યુક્રેન રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધો અને વાટાઘાટો દ્વારા રશિયા પર દબાણ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે જેથી તે તરત જ સૈન્ય કાર્યવાહી બંધ કરે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ મળ્યો નથી. આ દરમિયાન યુક્રેનના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે રશિયન હુમલામાં યુક્રેનના ૩૫૨ નાગરિકો માર્યા ગયા છે. જેમાં ૧૪ […]
International
અમે ન તો આત્મસમર્પણ કરીશું કે ના એક ઈંચ જમીન છોડીશું ઃ યુક્રેન વિદેશ મંત્રી
યુક્રેન રશિયા સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દેશની એક ઇંચ જમીન પણ હરીફને આપવામાં આવશે નહીં. કુલેબાએ ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી. યુક્રેનના વિદેશ મંત્રીએ કહ્યું, ‘અમે આત્મસમર્પણ નહીં કરીએ અને અમે અમારા ક્ષેત્રનો એક ઇંચ પણ છોડીશું નહીં.’ તમને જણાવી દઈએ […]
રશિયાએ યુક્રેનના ખારકિવ શહેરમાં ગેસ પાઈપલાઈન ઉડાવી દીધી
રશિયા રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વધુ તીવ્ર બની રહ્યું છે. યુક્રેનમાં અત્યાર સુધીમાં લગભગ ૨૦૦ લોકોના મોત થયા છે, જ્યારે યુક્રેને દાવો કર્યો છે કે રશિયામાં ૧૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. આ વખતે રશિયન સેનાએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકિવમાં ગેસ પાઈપલાઇન બોમ્બથી ઉડાવી દીધી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા માહિતી આપી […]
રશિયાએ દેશમાં વિરોધ પ્રદર્શનો સામે કાયદા કડક કર્યા, પ્રદર્શનકારીઓની સામૂહિક ધરપકડ
રશિયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા જાહેર કરાયેલ લશ્કરી કાર્યવાહી સામે હજારો લોકોએ પોલીસના આદેશોને અવગણીને વિરોધ કર્યો. યુ.એસ.માં વ્હાઈટ હાઉસની બહાર પણ દેખાવકારોએ રેલી કાઢી હતી, ત્યારબાદ દિવસભર રશિયન દૂતાવાસની બહાર કલાકો સુધી દેખાવો કર્યા હતા. દેખાવકારોએ રાષ્ટ્રપતિ જાે બાયડેનને પુતિન સામે કડક પગલાં લેવા વિનંતી કરી હતી. જાે યુદ્ધ ૧૦ દિવસ સુધી ચાલશે તો […]
હેલિકોપ્ટર પર લટકી પુલ-અપ્સ કરતા વ્યક્તિનો વીડિયો વાયરલ થયો
અમેરિકા વધુ લાઈક્સ અથવા ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે લોકો કેટલીક રીતે અમુક હદો પર કરે છે. અને અમુક લોકો નો એવો જુનુન, મહેનત કે આ કામ માં રિસ્ક છે પણ તેમ છતાં પણ આ કામ કરવું જ છે. તેવો એક વાયરલ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો ત્યારથી આ ક્લિપને ૫૬,૦૦૦થી વધુ લાઈક્સ મળી છે અને […]
જર્મની અને અમેરિકાએ યુક્રેનની મદદ કરવા સહાયતાના માર્ગ તરફ આગળ આવ્યા
અમેરિકા રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યાં આ દરમિયાન ઘણા દેશો યુક્રેનની મદદ માટે આગળ આવ્યા છે. જર્મની અને અમેરિકાએ સહાયતાના માર્ગ તરફ વળી રહ્યા છે, જ્યાં અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાયડને સૈન્ય સહાય માટે ૩૫૦ મિલિયન ડોલર આપવાની જાહેરાત કરી છે. બાયડને યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકનને ફોરેન એઈડ એક્ટ હેઠળ […]
રશિયન બેન્કોને નાણાકીય સિસ્ટમ સ્વિફ્ટમાંથી બહાર કરવાનો ર્નિણય કર્યો
અમેરિકા રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સતત ચોથા દિવસે પણ યથાવત છે. યુક્રેન પર હુમલાના કારણે દુનિયાભરના દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવવાનું શરૂ કરી દીધું છે. અને બીજી તરફ અમેરિકા અને તેના સહયોગીઓએ નાણાકીય સિસ્ટમ સ્વિફ્ટમાંથી રશિયન બેંકોને અલગ કરવાનો ર્નિણય લીધો છે. પ્રતિબંધિત રશિયન કંપનીઓની મિલકતોની તપાસ માટે સંયુક્ત ટાસ્ક ફોર્સની નિમણૂક કરવા માટે […]
જાે મારું વહીવટીતંત્ર હોત તો સંકટ જ ન સર્જાયું હોત ઃ ટ્રમ્પ
અમેરિકા રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાના ઈતિહાસમાં રાષ્ટ્રપતિઓના લિસ્ટ અમુક રાષ્ટ્રપતિઓ પર તેમના કામ અને વહીવટી કાર્યના કારણે નિશાન બનાવ્યા. અને વધુમાં કહ્યું કે વ્લાદિમીર પુતિનને ખૂબ સારી રીતે ઓળખું છું અને ટ્રમ્પ પ્રશાસન દરમિયાન તેઓ જે અત્યારે કરી રહ્યા છે તે તેમણે ક્યારેય કર્યું ન હોત. પુતિને યુક્રેનમાં […]
ચીનમાં સંશોધકોએ ૩ હજાર વર્ષ જૂના પેન્ટની શોધ કરી
ચીન સંશોધકોએ ઉત્તર-પશ્ચિમ ચીનના તારિમ બેસિનમાં ૩,૦૦૦ વર્ષ જૂના પેન્ટની શોધ કરવાનો દાવો કર્યો છે. આ શોધ જર્મન પુરાતત્વ સંસ્થાનના મેકે વેગનરના નેતૃત્વમાં બહાર આવી છે. પુરાતત્વવિદો, ફેશન ડિઝાઇનર્સ, ભૂસ્તરશાસ્ત્રીઓ, રસાયણશાસ્ત્રીઓ અને સંરક્ષકોની આંતરરાષ્ટ્રીય ટીમને યાંગાઈ કબ્રસ્તાનમાં કબરમાંથી આ અનોખું પેન્ટ મળ્યું. આ પેન્ટ ખૂબ જ વિશિષ્ટ લાગે છે અને સુંદર કારીગરીના નમૂના જેવું લાગે […]
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ સમયે યુક્રેનના રાષ્ટ્રપતિને લોકો હીરો કહી રહ્યા છે
યુક્રેન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકી તેમના સૈનિકોને પ્રોત્સાહિત કરતા જાેવા મળે છે. તાજેતરમાં રશિયન મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે રાષ્ટ્રપતિ ઝેલેન્સકી રાજધાની કિવમાંથી ભાગી ગયા છે. જાે કે તેણે આ સમાચારને અફવા ગણાવતો એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેને ખતમ કરવા માંગે છે, પરંતુ તે કિવ છોડશે નહીં. […]







