ગાઝા યુદ્ધ બાદ માલદીવ સરકારનું મોટું પગલું રફાહ પર હુમલા બાદ માલદીવની સરકારે મોટું પગલું ભર્યું છે. મોઇઝ્ઝુ સરકારે ઈઝરાયેલના નાગરિકો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગાઝા પર ઈઝરાયેલી સેનાના હુમલાને લઈને માલદીવના લોકોમાં સતત વધી રહેલા ગુસ્સાને ધ્યાનમાં રાખીને મોઇઝ્ઝુ સરકાર દ્વારા આ મોટું પગલું ભરવામાં આવ્યું છે. માલદીવના ગૃહમંત્રીએ ઈમરજન્સી પ્રેસ બ્રીફિંગમાં કહ્યું […]
International
સ્પેનમાંથી આશરે ત્રણ હજાર વર્ષ જૂના ખજાનાનો મોટો ભંડાર મળી આવ્યો
સ્પેનમાંથી એક મોટો અને વર્ષો જૂનો ખજાનો મળી આવ્યો છે જેની અંદર લગભગ ત્રણ હજાર વર્ષ જૂનો મોટો ભંડાર મળી આવ્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે આ ખજાનામાં કેટલીક વસ્તુઓ પણ મળી આવી છે, જે આપણા ગ્રહની નથી. કેટલીક એવી કલાકૃતિઓ છે જેમાં ઉલ્કાના લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે લાખો વર્ષ જૂનું […]
સિક્કિમ ક્રાંતિકારી મોરચાના નેતા પ્રેમ સિંહ તમંગ ફરી એક વખત બનશે મુખ્યમંત્રી
સિક્કિમ વિધાનસભાના જાહેર થયેલા પરિણામો જોઈને હવે નક્કી જ લાગે છે સિક્કિમમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીના પરિણામ આજે જાહેર થયા છે. અત્યાર સુધી સિક્કિમ વિધાનસભાના જાહેર થયેલા પરિણામો અને હાથ ધરાઈ રહેલ મતગણતરીમાં સરસાઈ ભોગવતી બેઠકોને ધ્યાને લઈએ તો, સિક્કિમ ક્રાંતિકારી મોરચા (એસકેએમ)ની રાજ્ય સરકાર બનશે. મત ગણતરીના વલણો અનુસાર, એસકેએમ રાજ્યની કુલ ૩૨ બેઠકોમાંથી ૨૦ […]
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સાઇબિરીયામાં અલ્તાઇ માં આવેલ ઘરને સળગાવી દેવામાં આવ્યું
આ ઘટનાનો આરોપ યુક્રેન પર લગાવવામાં આવી રહ્યો છે રશિયામાં એક મોટી ઘટના બનવા પામી હતી જેમાં, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સાઇબિરીયામાં અલ્તાઇ પર્વત પર ઘર આવેલું છે જે આગ લાગવાના કારણે બળીને ખાખ થઈ ગયું હતું. રાષ્ટ્રપતિ ના ઘરમાં આગ કેવી રીતે લાગી તે એક રહસ્ય છે કારણકે આગ લગવાનું કારણ હજી સુધી જાણી શકયું […]
ડોનાલ્ડ ટ્રમ્પને હશ મની કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા, ૧૧ જુલાઈએ સજા સંભળાવવામાં આવશે
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓમાં વધારો અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનલડ ટ્રમ્પને ન્યૂયોર્કની એક અદાલતે હશ મની કેસમાં તેમના પર લાગેલા તમામ ૩૪ ગંભીર આરોપો માટે દોષી ઠેરવ્યા હતા. ૧૧ જુલાઈએ તેમને સજા સંભળાવવામાં આવશે. આ ર્નિણય એક ઐતિહાસિક ક્ષણ હતી કારણ કે ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસમાં એવા પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે જેમને ગંભીર ગુનામાં દોષિત […]
રાષ્ટ્રપતિ જો બાઈડને મંજૂરી આપી, પુતિનની ધમકી બાદ લેવાયો નિર્ણય
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને યુક્રેનને રશિયા વિરુદ્ધ તેના હથિયારોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. ન્યૂઝ એજન્સી એપી અનુસાર, યુએસ અધિકારીઓએ શુક્રવારે (31 મે) કહ્યું કે યુક્રેન અમેરિકન ATACMS મિસાઇલનો ઉપયોગ ખાર્કિવને રશિયન સેનાથી બચાવવા માટે કરી શકે છે. તેની રેન્જ 300 કિલોમીટર છે. અમેરિકી અધિકારીઓએ કહ્યું કે યુક્રેન આ હથિયારોથી સીધો […]
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં મોટો માર્ગ અકસ્માત; ૨૮ ના મોત, ૨૦ થી વધુ ઘાયલ
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો જેમાં એક હાઈસ્પીડ પેસેન્જર બસ પલટી ખાઈને કોતરમાં પડી જવાથી બાળકો અને મહિલાઓ સહિત ૨૮ લોકોના મોત થયા છે. આ માહિતી લોકલ મીડિયા દ્વારા આપવામાં આવી હતી. આ પેસેન્જર બસ તુર્બતથી બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટા જઈ રહી હતી. બસ ક્વેટાથી લગભગ ૭૦૦ કિમી દૂર વાશુક નગર […]
પોપ ફ્રાન્સિસે ઇટાલિયન બિશપ સાથેની ખાનગી બેઠક દરમિયાન એલજીબીટી સમુદાય માટે અપમાનજનક શબ્દનો ઉપયોગ કરવા બદલ માફી માંગી
ઇટાલિયન બિશપ સાથેની ખાનગી બેઠક દરમિયાન પોપ ફ્રાન્સિસે એલજીબીટી સમુદાય માટે અપમાનજનક શબ્દનો ઉપયોગ કરવા બદલ માફી માંગી છે. તેમના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમનો હોમોફોબિક ભાષાનો ઉપયોગ કરવાનો કોઈ ઈરાદો નથી. વેટિકનના પ્રવક્તા માટ્ટેઓ બ્રુનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પોપનો ક્યારેય પોતાને અપરાધ કરવાનો કે હોમોફોબિક શબ્દોમાં અભિવ્યક્ત […]
ઈઝરાયલે ગાઝા પર કરી એર સ્ટ્રાઈક, ૩૫ લોકોના મોત, ૧૦થી વધુ ઘાયલ
ઈઝરાયલે હમાસને આપ્યો જડબાતોડ જવાબ ઈઝરાયેલે ફરી એક વખત જડબાતોડ જવાબ આપતા હમાસનાં કેટલાક ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. ફિલીસ્તાની સ્વાસ્થ્ય અને નાગરિકની સેવા આપતા અધિકારીએ દાવો કર્યો હતો કે ઈઝરાયેલની સેનાનાં આ હુમલા ઓછામાં ઓછા ૩૫ ફિલસ્તીની નાગરિકો મૃત્યું પામ્યા છે અને કેટલાય લોકો ઘાયલ થયા છે. હુમલા વિશે જાણકારી આપતા ફિલીસ્તીની સ્વાસ્થ્ય […]
ઉત્તર કોરિયાના બીજા જાસૂસી ઉપગ્રહ ભ્રમણકક્ષામાં પહોંચે તે પહેલાજ મધ્ય હવામાં વિસ્ફોટ
ઉત્તર કોરિયા તેના બીજા જાસૂસી ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મૂકવામાં નિષ્ફળ રહ્યું છે. ઉત્તર કોરિયાના મીડિયા દ્વારા આપવામાં આવેલ અહેવાલો મુજબ જાસૂસ ઉપગ્રહ (સેટેલાઈટ) વહન કરતું ઉત્તર કોરિયાનું રોકેટ સોમવારે મધ્ય હવામાં વિસ્ફોટ થયું હતું. ઉત્તર કોરિયાના પડોશીઓએ સેટેલાઇટ લોન્ચની ટીકા કરી હતી. ઉત્તર કોરિયાની સરકારી કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે નોર્થવેસ્ટ સ્પેસ સેન્ટરથી ટેકઓફ […]










