પવિત્ર રમઝાન માસ શરૂ થઈ ગયો છે. વિશ્વભરમાં ઇસ્લામ ધર્મનું પાલન કરનારા લોકો આ મહિનામાં જકાત એટલે કે દાન આપે છે. સાઉદી અરેબિયાની સરકારે આ દાનને લઈને કેટલીક કડક સૂચનાઓ આપી છે. અગાઉ સાઉદીએ પણ મસ્જિદોમાં ઈફ્તાર પર પ્રતિબંધ મૂક્યો હતો. ઇસ્લામના પાંચ સ્તંભોમાં રોઝા, જકાત (દાન), હજ, નમાઝ અને શહાદા (એક ભગવાનમાં વિશ્વાસ)નો સમાવેશ […]
International
ચીનના ઉત્તરી શહેરમાં જાેરદાર વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત, ૨૨ ઘાયલ
ચીનના ઉત્તરીય શહેરમાં બુધવારે જાેરદાર વિસ્ફોટ થયો હતો. ન્યૂઝ એજન્સી અનુસાર, આ વિસ્ફોટ હેબેઈ પ્રાંતમાં થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ૨૨ લોકો ઘાયલ થયા હતા. રાજધાની બેઇજિંગથી ૫૦ કિલોમીટરથી ઓછા પૂર્વમાં સાન્હે શહેરમાં રહેણાંક વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનું કારણ ચિકન શોપમાં ગેસ લીકેજ હોવાનું માનવામાં આવે છે. ફાયર વિભાગે જણાવ્યું […]
રિયાધથી શાંઘાઈ હવાઈ માર્ગ રૂટ હેઠળ ચીન અને સાઉદી વચ્ચે વેપાર, પર્યટન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવશે
બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે સાઉદી અરેબિયાના રિયાધથી ચીનના શાંઘાઈ સુધી નવો હવાઈ માર્ગ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ માર્ગ સાઉદી એર કનેક્ટિવિટી પ્રોગ્રામ અને ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યો છે. સાઉદી મીડિયા અનુસાર, બંને વચ્ચેની આ ભાગીદારી પુડોંગ એરપોર્ટ અને કિંગ ખાલિદ એરપોર્ટને સીધી રીતે જાેડશે. આ […]
યુનાઇટેડ કિંગડમ મુસ્લિમ સમુદાયની સુરક્ષા માટે વધારાના £૧૧૭ મિલિયન ખર્ચ કરશે
રમઝાન મહિનાની શરૂઆતમાં બ્રિટિશ સરકારે દેશના મુસ્લિમોને મોટી ભેટ આપી છે. બ્રિટનમાં વધી રહેલા ઇસ્લામોફોબિયા અને મુસ્લિમ નફરત સામે રક્ષણ આપવા માટે સરકારે પોતાની તિજાેરી ખોલી છે. સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુનાઇટેડ કિંગડમ મુસ્લિમ સમુદાયની સુરક્ષા માટે વધારાના ૧૧૭ મિલિયન પાઉન્ડ (ઇં૧૫૦ મિલિયન) ખર્ચ કરશે. રમઝાન મહિનો શરૂ થતાંની સાથે જ જાહેર કરાયેલા […]
અમેરિકા અને બ્રિટને હુથિઓ સામે મોટી કાર્યવાહી કરી, સેનાએ પશ્ચિમ યમનના બંદરો અને નાના શહેરો પર હવાઈ હુમલા કર્યા
અમેરિકા અને બ્રિટને લાલ સમુદ્રમાં માલવાહક જહાજાેને સતત નિશાન બનાવી રહેલા હુથીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. સોમવારે, યુએસ-બ્રિટિશ ગઠબંધન દળોએ પશ્ચિમ યમનના બંદરો અને નાના શહેરો પર હવાઈ હુમલો કર્યો, જેમાં ૧૧ લોકો માર્યા ગયા અને ૧૪ ઘાયલ થયા. હુતી મીડિયા આઉટલેટ અલ મસિરાહના જણાવ્યા અનુસાર, યુએસ-બ્રિટિશ ગઠબંધને હોદેદાહ શહેર અને રાસ ઇસા બંદર […]
તેઓ દેશ-વિદેશમાં ખૂબ જ લોકપ્રિય, તેમના નેતૃત્વમાં ભારત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે
અમેરિકાના સાંસદ રિચ મેકકોર્મિકનું કહેવું છે કે PM નરેન્દ્ર મોદી ફરી એકવાર ભારતના વડાપ્રધાન બનશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું- મોદી ખૂબ જ લોકપ્રિય નેતા છે. તેમની પાર્ટી આગામી લોકસભાની ચૂંટણી જીતશે. હું ભારત ગયો હતો ત્યારે મોદી સાથે લંચ કર્યું હતું. પાર્ટીના સભ્યોમાં પણ તેમની લોકપ્રિયતા જોવા મળી હતી. જો કોઈ 70% […]
મેક્સિકોનાં જંગલોમાં એક વિશાળ નગર મળી આવ્યું મય (ઈન્કા) સંસ્કૃતિનું આ નગર 1000 વર્ષ જેટલું પ્રાચીન છે
આ નગરમાં 50 ફીટ ઊંચો પિરામીડ પણ મળી આવ્યો છે અહીં દડા પણ મળ્યા : હજી કેટલાંએ રહસ્યો ખુલવાના છે મેક્સિકો સીટી : વિશ્વનાં ચક્રવાતી રાજકારણથી પણ અલિપ્ત રહીને પુરાતત્વવિદો સતત સંશોધનોમાં વ્યસ્ત રહે છે. તેઓ કેટલીએ રહસ્યમય શોધો કરી રહ્યાં છે, તેમાં અચાનક જ કશીપુરા – પ્રાચીન સંસ્કૃતિઓની માહિતી પણ મળી જાય છે. જેમ […]
ચિલીમાં જંગલમાં લાગેલી ભીષણ આગને કારણે ૧૧૨ લોકોના મોત, ૨૦૦ ગુમ થયા
ચિલીમાં જંગલમાં લાગેલી ભીષણ આગને કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. જે અત્યારે ૧૧૨ના આંકડા પર પહોંચી ગયો છે. ચિલીના મધ્યક્ષેત્રના જંગલમાં બે દિવસ પહેલા લાગેલી ભીષણ આગને કારણે રવિવારે ફાયર વિભાગના કર્મચારીઓને ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. આગથી ગંભીર રીતે પ્રભાવિત ઘણા શહેરોમાં વહીવટીતંત્રે કર્ફ્યુ લાદી દીધો છે. આગ સૌથી વધુ તીવ્રતાથી વિના ડેલ માર […]
ઇન્ડોનેશિયન કોસ્ટ ગાર્ડએ માલે તરફ જતા એક ચાઇનીઝ સંશોધન જહાજને અટકાવ્યું
ઇન્ડોનેશિયન કોસ્ટ ગાર્ડ (ૈંઝ્રય્) એ માલે તરફ જતા એક ચાઇનીઝ સંશોધન જહાજને અટકાવ્યું કારણ કે તેણે તેની સ્વચાલિત માહિતી સિસ્ટમ બંધ કરી દીધી હતી. માલદીવ સ્થિત અધાધુએ આ માહિતી આપી હતી. ઇન્ડોનેશિયન સત્તાવાળાઓ દ્વારા આ પગલું ૮ અને ૧૨ જાન્યુઆરીની વચ્ચે દેશના પ્રાદેશિક જળસીમામાંથી મુસાફરી કરતી વખતે જહાજ તેના ટ્રાન્સપોન્ડરને ત્રણ વખત સ્વિચ કર્યા પછી […]
ઈરાને પાકિસ્તાની એરસ્પેસનું ઉલ્લંઘન બાદ વધેલા તણાવ બાદ ઈસ્લામાબાદે સઘન પગલું ભર્યું
પાકિસ્તાને ઇસ્લામાબાદમાં ઇરાની રાજદૂતને નિષ્કાસિત કર્યા મંગળવારે બલૂચિસ્તાનમાં મિસાઈલ અને ડ્રોન વડે ઈરાન દ્વારા કરાયેલા હુમલા બાદ પાકિસ્તાને આકરી પ્રતિક્રિયા આપી છે. હુમલાના એક દિવસ પછી, પાકિસ્તાને ઇસ્લામાબાદમાં ઇરાની રાજદૂતને નિષ્કાસિત કર્યા છે, જ્યારે તેહરાનમાં પાકિસ્તાની રાજદૂતને પરત બોલાવવામાં આવ્યા છે. ઈરાને પાકિસ્તાની એરસ્પેસનું ઉલ્લંઘન કર્યા બાદ વધેલા તણાવ બાદ ઈસ્લામાબાદે બુધવારે આ પગલું ભર્યું […]










