મોળી રાતથી વહેલી સવાર સુધી વરસેલા મુશળધાર વરસાદ વચ્ચે મિઝોરમના આઇઝોલમાં પથ્થરની ખાણ ધરાશાયી થતાં પાંચ લોકોનાં મોત થયાં હતા ત્રણ લોકો ઘાયલ થયા હતા. ભૂસ્ખલનની આ ઘટના સવારે ૬ વાગ્યાની આસપાસ આઈઝોલ શહેરની દક્ષિણમાં આવેલા મેલ્થમ અને હલીમેન વચ્ચેના વિસ્તારમાં બની હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે […]
International
ચીન સામે મુકાબલો કરવા હિન્દ મહાસાગરમાં તૈનાત કરાશે
ભારત નેવી માટે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ-એમ ફાઈટર જેટ ખરીદવાનો સોદો કરવા જઈ રહ્યું છે. આ અંગે ચર્ચા કરવા ફ્રાન્સ સરકાર અને ડસોલ્ટ કંપનીના અધિકારીઓ આવતીકાલે ભારત આવશે. તેઓ સંરક્ષણ મંત્રાલયની કોન્ટ્રાક્ટ નેગોશિયેશન કમિટી સાથે ડીલ અંગે ચર્ચા કરશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, 50 હજાર કરોડ રૂપિયાના આ ડીલ હેઠળ ફ્રાન્સ રાફેલ-એમ જેટ સાથે […]
દોહા થી આયરલેંડ જતી કતાર એરવેઝની બોઈંગ ૭૮૭ ફ્લાઈટમાં એર ટરબ્યુલન્સના કારણે, ૧૨ લોકો ઘાયલ
દોહાથી આયરલેંડ જતી કતાર એરવેઝની બોઈંગ ૭૮૭ ફ્લાઈટમાં એર ટરબ્યુલન્સની ખામી સર્જાતા વિમાનને તાત્કાલિક સંજોગોમાં લેન્ડિંગ કરાવવાની જરૂરિયાત આવી પડી હતી અને આ ઘટનામાં ૧૨ લોકો ઘાયલ થયા હતા. કતાર એકવેઝને ડબલિન એરપોર્ટ પર તાત્કાલિક સંજોગોમાં લેન્ડિંગ કરાવવામાં આવી હતી. ડબ્લીન એરપોર્ટે જણાવ્યું હતું કે દોહાથી આયરલેંડ જતી કતાર એરવેઝની બોઈંગ ૭૮૭ ફ્લાઈટમાં મુસાફરી કરી […]
હમાસે ફરી એકવાર ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો
હમાસની સશસ્ત્ર પાંખ અલ-કાસમ બ્રિગેડે કહ્યું કે તેમના દ્વારા તેલ અવીવ પર મોટો મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલી સૈન્યએ પણ સંભવિત ઇનકમિંગ રોકેટ વિશે લોકોને ચેતવણી આપવા માટે શહેરમાં સાયરન વગાડ્યું હતું. ગયા વર્ષે ઓક્ટોબરની શરૂઆતમાં હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલ પર અચાનક હુમલો કર્યો હતો, જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા. આ પછી ઇઝરાયલે હમાસ […]
યુરોપિયન યુનિયન દેશો રશિયાને ડ્રોન સપ્લાય કરવા બદલ ઈરાનના સંરક્ષણ પ્રધાન મોહમ્મદ રેઝા અશ્તિયાની સહિત નવ સંસ્થાઓ પર પ્રતિબંધો લાદવા માટે સંમત
યુરોપિયન યુનિયન (ઈયુ) દેશોની સરકારો રશિયાને ડ્રોન સપ્લાય કરવા બદલ ઈરાનના સંરક્ષણ પ્રધાન મોહમ્મદ રેઝા અશ્તિયાની સહિત નવ સંસ્થાઓ પર પ્રતિબંધો લાદશે. રશિયા યુક્રેન સામેના યુદ્ધમાં ઈરાન પાસેથી મેળવેલા ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે. આ સાથે ઈરાનના રક્ષા મંત્રી મોહમ્મદ રેઝા અશ્તિયાનીનો પણ આ પ્રતિબંધોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં વ્યક્તિઓની મુસાફરી પરના પ્રતિબંધો, […]
બ્રિટનમાં ૪ જુલાઈએ સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાશે
બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે જાહેર કરી ચુંટણીની તારીખ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે લંડનની ડાઉનિંગ સ્ટ્રીટ પરથી ચૂંટણીની તારીખ વહેલી જાહેર કરી હતી. બ્રિટનમાં ૪ જુલાઈએ સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાશે. જોકે, થોડા સમય પહેલા સુનકે વર્ષના બીજા ભાગમાં સામાન્ય ચૂંટણી યોજવાની વાત કરી હતી. બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે જણાવ્યું હતું કે તેમણે ચૂંટણી […]
એક ઝડપી કાર પલટી જતાં ત્રણ ભારતીય-અમેરિકન વિદ્યાર્થીઓના મોત, બે લોકો ઘાયલ
જ્યોજિર્યામાં એક ભયાનક માર્ગ અકસ્માત અમેરિકાના જ્યોજિર્યામાં એક ભયંકર માર્ગ અકસ્માત થયો જેમાં એક ઝડપી કાર પલટી જતાં ત્રણ ભારતીય-અમેરિકન વિદ્યાર્થીઓના મોત થયા હતા અને બે લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર,મૃતકોની ઓળખ શ્રિયા અવસારલા, અન્વી શર્મા અને આર્યન જોશી તરીકે કરવામાં આવી છે, જેઓ ગયા અઠવાડિયે અલ્ફારેટ્ટાના વેસ્ટસાઇડ પાર્કવે પર અકસ્માત સર્જાયેલા […]
નોર્વે, આયર્લેન્ડ અને સ્પેન દ્વારા પેલેસ્ટાઈનને માન્યતા આપવાની જાહેરાત કરી
ગાઝામાં હમાસના ટાર્ગેટ પર હુમલો કરીને ઈઝરાયેલને ત્રણ દેશો દ્વારા જોરદાર ફટકો નોર્વે, આયર્લેન્ડ અને સ્પેન જેવા ત્રણ દેશોએ પેલેસ્ટાઈનને માન્યતા આપવાની જાહેરાત કરી છે. નોર્વેના પીએમ જોનાસ ગાર સ્ટોરે કહ્યું કે તે ઇઝરાયલના હિતમાં પણ છે કે બે-રાજ્ય ઉકેલ હાંસલ કરવામાં આવે. મતલબ કે ઈઝરાયેલને પણ એક દેશ તરીકે માન્યતા આપવી જોઈએ અને તે […]
દુર્ઘટનાના 15 કલાક બાદ મૃતદેહ મળ્યો, આખી રાત લોકો તેમની સલામતી માટે પ્રાર્થના કરતા રહ્યા
ઈરાનના 63 વર્ષીય રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. તેમની સાથે હેલિકોપ્ટરમાં વિદેશમંત્રી હુસૈન આમિર અબ્દુલ્લાહિયન સહિત 9 લોકો હતા. બધા માર્યા ગયા. રાયસીના બેલ 212 હેલિકોપ્ટરે 19 મેના રોજ સાંજે 5 વાગ્યે અઝરબૈજાનથી ઈરાન માટે ઉડાન ભરી હતી, પરંતુ 2 કલાક પછી તેનો સંપર્ક તૂટી ગયો હતો. બાદમાં, અઝરબૈજાન અને ઈરાનની સરહદ […]
ઈરાનમાં સત્તાસંઘર્ષનું જોખમ, ધર્મગુરુઓ અને સેના વચ્ચે સંઘર્ષની આશંકા વધી
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસીનુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે. તેમના મોત બાદ ઇરાન, ભારત અને અમેરિકા સહિત દુનિયાભરના લોકોની વચ્ચે હવે એક જ સવાલ થઇ રહ્યો છે કે તેમના મોત બાદ દેશની સત્તા કોણ સંભાળશે. હકીકતમાં ઈરાનમાં રાષ્ટ્રપતિ બનવા માટે ચૂંટણી લડવી પડે છે. જોકે, 1979ની ઇસ્લામિક ક્રાંતિ બાદ સત્તાની કમાન કોણ સંભાળશે તે અંગે […]










