ઈસ્કોન બાંગ્લાદેશના મહાસચિવ ચારૂ ચંદ્ર દાસે કહ્યુ કે ઈસ્કોન ચિન્મય કૃષ્ણદાસના કોઈપણ નિવેદન માટે ગતિવિધિની જવાબદારી નથી લેતુ. તેમણે ઢાકામાં એક પ્રેસ કોન્ફરન્સ કરી આ ઘોષણા કરી કે ચિન્મય પ્રભુને હાલમાં જ તેમની સંસ્થામાંથી દૂર કરવામાં આવ્યા છે. આ નિવેદન એ સમયે સામે આવ્યુ છે જ્યારે બાંગ્લાદેશમાં હિંદુ નેતા ચિન્મય કૃષ્ણદાસની ધરપકડનો વિવાદ ગરમાયો છે. […]
International
ભારતે બાંગ્લાદેશમાં ઇસ્કોનના નેતા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ સામે સખત વાંધો વ્યક્ત કર્યો
બાંગ્લાદેશમાં ઈસ્કોન નેતા ચિન્મય દાસની ધરપકડ પર ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન આપ્યું ભારતે બાંગ્લાદેશમાં ઇસ્કોનના નેતા અને બાંગ્લાદેશ સનાતન જાગરણ જાેટેના પ્રવક્તા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે મંગળવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે, અમે ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અને તેને જામીન ન આપવા પર ઊંડી […]
જાપાનના સ્પેસ મિશનને મોટો ફટકો, એપ્સીલોન એસ રોકેટ લોન્ચ દરમિયાન વિસ્ફોટ થયો
જાપાનમાં ઉપગ્રહ પ્રક્ષેપણ દરમિયાન એપ્સીલોન એસ રોકેટ એન્જિનમાં આગ લાગી જાપાનમાં બુધવારે સેટેલાઇટ લોન્ચિંગ દરમિયાન એપ્સિલન એસ રોકેટના એન્જિનમાં આગ લાગી હતી. જાેકે આ ઘટનામાં રોકેટના બહારના ભાગને કોઈ નુકસાન થયું નથી. એપ્સીલોન એસ રોકેટ સાથે બીજી વખત આ ઘટના બની છે. કેબિનેટના મુખ્ય સચિવ યોશિમાસા હયાશીએ કહ્યું કે આ પરીક્ષણ દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં તનેગાશિમા સ્પેસ […]
પાકિસ્તાની આતંકવાદી સંગઠનો અર્શ દલ્લા ગેંગને શસ્ત્રો પૂરા પાડે છે : NIA રિપોર્ટ
મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અર્શદીપ સિંહ ગિલ ઉર્ફે અર્શ દલ્લાને લઈને ઈન્ડિયન નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ની તપાસમાં એક મહત્વનો ખુલાસો થયો છે. દ્ગૈંછની ચાર્જશીટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અર્શદીપ દલ્લા પંજાબના યુવાનોને ન માત્ર ગેંગસ્ટર બનાવી રહ્યો હતો, પરંતુ તેમને નોકરી આપવાના બહાને કેનેડા બોલાવીને આતંકવાદી પ્રવૃત્તિઓમાં પણ સામેલ કરી રહ્યો હતો. ચાર્જશીટમાં ઘણી […]
કેનેડા સરકારે કોલેજાે દ્વારા અપાતા એડમિશન ઓફર લેટર્સની તપાસ શરૂ કરી
Study in Canada : કેનેડા અહીં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી રોકવા માગે છે. આ માટે હવે કોલેજાે દ્વારા અપાયેલા પ્રવેશ પત્રોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. કેનેડાના ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા વિભાગે ૨૦૨૪માં સ્ટુડન્ટ વિઝા માટે સબમિટ કરેલા ૧૦,૦૦૦થી વધુ નકલી એડમિશન ઑફર લેટર શોધી કાઢ્યા છે. ગયા વર્ષે નકલી એડમિશન […]
રશિયાએ યુક્રેન પર છોડી હાઇપરસોનિક મિસાઇલ ૭ ક્રૂઝ મિસાઇલ છોડવામાં આવી
રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે હવે ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળવાની શક્યતાઓ છે. રશિયાએ ૨૧ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ યુક્રેનિયન શહેર ડીનીપ્રો પર તેની નવી હાઇપરસોનિક બેલેસ્ટિક મિસાઇલ ‘ઓરેશનિક’ (હેઝલ ટ્રી) છોડી. આ હુમલાને માત્ર રશિયાની સૈન્ય શક્તિના પ્રદર્શન તરીકે જ નહીં પરંતુ પશ્ચિમી દેશો માટે કડક ચેતવણી તરીકે પણ […]
કેનેડાએ ભારતના મુસાફરોના વધારાના પરીક્ષણનો ર્નિણય પાછો ખેંચ્યો
કેનેડાએ ભારત જતા મુસાફરોના વધારાના પરીક્ષણનો ર્નિણય પાછો ખેંચી લીધો છે. સીબીસી ન્યૂઝ અનુસાર, કેનેડાના પરિવહન મંત્રી અનિતા આનંદના કાર્યાલયે ગઈકાલે (૨૧ નવેમ્બર, ૨૦૨૪) આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે તેઓએ પ્રતિબંધો હટાવ્યા છે. આ નવા નિયમો ગયા સપ્તાહે જ લાગુ કરવામાં આવ્યા હતા. કેનેડાના પરિવહન મંત્રી અનિતા આનંદે ગયા સોમવારે કહ્યું હતું […]
યુક્રેન પર મિસાઇલ હુમલાના બીજા દિવસે લશ્કરી વડાઓને મળ્યા, કહ્યું – ટેસ્ટિંગ ચાલુ રાખશે
રશિયાના નવા ઈન્ટરમીડિએટ મિસાઈલ હુમલા બાદ પશ્ચિમી દેશોમાં તણાવ ઉભો થયો છે. આ કારણે મંગળવારે (26 નવેમ્બર) યુક્રેન અને નાટો વચ્ચે ઈમરજન્સી બેઠક મળશે. ઝેલેન્સકીની અપીલ પર આ બેઠક યોજાઈ રહી છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે 33 મહિના સુધી ચાલેલા યુદ્ધમાં પહેલીવાર રશિયાએ યુક્રેનના શહેર નિપ્રો પર હાઈપરસોનિક બેલેસ્ટિક મિસાઈલથી હુમલો […]
અગાઉ ટ્રમ્પ કેબિનેટમાં પણ મહત્વપૂર્ણ પદ સંભાળ્યું હતું; જાતીય સતામણીના આરોપોને કારણે મેટ ગેટ્ઝ નામ પાછું ખેંચ્યું હતું
અમેરિકાના ચૂંટાયેલા નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની નવી સરકાર માટે એટર્ની જનરલના પદ માટે પામ બોન્ડીની પસંદગી કરી છે. સોશિયલ મીડિયા પર પોતાના નામની જાહેરાત કરતા ટ્રમ્પે કહ્યું- બોન્ડીને વકીલાતનો લગભગ 20 વર્ષનો અનુભવ છે. તેઓ હિંસક ગુનેગારો સામે ખૂબ જ કડક છે. અગાઉ ટ્રમ્પે મેટ ગેટ્ઝને એટર્ની જનરલ બનાવવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના […]
PM મોદી પર સવાલ ઉઠાવતા રિપોર્ટ પર ટ્રુડો સરકારે કહ્યું- કોઈ પુરાવા નથી, કોઈ માહિતી નથી
કેનેડામાં એક અલગતાવાદી નેતાની હત્યાને ભારત સાથે જોડવાના પ્રયાસ બાદ બંને દેશો વચ્ચેના બગડતા સંબંધો વચ્ચે કેનેડાની સરકાર ફરી એકવાર બેકફૂટ પર આવી ગઈ છે. કેનેડા સરકારે તાજેતરના એક મીડિયા અહેવાલ પર પ્રતિક્રિયા આપી છે જેમાં ભારત પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે કેનેડામાં ગુનાહિત ગતિવિધિઓ થઈ રહી છે તેની માહિતી પહેલાંથી જ હતી. કેનેડા […]










