International

હવે એપ શહેરની ઠંડી જગ્યા બતાવે છે, તાપમાન ખતરનાક સ્તરે પહોંચતા જ વીમા રકમની ચુકવણી

સમગ્ર દુનિયાએ આ વર્ષે ગરમીનું રૌદ્ર સ્વરૂપ જોયું. ભારત, અમેરિકાથી લઇને યુરોપિયન દેશો સુધી આ હાલત છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ, સહેલાણીઓ અથવા ચૂંટણી જેવા કામમાં કાર્યરત લોકોનાં મોત થયાં છે. હવે જ્યારે વધતી ગરમીને નજરઅંદાજ કરવી સંભવ નથી. વિશ્વભરમાં લોકો તેના ઉકેલ માટે ઇનોવેટિવ રસ્તા શોધી રહ્યા છે. મહત્ત્વપૂર્ણ એ છે કે તેના માટે ભારે […]

International

પાકિસ્તાનના કરાચીમાં ભયંકર ગરમી, ૪ દિવસમાં ૪૫૦ના મોત

વિશ્વના ઘણા દેશોમાં આકરી ગરમી પડી રહી છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ગરમીના કારણે લોકોની હાલત ખરાબ છે. પાકિસ્તાનમાં ગરમીના કારણે અનેક લોકોના મોત થયા છે. પાકિસ્તાની દ્ગય્ર્ં એધી ફાઉન્ડેશને બુધવારે દાવો કર્યો હતો કે કરાચીમાં ગરમીને કારણે છેલ્લા ચાર દિવસમાં ઓછામાં ઓછા ૪૫૦ લોકોના મોત થયા છે. હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ […]

International

યુરોપના ૧૦ સૌથી ગરીબ દેશ, જેમાં બલ્ગેરિયાનો પણ સમાવેશ

૩૫૪૦ ડોલર માથાદીઠ આવક સાથે યુક્રેન યુરોપનો સૌથી ગરીબ દેશ છે. યુક્રેન એક સમયે યુએસએસઆરમાં બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતું હતું. પરંતુ રશિયા સાથેના યુદ્ધના કારણે યુક્રેન હાલ ગરીબીનો સામનો કરી રહ્યું છે. ૪૫૭૦ ડોલરની કુલ માથાદીઠ રાષ્ટ્રીય આવક સાથે મોલ્ડોવા યુરોપના સૌથી ગરીબ દેશોમાંનો એક છે. મોલ્ડોવાએ ૧૯૯૧માં સોવિયેત યુનિયનના પતન પછી રાજકીય અસ્થિરતા, […]

International

રશિયા-યુક્રેન યુદ્ધમાં ઉત્તર કોરિયા પુતિનની મદદ માટે સેના મોકલશે

હવે ઉત્તર કોરિયાએ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પ્રવેશ કર્યો છે. ઉત્તર કોરિયા રશિયા સાથે મળીને લડવા માટે યુક્રેનમાં સૈનિકો મોકલશે. પ્યોંગયાંગ પુનઃનિર્માણ કાર્ય હાથ ધરવા માટે યુક્રેનના કબજા હેઠળના વિસ્તારોમાં તેના લશ્કરી એન્જિનિયરિંગ એકમો મોકલવાની યોજના બનાવી છે. આ સૈનિકો રશિયન સેના માટે પુનર્નિર્માણ અને અન્ય સહાયક કામગીરીમાં રશિયાને મદદ કરશે. બીજી […]

International

કરોડપતિ ટ્યૂટર્સ… સુપર રિચ બાળકોને ભણાવવા માટે 3 કરોડ સુધી ફી, ફ્લેટ, કાર અને ફ્લાઇટની પણ સુવિધા, નોકરી છોડવી જરૂરી નથી

કેટલાક દિવસ પહેલાં લંડનમાં આર્કિટેક્ચરના વિદ્યાર્થીને ભણાવવા માટે પાર્ટટાઇમ ટીચરની જરૂર હોવાની જાહેરાત અપાઇ હતી. તેમાં મળનારી વાર્ષિક ટ્યૂશન ફી 3 કરોડ રૂપિયાથી વધુ બતાવાઇ હતી. આ જાહેરાત ટ્યૂટર્સ ઇન્ટરનેશનલ તરફથી અપાઇ હતી. આવી જ ઑફર ઓક્સફોર્ડ ટ્યૂટોરિંગ એજન્સીએ પણ આપી હતી. તે અનુસાર કોલેજનો અભ્યાસ શરૂ કરવા જઇ રહેલા વિદ્યાર્થીને ભણાવવા માટે ટ્યૂટરને રૂ.2.11 […]

International

સુનકનો વહેલી ચૂંટણીનો જુગાર ઊંધો પડી રહ્યો છે, હવે પાર્ટીની હાર નિશ્ચિત

બ્રિટનમાં ભારતીય મૂળના પીએમ ઋષિ સુનક અને તેમની કન્ઝર્વેટિવ પાર્ટીની હાર 4 જુલાઈએ મતદાન પહેલાં જ નિશ્ચિત માનવામાં આવે છે. દેશના મોટા ભાગના ચૂંટણી સરવેમાં કન્ઝર્વેટિવ પાર્ટીની હારની ભવિષ્યવાણી કરાઈ છે. ધ ઈકોનોમિસ્ટના સરવેમાં સુનકને મહત્તમ 117 સીટો મળે તેવી આશા વ્યક્ત કરાઈ હતી, જ્યારે સાવંતા સરવેમાં દાવો કરવામાં આવ્યો છે કે કન્ઝર્વેટિવ પાર્ટી માત્ર […]

International

રાષ્ટ્રપતિ કરતાં ટ્રમ્પ 5 મિનિટ વધુ બોલ્યા; બાઇડનને મંચુરિયન ઉમેદવાર કહ્યા ને પોતે પોર્નસ્ટાર મુદ્દે ઘેરાયા

આજે (શુક્રવારે) અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના 5 મહિના પહેલાં જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટ થઈ હતી. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ટ્રમ્પ અને ડેમોક્રેટ ઉમેદવાર બાઇડન વચ્ચે 4 વર્ષમાં બીજી વખત આ ડિબેટ થઈ. આ ડિબેટ જ્યોર્જિયાના એટલાન્ટામાં CNNના સ્ટુડિયોમાં યોજાઈ હતી. આ દરમિયાન બંને નેતાઓએ 75 મિનિટ સુધી મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ […]

International

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ઉત્તર કોરિયાના કિમ જાેંગ ઉન કારમાં સવારી કરતાની તસવીરો વાયરલ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઉત્તર કોરિયાની મુલાકાત પૂર્ણ કરીને વિયેતનામ પહોંચી ગયા છે. આ પહેલા ઉત્તર કોરિયામાં કિમ જાેંગ ઉન સાથે કારમાં સવારી કરતા તેની તસવીરો વાયરલ થઈ રહી છે. બંને નેતાઓએ બુધવારે રશિયન બનાવટની ઓરસ લિમોઝીનમાં સવારીની મજા માણી હતી. કિમને લક્ઝરી વિદેશી કારનો શોખ હોવાનું કહેવાય છે. તેની પાસે લક્ઝરી વિદેશી વાહનોનો મોટો […]

International

ઈઝરાયેલથી ૯૦ કિલોમીટર દૂર સમુદ્રમાંથી કાંસ્ય યુગનું ૩૩૦૦ વર્ષ જૂનું એક જહાજ મળી આવ્યું

સમુદ્ર અનેક રહસ્યોથી ભરેલું છે, પ્રકૃતિના રહસ્યોની સાથે સાથે તે ઈતિહાસ પણ પોતાની અંદર સમેટીને બેસેલુ છે. આવું જ એક પ્રાચીન જહાર ઈઝરાયેલના દરિયાથી ૯૦ કિલોમીટર દૂર સમુદ્રમાં મળી આવ્યું છે. આ જહાજ ૩૩૦૦ વર્ષ જૂનું છે. આ જહાજનો કાટમાળ સમુદ્રમાંથી બહાર કાઢી લેવાયો છે સમુદ્રમાં હજારો વર્ષ જૂનું એક જહાજ શોધી કાઢ્યું છે. જાેકે […]

International

મુસાફરોના કાનમાંથી લોહી નીકળ્યું, 17 ઘાયલ; ટેક્નિકલ ખામીના કારણે ઈમરજન્સી લેન્ડિંગ

દક્ષિણ કોરિયાથી તાઈવાન જઈ રહેલી બોઈંગ ફ્લાઈટ KE189 ટેકઓફના થોડા સમય બાદ અચાનક 26,900 ફૂટ નીચે ઉતરી ગઈ હતી, ત્યારબાદ ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ દરમિયાન ઘણા મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ અને કાનમાં દુખાવો થયો હતો. આ પછી, ફ્લાઇટના ક્રૂ મેમ્બરોએ મુસાફરોને ઓક્સિજન માસ્ક પહેરવાનું કહ્યું ulgx. બ્રિટિશ મીડિયા હાઉસ ઈન્ડિપેન્ડન્ટના રિપોર્ટ અનુસાર, ફ્લાઈટે […]