International

ભારતે પોતાના સંરક્ષણને મજબૂત કરવા બેલેસ્ટિક મિસાઈલ સબમરીન લોન્ચ કરી

ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં શિપ બિલ્ડીંગ સેન્ટર ખાતે ચોથી પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઈલ સબમરીન લોન્ચ કરી ભારતે તેની પરમાણુ પ્રતિરોધક ક્ષમતાને વધારવા માટે વિશાખાપટ્ટનમમાં શિપ બિલ્ડિંગ સેન્ટર ખાતે તેની ચોથી પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઈલ સબમરીન લોન્ચ કરી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ સબમરીન મિસાઈલને ૧૬ ઓક્ટોબરે વિશાખાપટ્ટનમના શિપ બિલ્ડિંગ સેન્ટરમાં લોન્ચ કરી […]

International

બ્રિક્સ સમિટની દ્વિપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ કહ્યું,”કઝાન સાથે ભારતના ઐતિહાસિક સંબંધો છે”

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના બે દિવસના પ્રવાસે પીએમ મોદીએ કઝાનમાં પુતિન સાથે મુલાકાત અંગે વાત કરી હતી, કહ્યું”આ મુલાકાત ગાઢ મિત્રતા દર્શાવે છે” વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રશિયાના શહેર કઝાન પહોંચ્યા છે. કઝાન પહોંચતા પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રશિયાના નાગરિકોએ તેમના સન્માનમાં કૃષ્ણના ગીતો ગાયા. આ સાથે ભારતીય […]

International

ઈમરાનના સમર્થકો ઈસ્લામાબાદને હલાવવા માંગે છે : નકવીએ ઈસ્લામાબાદમાં કહ્યું

ઈસ્લામાબાદમાં મીડિયાને સંબોધતા નકવીએ કહ્યું કે દરેકને વિરોધ કરવાનો અધિકાર છે પરંતુ પીટીઆઈના લોકો જે રીતે કરી રહ્યા છે તે યોગ્ય નથી. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ઈમરાન ખાનના સમર્થકો ઈસ્લામાબાદમાં આતંક મચાવવા માંગે છે. વિદેશી મહેમાનોની મુલાકાત વચ્ચે તેઓ બંદૂકો સાથે ઈસ્લામાબાદ […]

International

પાકિસ્તાનમાં સગીર હિંદુ છોકરીના આધેડ મુસ્લિમ સાથે બળજબરીથી નિકાહ કરાવાયા

બીજી એક હિન્દુ સગીર વયની છોકરીનં અપહરણ કરીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક સગીર હિંદુ છોકરીનું અપહરણ કરીને તેના લગ્ન મોટી ઉંમરના વ્યક્તિ સાથે કરાવવાનો અને પછી બળજબરીથી તેને ઈસ્લામ કબૂલ કરવાનો મામલો સામે આવ્યો છે. જેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્‌સમાં આ વીડિયો ઈસ્લામિક દેશ પાકિસ્તાનનો હોવાનું કહેવામાં […]

International

ઈઝરાયેલે હિઝબુલ્લાના ડ્રોન કમાન્ડરને મોતને ઘાટ ઉતાર્યો

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસની જેમ જ હિઝબુલ્લાહનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. નેતન્યાહુએ જાહેરાત કરી હતી કે, જ્યાં સુધી આતંકવાદીઓ સરહદ પારથી અમારા પર રોકેટ છોડવાનું બંધ નહીં કરે ત્યાં સુધી ઇઝરાયેલ સંપૂર્ણ શક્તિ સાથે તેમના પર હુમલો કરવાનું ચાલુ રાખશે. લેબનોન માટે નેતન્યાહુને ખાધેલી કસમને પગલે, યુ.એસ. અને અન્ય યુરોપીયન દેશો દ્વારા કરવામાં […]

International

સાઉદી અરેબિયાએ યુએનના રાજદ્વારી મંચને નિષ્ફળ ગણાવ્યું : સાઉદીએ કહ્યું,”કાયદામાં સુધારા પર કામ કરવું જાેઈએ”

વિદેશ મંત્રી ફૈઝલ બિન ફરહાને કહ્યું છે કે યુએન વિશ્વભરમાં માનવતાવાદી સંકટને પહોંચી વળવામાં નિષ્ફળ રહ્યું છે. માનવતાવાદી કટોકટીનો સામનો કરવા માટે હવે સુધારાની જરૂર છે ઃ સાઉદી અરેબિયાના વિદેશ પ્રધાન ફૈઝલ બિન ફરહાને યુએન હેડક્વાર્ટરમાં જણાવ્યું હતું સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી ફૈઝલ બિન ફરહાને યુએન હેડક્વાર્ટરમાં બોલતા કહ્યું કે માનવતાવાદી સંકટનો સામનો કરવા માટે […]

International

ઇઝરાયલે આતંકવાદ સામે કાર્યવાહી શરૂ કરી, એર સ્ટ્રાઈકથી લેબેનોન તબાહ, ૪૯૨ના મોત

લેબેનોનના ૧૬૦૦ જેટલા ઠેકાણાઓ ઉપર હુમલા : જીવ બચાવવા ભાગી રહ્યા છે લોકો : હુમલામાં હજારો ઘાયલ ગાઝા બાદ હવે ઈઝરાયેલ લેબનોનને સ્મશાનગૃહમાં ફેરવવામાં વ્યસ્ત છે અને તેણે હિઝબુલ્લાહના આતંકવાદ સામે કાર્યવાહી શરૂ કરી છે. ઈઝરાયેલની સેનાએ બે દાયકામાં સૌથી મોટો હુમલો કર્યો છે. લેબનોનમાં હિઝબુલ્લાહની ૧૬૦૦ જગ્યાઓ પર એક સાથે હુમલો. ઈઝરાયેલના હુમલાથી એટલી […]

International

અનુરા કુમારા દિસનાયકેએ શ્રીલંકાના નવમા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા

શ્રીલંકાની કમાન હવે ડાબેરી નેતાના હાથમાં પાડોશી દેશ શ્રીલંકાને તેના નવા રાષ્ટ્રપતિ મળ્યા છે. અનુરા કુમારા દિસાનાયકે સોમવારે સવારે દેશના નવમા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. રવિવારે યોજાયેલી મતોની ગણતરીમાં, તેમણે તેમના નજીકના હરીફ સામગી જન બાલવેગયા પાર્ટી  ના સાજીથ પ્રેમદાસાને હરાવ્યા. માર્ક્‌સવાદી જનતા વિમુક્તિ પેરામુના પાર્ટી  ના ગઠબંધન મોરચા નેશનલ પીપલ્સ પાવર દ્વારા દિસનાયકેને રાષ્ટ્રપતિ […]

International

અમેરિકામાં ટેક કંપનીઓના સીઈઓ સાથેની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું, “આજનો ભારત એક મહત્વાકાંક્ષી સ્વપ્નદ્રષ્ટા છે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના યુએસ પ્રવાસના બીજા દિવસે ન્યુયોર્કમાં ટેક કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજનો ભારત સપનાઓથી ભરેલો છે. અમારું શાસન નીતિ આધારિત છે, તેથી જ જનતાએ અમને ત્રીજી વખત ચૂંટ્યા છે. તમે મારો ૧૦ વર્ષનો કાર્યક્રમ જાેયો છે. આજે ભારતમાં સૌથી વધુ ગતિશીલ સિસ્ટમો પૈકીની એક છે. […]

International

ઇસ્લામિક રેઝિસ્ટન્સે ડઝનેક રોકેટ વડે ઇઝરાયલની સૈન્ય અને એરપોર્ટને નિશાન બનાવ્યું હતું, જ્યારે ઇઝરાયલે લેબનોનમાં પણ ૪૦૦ થી વધુ હુમલા કર્યા હતા

છેલ્લા એક સપ્તાહમાં ઈઝરાયેલે હિઝબુલ્લાહને ઘણી મોટી હારનો સામનો કરવો પડ્યો છે. જેના જવાબમાં હિઝબુલ્લાએ રવિવાર સવારથી ઈઝરાયેલ વિરુદ્ધ ત્રણ ઓપરેશન હાથ ધર્યા છે. જેમાં ઇઝરાયેલની જગ્યાઓ પર સેંકડો રોકેટ અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે. હિઝબુલ્લાહના આ હુમલાઓ બાદ ઈઝરાયેલના અલગ-અલગ શહેરોમાંથી નુકસાનના અહેવાલો સામે આવ્યા છે. સૌથી વધુ નુકસાન હૈફામાં થયું છે. પ્રથમ […]