે શહેરા તાલુકામાં સૌથી ઓછું 59.76 ટકા મતદાન થયું હતું. જિલ્લા ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, જાંબુઘોડા તાલુકામાં મતદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેના પરિણામે સૌથી વધુ મતદાન થયું. બીજી તરફ, શહેરા […]
સુરતમાં સગીરાની છેડતી મામલે ક્રેડિટ લેવાનો ખેલ થયો હોવાની આશંકા
24 એપ્રિલના રોજ અલથાણ પોલીસ સ્ટેશનની હદમાં બનેલી સગીર બાળકીની છેડતીની ઘટનાએ હવે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. આ સંવેદનશીલ મામલામાં પોલીસની ત્વરિત કામગીરી છતાં ફાટી નીકળેલા જનઆક્રોશ પાછળ કોઈ પૂર્વ આયોજિત કાવતરું હોવાની શંકા દૃઢ બની છે. ઘટનાના CCTV ફૂટેજમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયેલા કાર્યકરની હાજરી અને વોર્ડ નંબર 29ના ઉમેદવારના સાગરીતો […]
સુરતમાં મસ્જિદના બાથરૂમમાં 5 વર્ષના માસૂમ પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં માનવતા શર્મસાર થાય તેવી ઘટના સામે આવી છે. મસ્જિદના બાથરૂમમાં એક 15 વર્ષીય કિશોરે 5 વર્ષના માસૂમ બાળકને પૈસાની લાલચ આપી તેની સાથે અડપલાં કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. બાળકે આ અંગે તેના નાનાને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે આરોપી કિશોર વિરુદ્ધ પોક્સો એક્ટની વિવિધ કલમો […]
પાટણ કોર્ટ બાદ હાઇકોર્ટે જમાઈને નિર્દોષ છોડ્યો, બીજા લગ્ન સાબિત થઈ શક્યા નહીં
ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે કે દ્વિ-પત્નીત્વ ના ફોજદારી કેસમાં, માત્ર સહજીવન અથવા સંતાનના જન્મના આધારે લગ્નની ધારણા કરી શકાય નહીં. કોર્ટે પ્રથમ લગ્ન હયાત હોવા છતાં બીજું લગ્ન કરવાનો આરોપ ધરાવતા એક વ્યક્તિના નિર્દોષ છૂટકારાના આદેશને માન્ય રાખ્યો છે. પત્ની વર્ષ 1996માં તેના પિયર જતી રહી આ કેસ પાટણની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં વર્ષ […]
જાપાનથી હો ચી મિન્હ સિટીથી અમદાવાદ આવતા કસ્ટમ વિભાગે મુસાફરને અટકાવ્યો, એક પેનની અંદાજિત કિંમત રૂ.50 હજાર
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર કસ્ટમ વિભાગે જાપાનથી વાયા વિયેતનામ થઈને આવેલા એક મુસાફર પાસેથી ₹25 થી 30 લાખની અંદાજિત કિંમતની 61 નંગ કિંમતી પેન જપ્ત કરી છે. ડ્યુટી ચોરીના ઈરાદાથી લાવવામાં આવેલી આ હાઈ-વેલ્યુ ડિઝાઇનર પેન અંગે મુસાફરે કોઈ સત્તાવાર જાહેરાત કરી નહોતી, જેના પગલે કસ્ટમ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ […]
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની 27 મુદ્દાઓને લઈને ચૂંટણી પંચને ફરિયાદ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું હતું. જો કે ઉમેદવારી ફોર્મ ભરવાથી લઈને મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યાં સુધી ભાજપ દ્વારા પોલીસ અને તંત્રનો ખૂબ દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉમેદવારોને […]
મનપાની ચૂંટણી માટે આવતીકાલે મત ગણતરી
વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે મતગણતરીને ધ્યાનમાં રાખીને સ્ટ્રોંગ રૂમ ખાતે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડોદરા શહેરની પોલીટેકનિક ડિપાર્ટમેન્ટ ખાતે બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં EVM તેમજ મતદાન સંબંધિત અન્ય તમામ સામગ્રીને કડક સુરક્ષા વચ્ચે સીલ કરી રાખવામાં આવી છે. સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ […]










