હવે ઇઝરાયલે આ અંગે ર્નિણય લેવાનો બાકી છે. ઈઝરાયેલના અનેક વિનાશક હુમલાઓથી તબાહ થયેલા હમાસે યુદ્ધવિરામની તમામ શરતો સ્વીકારવાની જાહેરાત કરી હતી, હમાસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેણે કતાર અને ઇજિપ્તને પણ આ ર્નિણય વિશે જાણ કરી છે, જેઓ હમાસ અને ઇઝરાયેલ વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યા હતા. જો […]
International
૩૭ ટકા અમેરિકનો માને છે કે જો ટ્રમ્પ આ વર્ષે ચૂંટણી હારી જશે તો ગૃહયુદ્ધ થશે : સર્વે
અમેરિકામાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. વાસ્તવમાં અમેરિકામાં એક ઓપિનિયન પોલ કરવામાં આવ્યો છે જેમાં એવું બહાર આવ્યું છે કે અમેરિકામાં ગૃહયુદ્ધ થઈ શકે છે. ૪૧ ટકા અમેરિકનો માને છે કે આગામી પાંચ વર્ષમાં અમેરિકામાં ગૃહયુદ્ધ થઈ શકે છે. સર્વેમાં સામે આવ્યું છે કે ૩૭ ટકા અમેરિકનો માને છે કે જો ટ્રમ્પ આ વર્ષે […]
ચીને ફરીથી તાઇવાનની જળ અને હવાઈ સીમાનો કર્યો ભંગ
ચીન અને તાઈવાન વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે ચીન અને તાઈવાન વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને કારણે ચીન અને તાઈવાન વચ્ચે તણાવ છે. અનેક પ્રસંગોએ, ચીને તાઈવાન સરહદની નજીક સૈન્ય કવાયત હાથ ધરી છે અને તાઈવાનની હવાઈ ક્ષેત્ર તેમજ દરિયાઈ ક્ષેત્ર (પાણી)માં પણ ઘૂસણખોરી કરી છે. […]
બ્રાઝિલમાં અનરાધાર વર્ષાએ તબાહી મચાવી, ૧૦ ના મોત
છેલ્લા કેટલાયે દિવસોથી બ્રાઝિલ અનરાધાર વર્ષાએ માઝા મુકી છે, બુધવારે સાંજે યોજેલી પત્રકાર પરિષદમાં રાજ્યના ગવર્નર એડયુઆર્ડો લીટેએ કહ્યું હતું કે અત્યારે તો આપણે ઇતિહાસમાં નોંધાયેલી એક કટોકટીની સ્થિતિ અનુભવી રહ્યાં છીએ, સાથે તેવું લાગે છે કે કમનસીબે પરિસ્થિતિ હજી પણ બગડવા સંભવ છે. ગવર્નર લીટેએ પ્રમુખ લુલા દ’સિલ્વાનો સંપર્ક સાધ્યો હતો તેઓએ તમામ સહાયની […]
દુબઈમાં દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ બનશેઃ યુ એ ઈ ના શાશક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમ
દુબઈના નવા એરપોર્ટ પરથી ર્વાષિક ૨૬ કરોડ મુસાફરો અવરજવર કરશે યુ એ ઈ ના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમે એક મોટી જાહેરાત કરી હતી તેમાં જણાવ્યું હતું કે દુબઈમાં દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ બનશે અને આ એરપોર્ટ આગામી ૧૦ વર્ષમાં તૈયાર થઈ જશે. એવો દાવો કરવામાં આવ્યો છે કે તે હાલના દુબઈ ઈન્ટરનેશનલ […]
કોર્ટે 7 લાખનો દંડ ફટકાર્યો, આદેશનું પાલન નહીં કરો તો જેલ જવું પડશે
મંગળવારે, 30 એપ્રિલના રોજ, ન્યૂયોર્કની મેનહટન કોર્ટે તિરસ્કારના કેસમાં પૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર 7 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ મામલો પોર્ન સ્ટાર્સને પૈસા આપીને ચૂપ કરાવવાનો છે. કોર્ટે સાક્ષીઓ, ન્યાયાધીશો અને કેસ સાથે સંકળાયેલા કેટલાક લોકો વિશે જાહેર નિવેદનો કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. કોર્ટે ટ્રમ્પને ચેતવણી આપી હતી કે જો તેમણે […]
વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકામાં ફરી બેંકિંગ કટોકટી શરૂ
વિશ્વની મહાસત્તા કહેવાતા અમેરિકાની સ્થિતિ વણસી રહી છે. અમેરિકન બેંકિંગ સિસ્ટમ સતત તરફ આગળ વધી રહી છે. બેંકો એક પછી એક નાદાર થઈ રહી છે. ગયા વર્ષે અમેરિકાની પાંચ બેન્કો નાદાર થઈ હતી. વર્ષ ૨૦૨૩માં સિલિકોન વેલી, સિગ્નેચર બેંક જેવી અમેરિકાની બેંકો બંધ કરવી પડી હતી. અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેંક પણ હવે બંધ થઈ ગઈ […]
ઈન્ડોનેશિયામાં ૬.૫ની તીવ્રતાનો ભૂકંપ,જાવા ટાપુના દરિયાકાંઠે આંચકો અનુભવાયો
ઈન્ડોનેશિયા અને જાપાનમાં શનિવારે અલગ-અલગ સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આમાં સૌથી વધુ તીવ્રતા જાપાનમાં આવેલા ભૂકંપમાં માપવામાં આવી હતી. જાપાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૯ હતી જ્યારે ઈન્ડોનેશિયામાં તેની તીવ્રતા ૬.૫ અને અમેરિકામાં માત્ર ૨.૯ માપવામાં આવી હતી. ઈન્ડોનેશિયા અને જાપાન ધરતીકંપ-સંભવિત પેસિફિક રિંગ ઓફ ફાયર પર સ્થિત છે. આ દેશોમાં અવારનવાર મજબૂત […]
તાઇવાનમાં એક જ રાતમાં ૮૦ ભૂકંપના ઝટકા અનુભવાયા
થોડા દિવસ પહેલા આવેલા ભૂકંપના મોટા ઝટકાથી હજુ તો તાઇવાન ઊભર્યુ નહોતુ, ત્યાં ફરી એક જ રાતમાં તાઇવાનમાં ૮૦ જેટલા ઝટકા અનુભવાયા છે. સોમવારે તાઈવાનની પૂર્વીય કાઉન્ટી હુઆલીનમાં ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સોમવારે દેશમાં આવેલો આ સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. તાઇવાનની રાજધાની રાતથી વહેલી સવાર સુધી ભૂકંપથી પ્રભાવિત થઈ હતી. સેન્ટ્રલ મીટીરોલોજીકલ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું […]
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે થયેલો ભડકો ભારતને પણ અમુક અંશે નડી શકે છે
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. માત્ર મિડલ ઈસ્ટ જ નહીં સમગ્ર વિશ્વની નજર હાલમાં આ બે શક્તિશાળી દેશો પર છે. વિશ્વ એક મહાન યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. તેનાથી ભારત સહિત ઘણા દેશોની ચિંતા વધી ગઈ છે. કારણ કે જો ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝને રોકશે તો ભારત માટે ક્રૂડ […]










