અમેરિકાના ન્યૂજર્સીમાં એક મોટો ફ્રોડ કરવામાં આવ્યો હતો જેના લીધે આખા દેશમાં ચર્ચાઓ થઈ રહી છે જેમાં એક ભારતીય યુવકે ટેલિફોન પ્રોવાઇડર અને ઇન્શ્યોરન્સ કંપનીઓ સાથે લાખો ડોલરનો ફ્રોડ કર્યો છે, અને તેણે છેતરપિંડી કરી હોવાનું સ્વીકારી લીધું છે. ન્યૂજર્સીમાં રહેતા ૩૬ વર્ષીય સંદીપ બેંગેરાએ ચોરાયેલી અને ફેક આઈડેન્ટિટીનો ઉપયોગ કરીને સેલ ફોન રિપ્લેસ કરવા […]
International
બીજા વિશ્વયુદ્ધમાં લડનાર ભૂતપૂર્વ અમેરિકન સૈનિક હેરોલ્ડ ટેરેન્સે ૧૦૦ વર્ષની ઉંમરે પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરીને નવો રેકોર્ડ બનાવ્યો
ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને યુએસ પ્રમુખ જો બિડેન હેરોલ્ડના લગ્નમાં મહેમાન તરીકે હાજરી આપી બીજા વિશ્વયુદ્ધમાં લડનાર ભૂતપૂર્વ અમેરિકન સૈનિક હેરોલ્ડ ટેરેન્સે ૧૦૦ વર્ષની ઉંમરે પોતાની ૯૬ વર્ષની ગર્લફ્રેન્ડ જીન સ્વરલિન સાથે લગ્ન કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને યુએસ પ્રમુખ જો બિડેન હેરોલ્ડના લગ્નમાં મહેમાન તરીકે હાજરી આપી હતી. […]
અમેરિકાએ પહેલીવાર રજૂ કર્યો, દાવો- ઇઝરાયલ પહેલેથી જ સહમત છે, હમાસ પણ વાતચીત માટે તૈયાર
ઇઝરાયલ અને હમાસ વચ્ચે 8 મહિનાથી ચાલેલા યુદ્ધ વચ્ચે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં સીઝફાયરનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ અમેરિકાએ રજૂ કર્યો હતો. સોમવારે યોજાયેલા મતદાનમાં, 15માંથી 14 દેશોએ તેની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે વીટો પાવર ધરાવતું રશિયા આ પ્રસ્તાવથી દૂર રહ્યું હતું. પહેલીવાર અમેરિકા દ્વારા રજૂ કરાયેલ સીઝફાયર પ્રસ્તાવમાં 3 […]
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ, નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા ભારત આવશે
ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ૯ જૂને નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા નવી દિલ્હી આવશે. તેમણે પીએમ મોદીનું આમંત્રણ સ્વીકાર્યું છે. નેબર ફર્સ્ટ પોલિસી હેઠળ ભારતે નેપાળ, ભૂતાન, શ્રીલંકા, મોરેશિયસ, બાંગ્લાદેશ અને માલદીવ જેવા દેશોના વડાઓને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ મોકલ્યું છે. મુઇઝુએ સપ્તાહના અંતે નવી દિલ્હીમાં […]
પશ્ચિમી હથિયારોનો કન્સાઈનમેન્ટ મળ્યા બાદ યુક્રેને ફરી એકવાર રશિયા સામે યુદ્ધમાં જોરદાર વાપસી કરી
યુક્રેને મોટા ડ્રોન હુમલામાં રશિયન તેલ સંશોધન પ્લાન્ટ અને ઇંધણ ડેપોને ઉડાવી દીધો યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા ૨ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે જેનો હજી સુધી અંત આવ્યો નથી, પણ હવે યુક્રેન પાસે પશ્ચિમી હથિયારોનો કન્સાઈનમેન્ટ આવી ગયા બાદ ફરી એકવાર યુદ્ધમાં સક્ષમ થઈને પાછું ફર્યું હોય તેવું લાગી રહ્યું છે. યુક્રેને મોટા ડ્રોન […]
રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ પાસે નદીમાં ડૂબી જવાથી ચાર ભારતીય વિદ્યાર્થીઓના કરુણ મોત
રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ પાસે એક દુઃખદ ઘટના બની હતી જેમાં નદીમાં ડૂબી જવાથી ચાર ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. અહીંનું ભારતીય મિશન તેમના મૃતદેહો તેમના પરિવારોને શક્ય તેટલી વહેલી તકે પરત કરવા માટે રશિયન સત્તાવાળાઓના સંપર્કમાં છે. ચારેય વિદ્યાર્થીઓ વેલિકી નોવગોરોડ શહેરમાં સ્થિત નોવગોરોડ સ્ટેટ યુનિવસિર્ટીમાં મેડિસિનનો અભ્યાસ કરતા હતા. તેમાં ૧૮ થી ૨૦ વર્ષની […]
હશ મની કેસના નિર્ણય બાદ ટ્રમ્પની લોકપ્રિયતા ઘટી, બાઈડેનની બરાબરી
અમેરિકામાં 5 નવેમ્બરના રોજ યોજાનાર પ્રમુખપદની ચૂંટણી પહેલાં પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને મોટી રાહત મળી છે. જ્યોર્જિયાની એક અપીલ કોર્ટે સત્તાવાર રીતે ટ્રમ્પની ચૂંટણીમાં હસ્તક્ષેપના કેસની સુનાવણી છેક ઓક્ટોબર સુધી મુલતવી રાખી છે. આરોપ છે કે ટ્રમ્પે 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામોને ગેરકાયદે રીતે ફેરફાર કરવાનું કાવતરું રચ્યું હતું. હવે જ્યોર્જિયા કોર્ટના […]
પુતિનની જર્મનીને ચેતવણી; જો તે યુક્રેનને શસ્ત્રોની સપ્લાય કરશે તો તેના પરિણામો ભોગવવા પડશે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુરોપિયન દેશ જર્મનીને ચેતવણી આપી છે કે જો તે યુક્રેનને શસ્ત્રોની સપ્લાય કરશે તો તેના પરિણામો ભોગવવા પડશે. પુતિને કહ્યું કે જે રીતે પશ્ચિમી દેશો યુક્રેનને મદદ કરી રહ્યા છે તે જ રીતે તે તેમની સામેના યુદ્ધમાં કેટલાક દેશોને શસ્ત્રો પૂરા પાડવા પર પણ વિચાર કરી રહ્યા છે. રશિયાએ જર્મનીને ચેતવણી […]
૨૦૨૨માં વિરોધ કૂચ દરમિયાન તોડફોડ કેસઃ ઈમરાન ખાન અને તેમની પાર્ટીના નેતાઓને પાકિસ્તાની કોર્ટે નિર્દોષ જાહેર કર્યા
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પાર્ટી માટે થોડા રાહતના સમાચાર આવ્યા હતા જેમાં, પાકિસ્તાનની એક કોર્ટે સોમવારે જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પાર્ટીના અન્ય નેતાઓને નિર્દોષ જાહેર કર્યા છે. વર્ષ ૨૦૨૨માં વિરોધ કૂચ દરમિયાન ઈમરાન ખાન અને પાર્ટીના અન્ય નેતાઓ સામે તોડફોડના કેસ નોંધવામાં આવ્યા હતા. ઈસ્લામાબાદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન […]
ગાઝાના સમર્થનમાં માર્ચ પણ કાઢશે, ઈઝરાયલની સલાહ- માલદીવ્સ નહીં, ભારત જાવ
માલદીવ્સની મુઈઝ્ઝુ સરકારે ઈઝરાયલ-ગાઝા યુદ્ધમાં પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું છે. સરકારે દેશમાં પાસપોર્ટના નિયમોમાં ફેરફાર કરીને ઈઝરાયલના પાસપોર્ટ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયના અમલ બાદ ઈઝરાયલના નાગરિકો માલદીવ્સમાં પ્રવેશ કરી શકશે નહીં. રવિવારે (2 જૂન) માલદીવ્સના ગૃહ પ્રધાન અલી ઇહુસને જણાવ્યું હતું કે ઇઝરાયલી પાસપોર્ટ ધરાવતા લોકોને માલદીવ્સમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવાના કાયદામાં […]










