International

ખતરનાક કિલરને આપી હતી સોપારી, 7 દિવસમાં ટ્રમ્પને ઢાળી દેવાનો પ્લાન હતો

અમેરિકાએ ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડવાનો ગંભીર આરોપ લગાવ્યા છે. અમેરિકન ગુપ્તચર એજન્સી એફબીઆઈએ ષડયંત્રનો પર્દાફાશ કરતા મેનહટન કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આ કેસ યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટની મદદથી નોંધવામાં આવ્યો છે. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના કાવતરા પાછળ ઈરાનનો હાથ હોવાના આરોપ લગાવ્યા છે. શુક્રવારે મેનહટનની ફેડરલ કોર્ટમાં […]

International

ભારત સરકારના સૂત્રોએ રંધાવાના કેનેડામાં ખાલિસ્તાન સહાનુભૂતિ ધરાવતા લોકો સાથેના સંબંધોનો સંકેત આપ્યો હતો

કથિત માસ્ટરમાઇન્ડ, ગગનપ્રીત સિંહ રંધાવા, જે હાલમાં કેનેડિયન પોલીસ કસ્ટડીમાં છે, તેના પર કન્ટ્રોલ્ડ ડ્રગ્સ એન્ડ સબસ્ટન્સ એક્ટ અને કેનેડાના ક્રિમિનલ કોડ હેઠળ સાત ડ્રગ્સ અને ફાયર આર્મ્સ સંબંધિત ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો છે. દરમિયાન, ભારત સરકારના સૂત્રોએ રંધાવાના કેનેડામાં ખાલિસ્તાન સહાનુભૂતિ ધરાવતા લોકો સાથેના સંબંધોનો સંકેત આપ્યો હતો. તેઓએ ધ્યાન દોર્યું કે આ સમાચારે […]

International

સાઉદી અરેબિયાના ઈતિહાસમાં પહેલીવાર ભારે હિમવર્ષા, જુઓ મનને ખુશ કરે એવો આહ્લાદક નજારો

અલ-જૌફમાં હિમવર્ષા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ-જૌફ વિસ્તારમાં ગયા બુધવારથી ભારે વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. આ હિમવર્ષાને કારણે રણમાં સફેદ બરફની ચાદર છવાઈ ગઈ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પ્રકારની હિમવર્ષા પહેલા ક્યારેય જોવા મળી નથી. આ હિમવર્ષા અને ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો થયો છે. આ ઘટનાને લઈને […]

International

ટ્રમ્પે કહ્યું- ‘હું ભારતને સાચો મિત્ર માનું છું’, કમલાએ કહ્યું- નિરાશ નહીં થઈએ, લડતા રહીશું; 2 રાજ્યોમાં મતગણતરી ચાલુ

ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેમને 50 રાજ્યોની 538માંથી 295 બેઠકો મળી છે, બહુમત માટે 270 બેઠકોની જરૂર છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ કાંટાની ટક્કર આપવા છતાં માત્ર 226 સીટો જીતી શકી હતી. અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પને બહુમતી મળી હોવા છતાં તમામ રાજ્યોનાં પરિણામો હજુ પણ સામે આવ્યાં નથી. એરિઝોના અને નેવાડામાં […]

International

યુએસ પ્રમુખપદની ચૂંટણી 5 નવેમ્બર 2024 – વ્હાઇટ હાઉસની રેસ, કોણ વિજેતા ચહેરો હશે, ટ્રમ્પ કે હેરિસ?

અમેરિકન ચૂંટણીની લડાઈ ચરમસીમાએ પહોંચી ગઈ છે – નવા રાષ્ટ્રપતિના શપથગ્રહણ માટેની તારીખ 20 જાન્યુઆરી, 2025 નક્કી કરવામાં આવી છે. અમેરિકામાં વહેલું મતદાન 4 નવેમ્બર, 2024 સુધી થશે, અત્યાર સુધીમાં 4.1 કરોડથી વધુ વહેલા મતદાન દર્શાવે છે કે ચૂંટણીલક્ષી સક્રિયતામાં મતદારોનો રસ ચરમસીમાએ છે – એડવોકેટ કિશન સનમુખદાસ ભવનાની ગોંદિયા મહારાષ્ટ્ર ગોંદિયા – વૈશ્વિક સ્તરે, […]

International

કુદરતે રીતસરનો કહેર વર્તાવ્યો, ૧૧મું ભયાનક વાવાઝોડું, ૧૦૦થી વધુ લોકોના મોત, અનેક લોકો ગૂમ થયા,

દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ ફિલિપાઈન્સમાં કુદરતે રીતસરનો કહેર વર્તાવ્યો છે. ટ્રામી વાવાઝોડાએ ફિલિપાઈન્સના કેટલાય વિસ્તારોનું નામોનિશાન મિટાઈ ગયું છે. જી હાં, મોતનો આંકડો ૧૫૦ને પાર પહોંચી ગયો છે. આને ફિલિપાઈન્સની કમનસીબી કહો કે, પછી કુદરતનો પ્રકોપ પરંતુ, આ વર્ષે ફિલિપાઈન્સ પર ત્રાટકનારું આ ૧૧મું ભયાનક વાવાઝોડું છે. વાવાઝોડાની ભયાનકતા કેમેરામાં રેકોર્ડ થાય ત્યારે જ જાેઈ […]

International

જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે BITS પિલાનીના વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં રાષ્ટ્રીય સરહદોના સન્માનને શાંતિનો આધાર ગણાવ્યો હતો

જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે BITS પિલાની ખાતે વાત કરી હતી જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ તેમની ત્રણ દિવસની મુલાકાતે ભારત આવ્યા છે. દરમિયાન શનિવારે તેમણે કહ્યું હતું કે ‘યુદ્ધ કે બળના ઉપયોગથી સરહદો બદલવી જાેઈએ નહીં. હવે સમય આવી ગયો છે કે આપણે સંબંધોને એવી રીતે વિકસાવીએ કે તેઓ સમાન સ્તર પર હોય. શું કરવું તે […]

International

ડેપસાંગ-ડેમચોક બાદ અરુણાચલના યાંગત્સેમાં પણ પેટ્રોલિંગ શરૂ થશે, ભારત અને ચીન વચ્ચે થયો કરાર

ભારત અને ચીન વિશ્વની સૌથી લાંબી અને વિવાદિત સરહદ વહેંચે છે, જેને વાસ્તવિક નિયંત્રણ રેખા અથવા ન્છઝ્ર કહેવામાં આવે છે. આ ૩૪૮૮ કિમી લાંબી સરહદ છે, જે ભારત અને ચીનની સરહદને પૂર્વ, મધ્ય અને પશ્ચિમ એમ ત્રણ ક્ષેત્રોમાં વહેંચે છે. આ એટલી લાંબી લાઇન છે કે લદ્દાખથી અરુણાચલ સુધીના ઘણા ભાગો પર ભારત અને ચીન […]

International

રશિયાના કઝાનમાં આયોજિત બ્રિક્સ સમિટ, કોન્ફરન્સમાં ‘બ્રિક્સ બ્રિજ’ અને ‘બ્રિક્સ કરન્સી’ વિશે ઘણી ચર્ચા થઈ

આ વખતે રશિયામાં આયોજિત બ્રિક્સ સંમેલનમાં નવી નાણાકીય વ્યવસ્થાને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયા અને ઘણા દેશો ડોલરના વર્ચસ્વથી છૂટકારો મેળવવા માંગે છે. આ માટે વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ બ્રિક્સ ચલણ શરૂ કરવું જાેઈએ. બ્રિક્સ બ્રિજ એક બહુપક્ષીય ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે જે બ્રિક્સ દેશો વચ્ચે આર્થિક વ્યવહારોને […]

International

પાકિસ્તાનમાં દર વર્ષે ન્યુમોનિયા બીમારીના કારણે ૭૦ હજાર લોકોના મોત થાય છે

પાકિસ્તાનના કરાચીમાં આગામી ૪-૫ દિવસ સુધી ખૂબ જ ગરમ હવામાન રહેવાનું છે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક દિવસોમાં દિવસનું તાપમાન ૩ થી ૪ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે, જે ૩૮ ડિગ્રી સુધી પહોંચી શકે છે. સેલ્સિયસ કરાચી અને ગ્રામીણ સિંધના ઘણા જિલ્લાઓમાં થોડા દિવસો સુધી આકરી ગરમી પડવાની સંભાવના છે. સજવલ, થટ્ટા, હૈદરાબાદ, મીરપુર […]