International

ઈડીની લખનૌ ઝોનલ ઓફિસે સહારનપુરની ગ્લોકલ યુનિવસિર્ટીની ૪૪૪૦ કરોડ રૂપિયાની ૧૨૧ એકર જમીન, ઇમારતો અસ્થાયી રૂપે જપ્ત કરી

દુબઈમાં છુપાયેલા માઈનિંગ માફિયા, પૂર્વ એમએલસી હાજી ઈકબાલ વિરુદ્ધ ઇડીની મોટી કાર્યવાહી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ની લખનૌ ઝોનલ ઓફિસના અધિકારીઓ દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) ૨૦૦૨ની જોગવાઈઓ હેઠળ ગેરકાયદેસર માઈનિંગ કેસમાં દુબઈમાં છુપાયેલા માઈનિંગ માફિયા પૂર્વ એમએલસી હાજી ઈકબાલ ની સહારનપુરની ગ્લોકલ યુનિવસિર્ટીની ૪૪૪૦ કરોડ રૂપિયાની ૧૨૧ એકર જમીન અને ઇમારતો અસ્થાયી રૂપે […]

International

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન યુક્રેન સાથે શરતી યુદ્ધવિરામની તૈયારી બતાવી

ફરી એક વાર સમાચાર આવ્યા છે કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન યુક્રેન સાથેના યુદ્ધ વિરામને લઈને વાટાઘાટો માટે તૈયાર થયા છે સાથેજ પુતિને શરત પણ મૂકી છે કે કિવ કબજા હેઠળના યુક્રેનિયન પ્રદેશોમાંથી સૈનિકો પાછા ખેંચવાનું શરૂ કરે અને નાટોમાં જોડાવવાના ર્નિણયને રદ કરે. પુતિનની યુદ્ધ વિરામની આ શરત ઘણી અશકય લાગે છે. પુતિને કહ્યું […]

International

ઇટાલીના વડા પ્રધાન જ્યોજિર્યા મેલોની પરંપરાગત ભારતીય શૈલીમાં નમસ્તે જી૭ સમિટમાં પહોંચેલા વૈશ્વિક નેતાઓનું સ્વાગત કર્યું હતું

ભારત માટે ગર્વની વાત ઇટાલીના વડા પ્રધાન જ્યોજિર્યા મેલોની પરંપરાગત ભારતીય શૈલીમાં નમસ્તે જી૭ સમિટમાં પહોંચેલા વૈશ્વિક નેતાઓનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા. વડાપ્રધાન મેલોનીના અભિવાદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં, ઇટાલીના વડા પ્રધાન જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેનનું પરંપરાગત ભારતીય રીતે સ્વાગત કરતા […]

International

ઈટલીની સંસદમાં એક બિલને લઈને સાંસદો વચ્ચે મારામારી

ઈટલીની સંસદમાં એક બિલને લઈને સાંસદો એકબીજા સાથે મારામારી કરી હતી જેનો વીડિયો પણ ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે ઈટલીએ પુગ્લિયામાં ર્વાષિક ગ્રુપ ઓફ સેવન (જી૭) સમિટ માટે વિશ્વ નેતાઓનું આયોજન કરવાનું શરૂ કર્યું. આ ઘટના બાબતે વાત કરીએ તો આ બિલ કેટલાક ક્ષેત્રોને વધુ સ્વાયત્તતા આપવા માંગે […]

International

શ્રીલંકાનો ઇન્કાર, માલદીવે આખરે ચીનનાં બે જહાજોને લીલીઝંડી આપી

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુએ લોકસભાની ચૂંટણીમાં એનડીએની જીત પર શુભેચ્છા પાઠવી હતી. ગયા સપ્તાહમાં ભારતમાં પીએમ મોદીની તાજપોશી સાથે સંબંધિત કાર્યક્રમમાં સામેલ પણ થયા હતા. મુઇજ્જુએ વિદેશમંત્રી એસ. જયશંકરને મળીને જુદા જુદા વિષય પર વાતચીત પણ કરી હતી. જોકે હવે માલદીવ પહોંચતાની સાથે જ મુઇજ્જુની ચીન પ્રત્યેની ભાવના ફરીવાર પ્રગટ થઇ ગઇ છે. ચીન પ્રત્યે […]

International

ઈટલીમાં રહેલા ખાલિસ્તાની સમર્થકોનું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પીએમ મોદી વિરુદ્ધ શરમજનક કૃત્ય

ભારતના વડપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં સતત ત્રીજીવાર કાર્યભાળ સંભાળતાની સાથે સૌ પ્રથમ તેઓ ઈટલીના પ્રવાસે જશે. આજે (૧૩ જૂન) પીએમ મોદી ઈટલી જવા માટે ભારતથી રવાના થશે. ત્યારે ૧૩ થી ૧૫ જૂન વચ્ચે ઈટલીમાં આવેલા અપુલિયાના ફસાનો શહેરની અંદર જી૭ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ ઈટલીમાં રહેલા ખાલિસ્તાની સમર્થકો દ્વારા પીએમ મોદી […]

International

હોર્ન ઓફ આફ્રિકાથી યમન તરફ શરણાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓને લઈ જતી બોટ ડૂબી જતાં ૪૯ લોકોના મોત, ૧૪૦ લોકો ગુમ

યુનાઈટેડ નેશન્સ ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશન (આઈઓએમ) ના એહવાલ મુજબ હોર્ન ઓફ આફ્રિકાથી યમન તરફ શરણાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓને લઈ જતી બોટ ડૂબી જવન કારણે ૪૯ લોકોના મોત થયા હતા અને ૧૪૦ લોકો ગુમ થઈ ગયા હતા. આ બોટ પલટી જવાની ઘટનામાં મળતી માહિતી મુજબ બોટમાં લગભગ ૨૬૦ લોકો સવાર હતા, જેમાંથી મોટાભાગના ઇથોપિયા અને […]

International

નવો નકશો બહાર પાડશે; ચીને 7 વર્ષમાં 4 વખત બદલ્યા અરુણાચલના વિસ્તારોના નામ

લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે પદભાર સંભાળતાની સાથે જ ભારતે ચીન સામે મોટું પગલું ભર્યું છે. ધ ડિપ્લોમેટના રિપોર્ટ અનુસાર, ચીનનો સામનો કરવા માટે ભારત હવે તિબેટના 30થી વધુ સ્થળોના નામ બદલવા જઈ રહ્યું છે. ભારતીય સેના ટૂંક સમયમાં સ્થાનોની યાદી સાથે ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)નો નવો નકશો જાહેર […]

International

140 લોકો ગુમ, 71ને બચાવ્યા; તેમાં 260 મુસાફરો સવાર હતા

યમનમાં મંગળવારે (11 જૂન) અદનના દરિયાકાંઠે શરણાર્થીઓથી ભરેલી એક બોટ પલટી ગઈ હતી, જેમાં 49 લોકોના મોત થયા હતા અને 140થી વધુ લોકો ગુમ થયા હતા. ન્યૂઝ એજન્સી APના જણાવ્યા અનુસાર, બોટમાં 260 લોકો સવાર હતા, જેમાંથી મોટાભાગના ઇથોપિયા અને સોમાલિયાના હતા. આ શરણાર્થીઓ પૂર્વ આફ્રિકાથી યમન જઈ રહ્યા હતા. આ લોકો યમનથી લગભગ 600 […]

International

બાળકોની સંસ્થાએ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો; નેપાળ પોલીસ પણ કરી શકે કાર્યવાહી

પાકિસ્તાનથી ભાગીને પોતાના ચાર બાળકો સાથે ભારત આવેલી સીમા હૈદરની મુશ્કેલીઓ વધી શકે છે. પાકિસ્તાનની બાળ અધિકાર સંસ્થાએ સીમા હૈદરના બાળકોને પાકિસ્તાન પરત લાવવાની માગ કરી છે. ન્યૂઝ એજન્સી ANIએ પાકિસ્તાની વેબસાઈટ ARY ન્યૂઝને ટાંકીને આ જાણકારી આપી છે. પાકિસ્તાનમાં બાળકોના અધિકારો સાથે જોડાયેલી સંસ્થા NCRCએ વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો છે. અપીલ કરવામાં આવી છે […]