International

કોર્ટે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પોર્ન સ્ટારના સિક્રેટ મની કેસમાં અરજી ફગાવી દીધી

અમેરિકામાં આગામી નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ન્યૂયોર્કની એક અપીલ કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પોર્ન સ્ટારના સિક્રેટ મની કેસમાં તેમની અરજી ફગાવી દીધી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોર્ન સ્ટારને ગુપ્ત ચૂકવણી સાથે જોડાયેલા કેસની સુનાવણી અટકાવવાની અપીલ કરી હતી. પરંતુ ટ્રમ્પના આ છેલ્લી ઘડીના […]

International

કેનેડામાં આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ વિઝાની મંજૂરી માટેના નિયમોમાં ફેરફાર, સ્ટુડન્ટ વિઝા મંજૂર થવામાં લાગે છે ત્રણથી ચાર મહિનાનો સમય

આ વર્ષ ની શરૂઆતથીજ કેનેડિયન સ્ટુડન્ટ વિઝા મંજૂર થવામાં ત્રણથી ચાર મહિનાનો સમય લાગી રહ્યો છે. કેનેડીયન સરકાર દ્વારા આ વર્ષે આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ વિઝાની મંજૂરી માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેનેડિયન વિદ્યાર્થી વિઝા સલાહકારો નિર્દેશ કરે છે કે કેનેડિયન સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવા સહિત વિદ્યાર્થી વિઝામાં ઘણા ફેરફારો લાગુ કર્યા છે. કેનેડિયન […]

International

લંડનમાં કોર્ટે ભૂલથી દંપતીને છૂટાછેડા આપી દીધા

વકીલે અરજી કરતી વખતે ઑનલાઇન પોર્ટલ પર ભૂલ કરી, દંપતી છૂટાછેડા માટે તૈયાર નહોતું દેશ અને દુનિયામાં વિવાહિત યુગલો માટે છૂટાછેડાની પ્રક્રિયા અલગ છે. ઘણા એવા દેશ છે જ્યાં છૂટાછેડા સરળતાથી મળી જાય છે, જ્યારે ભારત સહિત ઘણા એવા દેશો છે જ્યાં છૂટાછેડા લેવા માટે વર્ષો લાગી જાય છે, પરંતુ હાલમાં જ લંડનથી એક એવો […]

International

તાંઝાનિયામાં પૂરને કારણે ૧,૨૬,૮૩૧ લોકો પ્રભાવિત, ૫૮ લોકોના મોત

તાન્ઝાનિયામાં પૂરના કારણે છેલ્લા બે સપ્તાહમાં ઓછામાં ઓછા ૫૮ લોકોના મોત થયા છે. પૂર્વ આફ્રિકાના આ દેશમાં ભારે વરસાદ ચાલુ છે. આ માહિતી આપતાં સરકારે કહ્યું કે વરસાદે દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી વધુ વિનાશ વેર્યો છે અને લગભગ ૧,૨૬,૮૩૧ લોકો પ્રભાવિત થયા છે. સરકારના પ્રવક્તા મોભારે મટિનીએ જણાવ્યું હતું કે રવિવારે અસરગ્રસ્ત લોકોને ખોરાક અને અન્ય […]

International

ઇઝરાયેલ સામે ઈરાનના અણધાર્યા હુમલા અંગે ચર્ચા કરવા માટે બિડેન જાેર્ડનના રાજા અબ્દુલ્લા II સાથે ફોન પર વાત કરી

જી-૭ દેશોના નેતાઓએ રવિવારે ઈઝરાયેલ વિરુદ્ધ ઈરાનના સીધા અને અણધાર્યા હુમલાની આકરી નિંદા કરતા કહ્યું કે આ ઘટનાક્રમને કારણે આ ક્ષેત્રમાં અનિયંત્રિત તણાવ વધવાનો ખતરો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બિડેને ટ્‌વીટ કર્યું, મેં મારા સાથી ય્૭ નેતાઓને ઈઝરાયેલ વિરુદ્ધ ઈરાનના અભૂતપૂર્વ હુમલા અંગે ચર્ચા કરવા માટે બોલાવ્યા. અમે પ્રદેશમાં પરિસ્થિતિને સ્થિર કરવા અને વધુ ઘટનાઓને […]

International

ઇઝરાયેલ પર ઈરાનના હુમલાની યુએનએ સખત નિંદા કરી

સંયુક્ત રાષ્ટ્રએ રવિવારે ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના હુમલાની આકરી નિંદા કરી હતી. યુએનએસસીનું ઈમરજન્સી સત્ર પણ બોલાવવામાં આવ્યું હતું. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ટ્‌વીટ કર્યું કે મધ્ય પૂર્વ ક્ષેત્રના લોકો વિનાશક સંઘર્ષના વાસ્તવિક ખતરાનો સામનો કરી રહ્યા છે. હવે તણાવ ઓછો કરવાનો સમય છે. હવે મહત્તમ સંયમમાંથી પાછા આવવાનો સમય છે. આપને જણાવી […]

International

અમેરિકાને ડર છે કે ચીન અવકાશમાં જાસૂસી કરી રહ્યું છે!

ચીને આર્જેન્ટીના પર દબાણ કર્યું અને ત્યાં ગુપ્ત લશ્કરી મથક બનાવ્યું! ચીને પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવા આજેર્ન્ટિનાની સરકાર પાસેથી લીઝ પર જમીન લીધી હતી આજેર્ન્ટિનાની નબળી અર્થવ્યવસ્થાનો ફાયદો ઉઠાવીને ચીને આર્જેન્ટીના પર દબાણ કર્યું છે અને ત્યાં એક મોટું ગુપ્ત લશ્કરી મથક બનાવ્યું છે. ૨૦૦ એકરમાં ફેલાયેલા આ ચાઈનીઝ બેઝમાં ૧૬ માળની ઉંચી વિશાળ એન્ટેના […]

International

ઇઝરાયેલની જીત માટે રાફા ઓપરેશન જરૂરી : પીએમ નેતન્યાહુએ હુમલાની જાહેરાત કરી

ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તારીખ નક્કી કરી હોવાની જાહેરાત કરીને દક્ષિણ ગાઝા શહેર રફાહ પર હુમલો કરવાની તેમની પ્રતિજ્ઞાને આગળ વધારી. નેતન્યાહૂએ વારંવાર કહ્યું છે કે ઈઝરાયલે રફાહમાં ભૂમિ સૈનિકો મોકલવા જાેઈએ. તેઓ માને છે કે ગાઝામાં હમાસનો આ છેલ્લો ગઢ છે. પરંતુ યુએસ સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયે આ ઓપરેશનનો વિરોધ કરતા કહ્યું કે ત્યાં […]

International

જાે યુદ્ધવિરામ પર સમજૂતી થઈ હોત તો આજે મારો ભાઈ જીવિત હોત

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ૬ મહિના થઈ ગયા છે. આ પાંચ મહિનામાં બંને બાજુથી હજારો લોકો માર્યા ગયા. આ દરમિયાન હમાસને ખતમ કરવાના શપથ લેનાર ઈઝરાયેલ સતત હમાસના ટાર્ગેટને નિશાન બનાવી રહ્યું છે. ગાઝામાં ઈઝરાયેલના હુમલાને કારણે તબાહી થઈ છે. ઈઝરાયેલની સેના શાળાઓથી લઈને હોસ્પિટલો સુધી હુમલા કરી રહી છે. દરમિયાન, ઇઝરાયેલી […]

International

અમેરિકા પર હવે આતંકવાદી હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે

રશિયાની રાજધાની મોસ્કોમાં ગયા મહિને એટલે કે માર્ચમાં થયેલા આતંકવાદી હુમલા બાદ હવે અમેરિકા પર આગામી આતંકવાદી હુમલાનો ખતરો છે. અમેરિકાના ઈન્ટેલિજન્સ બુલેટિનમાં તાજેતરમાં આ અંગે ચેતવણી આપવામાં આવી છે. અમેરિકન કાયદા અમલીકરણ અધિકારીઓએ આ હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ૨૨ માર્ચે મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બાળકો સહિત […]