International

બ્રિટનના પીએમ પદે બોરિસ જ્હોન્સન યથાવત

બ્રિટેન બ્રિટનની બોરિસ જ્હોન્સન સરકાર વધતી મોંઘવારી અને પાર્ટીગેટ સ્કેન્ડલના પગલે વિવાદમાં ફસાઈ હતી. હવે ખાસ વાત એ છે કે કન્ઝર્વેટિવ પાર્ટીના હાલના નિયમો મુજબ આ જીત સાથે જ્હોન્સને ઓછામાં ઓછા ૧૨ મહિના સુધી કોઈ પણ અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કરવો પડશે નહીં. કોવિડ લોકડાઉન દરમિયાન ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ પર પાર્ટીઓ કરવા મુદ્દે કન્ઝર્વેટિવ પાર્ટીના કેટલાક […]

International

પ્રથમ ટેસ્ટમાં જાે રૂટની શાનદાર સદી

ઈંગ્લેંડ ભૂતપૂર્વ કેપ્ટન જાે રૂટે છેલ્લી બે ત્રણ સિઝનનું તેનું ફોર્મ અકબંધ રાખતાં કારકિર્દીની ૨૬મી સદી ફટકારવાની સાથે રવિવારે પ્રવાસી ન્યૂઝીલેન્ડ સામે ઇંગ્લેન્ડને પાંચ વિકેટે શાનદાર વિજય અપાવ્યો હતો. અહીંના લોર્ડ્‌ઝ ખાતે રમાયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટમાં અગાઉના ત્રણ દિવસ બોલર્સના રહ્યા હતા અને બંને ટીમની બેટિંગ કંગાળ રહી હતી પરંતુ રવિવારે ચોથા દિવસે ઇંગ્લેન્ડે તેની […]

International

ભવિષ્યમાં ટેસ્ટ ક્રિકેટની સંખ્યામાં ઘટાડો કરવાની આઈસીસીના વડાની ચેતવણી

લંડન ભવિષ્યમાં ટેસ્ટ ક્રિકેટની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની ચેતવણી આઈસીસીના વડા ગ્રેગ બાર્ક્‌લેએ ઉચ્ચારી છે. બાર્કલે નવેમ્બર ૨૦૨૦માં આઈસીસીના વડા તરીકે નિયુક્ત થયા હતા. તેમણે જણાવ્યું કે, આગામી વર્ષે ભવિષ્યના આયોજનો નક્કી કરવા માટે તેમની સમક્ષ ગંભીર પડકાર ઉપસ્થિત થશે. જે પ્રકારને સ્થાનિક ટી૨૦ લીગમાં વધારો થઈ રહ્યો છે તેને જાેતા દ્વિપક્ષીય અને ટેસ્ટ ક્રિકેટ […]

International

રાફેલ નડાલે ફ્રેંચ ઓપન જીતીને ૨૨મો ગ્રાન્ડસ્લેમ ખિતાબ પ્રાપ્ત કર્યો

ઓસ્ટ્રેલિયા રાફેલ નડાલે કૈસ્પર રૂડ વિરૂદ્ધ સતત ત્રણ સેટ જીતીને મુકાબલો પોતાના નામે કરી લીધો. રાફેલ નડાલને રૂડને ૬-૩, ૬-૩, ૬-૦ થી હરાવ્યા. આખી મેચમાં રાફેલ નડાલ આક્રમક અંદાજમાં જાેવા મળ્યા અને તેમણે શરૂઆતથી જ મેચ પર પકડ બનાવી રાખી હતી. રાફેલ નડાલે લાલ બજરીનો બાદશાહ કહેવામાં આવે છે. તેમણે અહીં ૧૦૦થી વધુ મેચ જીતી […]

International

સોશિયલ મિડીયામાં એક પાર્કમાં ભૂતનો વિડીયો વાયરલ થયો

વોશીંગ્ટન સોશિયલ મીડિયા પર ઘણીવાર વિચિત્ર વીડિયો જાેવા મળે છે. તેને જાેઇને વિશ્વાસ થતો નથી કે શું ખરેખર આવું થઇ શકે છે. આજે એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જાેઇને તમને વિશ્વાસ નહી થાય કે આવું ખરેખર થઇ શકે છે. આ વીડિયોમાં પાર્કમાં બેઠેકા લોકો આત્માથી ડરીને આમતેમ ભાગતા જાેવા મળે છે. […]

International

નાઈજીરિયાની ચર્ચમાં અંધાધૂંધ ફાયરિગંમાં ૫૦ લોકોના મોત

નાઈજીરિયા નાઈજીરિયામાં એક હચમચાવી નાખે તેવી ઘટના ઘટી. નાઈજીરિયાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક ચર્ચમાં અજાણ્યા હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કરતા ૫૦ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. નાઈજીરિયાની સરકારે આ ઘટનામાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યા તે અંગે કોઈ અધિકૃત માહિતી આપી નથી. પરંતુ કહેવાય છે કે ૫૦ લોકોના જીવ ગયા છે. ફાયરિંગ પાછળનો હેતુ સામે આવ્યો નથી. પોલીસ […]

International

બાંગ્લાદેશમાં કન્ટેનર ડેપોમાં બ્લાસ્ટ થતા ૪૦ લોકોના મોત

બાંગ્લાદેશ દક્ષિણ-પુર્વ બાંગ્લાદેશમાં એક ખાનગી કન્ટેનર ડેપોમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૪૦ લોકોનાં મોત થયા હતા અને ૪૫૦થી વધું લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ‘ઢાકા ટ્રિબ્યુન’ અનુસાર, ચટ્ટગામના સીતાકુંડ જિલ્લામાં કદમરાસુલ વિસ્તારમાં બીએમ કન્ટેનર ડેપોમાં આગ લાગી હતી. ડેપોમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા ૪૦ લોકોનાં મોત […]

International

ચેન્નાઈ આવેલા પ્લેનના ટોઈલેટમાંથી ૯ કિલો સોનાના બિસ્કીટ મળ્યા

ચેન્નાઈ દુબઈ થી ચેન્નાઈ આવેલા પ્લેનના ટોઈલેટમાં દાણચોરી કરીને લઈ જવામાં આવતા ૬૦ સોનાના બિસ્કિટ મળી આવ્યા છે, જેની કિંમત લગભગ ૪.૨૧ કરોડ રૂપિયા છે. કસ્ટમ વિભાગના અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે, જપ્ત કરાયેલા સોનાનું વજન નવ કિલોગ્રામથી વધુ છે. અહી જાહેર કરાયેલી એક સત્તાવાર રીલીઝ મુજબ, વિદેશી માર્કાની સોનાની લગડીઓ ઉપરાંત અધિકારીઓએ ચેન્નાઈ ઈન્ટરનેશનલ […]

International

પાક.ના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની હત્યા કરવાનું ષડયંત્ર થઈ રહ્યું છે

ઇસ્લામાબાદ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની પોલીસે ટ્‌વીટ કરી કહ્યુ કે, પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનના ઘરના વિસ્તાર બની ગાલામાં તેમના આવવાની જાણકારી પ્રમાણે સુરક્ષા વધારી દેવામાં આવી છે અને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ખાનની ટીમની વાપસીને લઈને પોલીસને કોઈ ચોક્કસ જાણકારી મળી નથી. પોલીસે આપેલી માહિતી પ્રમાણે બાની ગાલામાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં […]

International

અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેનને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

વોશીંગ્ટન અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડેનની સુરક્ષામાં ભારે ચૂકની ઘટના સામે આવી છે. ડેલાવેયરના રેહોબોથ વચ્ચે રજાઓ માણવા પહોંચેલા રાષ્ટ્રપતિના વેકેશન હોમની ઉપર એક અજાણ્યું વિમાન જાેવા મળ્યું છે. ત્યારબાદ સુરક્ષામાં લાગેલી સીક્રેટ સર્વિસે સાવચેતીથી બાઇડેનને સેફ હાઉસ પહોંચાડી દીધા. વ્હાઇટ હાઉસે નિવેદન જાહેર કરી આ મામલાની પુષ્ટિ કરી છે. નિવેદન પ્રમાણે આ વિમાને વેકેશન હોમ […]