સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યકારી જૂથે ઈમરાન ખાનની ધરપકડને કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન છેલ્લા એક વર્ષથી જેલમાં છે. આરોપ છે કે પાકિસ્તાનની વર્તમાન સરકાર દ્વારા ઈમરાન ખાનને બળજબરીથી અને મનસ્વી રીતે જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. પરંતુ તેમને જલ્દી રાહત મળી શકે છે. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યકારી જૂથે કહ્યું છે કે ઈમરાનને […]
International
SAKUMA EXPORTS એ બોનસ શેરની જાહેરાત કરી
છેલ્લા એક વર્ષમાં તેના રોકાણકારોને ૧૬૩ ટકા વળતર આપનાર કંપની જીટ્ઠો Sakuma Exports એ બોનસ શેરની જાહેરાત કરી છે. કંપનીએ સોમવારે શેરબજારોને આ માહિતી મોકલી છે. બોનસની જાહેરાતની સાથે કંપનીએ ફંડ એકત્ર કરવાની યોજનાને પણ મંજૂરી આપી દીધી છે. સોમવારે બજાર બંધ થયા બાદ કંપનીએ આ માહિતી આપી હતી. સોમવારના ટ્રેડિંગમાં શેર અડધા ટકાના વધારા […]
પાકિસ્તાનની સંસદમાં રોમેન્ટિક માહોલ, મહિલા સાંસદની વાત સાંભળી સ્પીકર શરમાઈ ગયા
પાકિસ્તાન સાથે જાેડાયેલા તમામ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. તેમાંથી ઘણા વીડિયો એવા છે કે જે લોકોને ખુશ કરે છે, જ્યારે ઘણા વીડિયો લોકોમાં ગુસ્સો પણ ભરી દે છે. હાલમાં પાકિસ્તાની સંસદનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે ખૂબ જ ફની છે. આ વીડિયોમાં પાકિસ્તાનની સંસદના સ્પીકર અને એક […]
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના પક્ષમાં મોટો ર્નિણય સંભળાવ્યો
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના પક્ષમાં કહ્યું,”પ્રમુખપદ દરમિયાન લેવામાં આવેલા ર્નિણયો વિરુદ્ધ કોઈ કાયદાકીય કાર્યવાહી કરી શકાય નહીં” અમેરિકાની સુપ્રીમ કોર્ટે સોમવારે ટ્રમ્પના પક્ષમાં મોટો ર્નિણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે ટ્રમ્પના પ્રમુખપદ દરમિયાન લેવામાં આવેલા ર્નિણયો વિરુદ્ધ કોઈ કાયદાકીય કાર્યવાહી કરી શકાય નહીં. ૬ જાન્યુઆરી ૨૦૨૧ના રમખાણો અંગે સુપ્રીમ કોર્ટનો ર્નિણય આવ્યો છે. કોર્ટે […]
જાપાને અર્થ મોનિટરિંગ સેટેલાઈટ લોન્ચ કર્યો, ઉત્તર કોરિયા અને ચીનની ગતિવિધીઓ પર રાખશે બાજ નજર
જાપાને ઉત્તર કોરિયાને જડબાતોડ જવાબ આપતાં અર્થ મોનિટરિંગ સેટેલાઈટ લોન્ચ કર્યો છે. આ પહેલા અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાના સંયુક્ત સૈન્ય અભ્યાસના જવાબમાં ઉત્તર કોરિયાએ બે બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. હવે જાપાને અર્થ મોનિટરિંગ સેટેલાઇટ છોડીને માત્ર કિમ જોંગ જ નહીં પરંતુ ચીનને પણ ચિંતામાં મૂકી દીધું છે. જાપાને સોમવારે તેનું મહત્વાકાંક્ષી નવું ૐ૩ […]
ઉ.કોરિયામાં દરેક અધિકારીઓ પાર્ટીનો લોગો તથા કીમનો ફોટો રાખવો પડશે
તાનાશાહનો તઘલખી હુક્મ દુનિયામાં ઘણા સરમુખત્યારો પોતાની ધૂન પ્રમાણે જનતાને જીવવા ફરજ પાડે છે. વીસમી સદીના બીજા દાયકામાં ઇટાલીના સરમુખત્યાર મુસોલિનીએ તેની ફીથીસ્ટ પાર્ટીના દરેક સભ્યોને પોતાના ફોટાવાળો બિલ્લો રાખવા કહેવડાવ્યું હતું. તેના અધિકારીઓએ કહ્યું હતું કે તેથી વડાપ્રધાન ખુશ થશે. બધા તેમાં સહમત થયા, બીજો ઉપાય પણ ન હતો. તેવી જ રીતે ઉત્તર કોરિયાના […]
રશિયાએ ફરી યુક્રેનને હચમચાવ્યું, ભીષણ મિસાઈલ હુમલામાં બાળકો સહિત ૭નાં મોત, ૩૬ ઈજાગ્રસ્ત
રશિયાએ દક્ષિણ યુક્રેનના એક શહેર પર મિસાઇલ દ્વારા હુમલો કર્યો હતો જેમાં બાળકો સહિત સાત લોકોનાં મોત થયા હતાં અને કેટલાક ઘાયલ થયા હતાં તેમ સ્થાનિક અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવાર સાંજે થયેલા આ હુમલામાં ૩૬ લોકો ઘાયલ થયા હતાં અને આજે શોક દિવસ જાહેર કરવામાં આવ્યો હતો.સ્થાનિક ગવર્નર ઇવાન […]
૮ લાખ ભારતીય ધરાવતા નાઈજીરિયા દેશમાં મહિલા આતંકીઓ માનવ બોમ્બ બની
નાઈજીરિયામાં મહિલા આંતકવાદીઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. નાઈજીરિયામાં આતંકી મહિલાઓ માનવ બોમ્બ બની શહેરોમાં ખુલ્લેઆમ ફરી રહી છે. હાલમાં જ મહિલા આત્મઘાતી હુમલાખોરોએ લગ્ન સમારોહ અને અંતિમ સંસ્કાર દરમિયાન બ્લાસ્ટ કરી ઓછામાં ઓછા ૧૮ લોકોને મારી નાખ્યા હતા. એક બોમ્બ વિસ્ફોટ હોસ્પિટલમાં પણ કર્યો હતો. આ હુમલામાં ૩ ડઝનથી વધુ લોકોના મોત નીપજ્યા […]
ઉ.કોરિયામાં પાડોશી દેશના ગીત સાંભળવા પર મળી મોતની સજા
ઉત્તર કોરિયાના સરમુખત્યાર પોતાના અજીબ અને ક્રૂર ર્નિણયો માટે ઓળખાય છે. હવે ત્યાં એક ૨૨ વર્ષના યુવકને જાહેરમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. તેનો ગુનો માત્ર એટલો જ હતો કે, તે પાડોશી દેશ દક્ષિણ કોરિયાના ગીત સાંભળી રહ્યો હતો. તેના પર આરોપ હતો કે, તેણે કે-પોપ મ્યુઝિક અને ફિલ્મો જોઈને ઉત્તર કોરિયાના કાયદાનો ભંગ […]
ઉત્તર-પૂર્વ નાઈજીરિયાના ગ્વોઝા શહેરમાં ત્રણ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ; ૧૮ લોકોના મોત
નાઈજીરિયાથી હ્ર્દયદ્રાવક સમાચાર મળી રહ્યા છે જેમાં એક ભયાનક આત્મઘાતી હુમલામાં ૧૮ લોકોના મોત થયા છે, જ્યારે ૪૨ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. શનિવારે ઉત્તર-પૂર્વ નાઈજીરિયાના ગ્વોઝા શહેરમાં ત્રણ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા. આ આત્મઘાતી હુમલાખોરોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ મહિલાએ જે કર્યું છે તેને સાંભળીને તમારા પણ રૂંવાડા પણ ઊભા […]










