International

યુએનમાં રશિયાએ કહ્યું અમે દુશ્મનીની શરૂઆત નથી કરી

યુએન રશિયા-યુક્રેન સંઘર્ષના કારણે વધી રહેલા સંકટ વચ્ચે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વિશેષ કટોકટી સત્ર દરમિયાન બંને દેશોએ એકબીજા પર નિશાન સાધ્યું હતું. એક તરફ, કિવએ સંયુક્ત રાષ્ટ્રને મોસ્કો સામે સતત આક્રમકતા રોકવા માટે હાકલ કરી, જ્યારે બીજી તરફ, રશિયાએ ભારપૂર્વક કહ્યું કે તેણે દુશ્મનાવટની શરૂઆત કરી નથી અને તે યુદ્ધનો અંત લાવવા માંગે છે. […]

International

યુક્રેનની રાજધાની કીવ પર મોટા હુમલાની ફિરાકમાં રશિયા

યુક્રેન રશિયા રાજધાની કીવ પર એક મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. અમેરિકી સેટેલાઈટ ઈમેજિંગ કંપની મેક્સાર ટેક્નોલોજીએ સોમવારે આ તસ્વીર શેયર કરી છે. આ પહેલા કીવ પર થનારા મોટા હુમલાઓને નિષ્ફળ કરવામાં આવી ચૂક્યો છે. ત્યારે હોય શકે છે કે રશિયન સેના મોટો હુમલો કરી દે. જાણકારી મુજબ સૈનિકોનો આ કાફલો રવિવારથી અહીં હાજર છે. […]

International

યુક્રેનમાં ફસાયેલા ચીનના વિદ્યાર્થીઓને કારણે ચીન યુક્રેન પર ગુસ્સે થયું

ચીન યુક્રેનમાં ફસાયેલા ચીનના ૬,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને સહીસલામત બહાર કાઢવાના વિલંબના વિવાદ વચ્ચે, ચીન પૂર્વ યુક્રેનમાં તેના વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને તેમને સુરક્ષિત સ્થાનો પર મોકલવાનું આયોજન કરી રહ્યું છે. ચીન વિદ્યાર્થીઓને બચાવવા માટે વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ્‌સનું પણ આયોજન કરી રહયું છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ જણાવ્યું હતું કે, ”ચીને ઇમરજન્સી કોઓર્ડિનેશન સિસ્ટમ શરૂ કરી […]

International

દેશમાં ઈંધણના ભાવમાં ભડકાના દેખાઈ રહ્યા છે એંધાણ

યુક્રેન યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવ વધવાની શક્યતા છે. જેની અસર ભારતમાં તેલની કિંમતો પર પડી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જાે આવું જ ચાલતું રહ્યું તો પેટ્રોલ અને ડીઝલની કિંમત આસમાને પહોંચી શકે છે. ઈન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો ક્રૂડ ઓઈલની કિંમત હાલમાં રેકોર્ડ સ્તર […]

International

રશિયા-યુક્રેન યુદ્ધથી જગતની મહાસતાઓ પણ ત્રાહિમામ પોકારી ચૂકી

યુક્રેન રશિયા- યુક્રેન યુદ્ધની અત્યારે સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. દરરોજ રશિયા દ્વારા યુક્રેન પર અનેક હુમલા કરાઇ રહ્યા છે. આ યુદ્ધથી જગતની મહાસતાઓ પણ ત્રાહિમામ પોકારી ચૂકી છે. રશિયા દ્વારા યુક્રેન પર મિસાઇલ વડે અનેક રહેણાંક વિસ્તારો અને ઘરો પર હુમલો કરાયો છે, જેમાં એક દુર્ઘટનાગ્રસ્ત મકાનની સફાઇ કરતી વખતે આ મહિલા આંસુભરી […]

International

આગામી સમય ઘણો મહત્વનો રહેશે ઃ યુક્રેન રાષ્ટ્રપતિ

યુક્રેન રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પાંચમાં દિવસે પણ યુદ્ધ ચાલુ જ છે, ત્યારે યુદ્ધને લઈને યુક્રેને દાવો કર્યો છે કે તેણે લગભગ ૧૫૦ ટેન્ક, ૭૦૦ સૈન્ય વાહનો, ૬૦ ઈંધણ ટેન્ક, ૨૬ હેલિકોપ્ટર ઉપરાંત ૪,૫૦૦ સૈનિકોને માર્યા ગયા છે, જેનાથી રશિયાને મોટું નુકસાન થયું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી એ કહ્યું કે યુદ્ધની […]

International

પુતિને પરમાણુ હથિયારો હાઈ એલર્ટ કરતા નિવેદનથી પૂર્વ અને પશ્ચિમી દેશોમાં તણાવ

કિવ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને રશિયાના પરમાણુ હથિયારોને ‘હાઈ અલર્ટ’ પર રાખવાના આદેશ આપ્યા જેનાથી યુક્રેન પર રશિયા દ્વારા કરાયેલા હુમલા પર પૂર્વ અને પશ્ચિમી દેશો વચ્ચે તણાવ વધવાનો અંદેશો છે. પુતિને કહ્યું કે નાટોના પ્રમુખ સભ્ય દેશો દ્વારા ‘આક્રમક નિવેદનબાજી’ની પ્રતિક્રિયામાં તેમણે આ ર્નિણય લીધો. પુતિન રશિયાના આ હથિયારોને ઉપયોગ કરવા હેતુસર તૈયાર રાખવા […]

International

યુક્રેન પર હુમલામાં રશિયાના ૪૩૦૦ સૈનિકો માર્યા ગયા, ૨૦૦થી વધુને બંદી બનાવાયા

રશિયા રશિયાએ મૃતકો અને ઘાયલોની સંખ્યાનો ખુલાસો કર્યો નથી. મેજર જનરલ કોનાશેન્કોવે કહ્યું કે યુક્રેનના સૈનિકોની સરખામણીએ રશિયાને ઘણું ઓછું નુકસાન થયું છે. જાે કે યુક્રેનનો દાવો છે કે તેણે રશિયાના લગભગ ૪૩૦૦ સૈનિકો માર્યા છે અને ૨૦૦થી વધુ સૈનિકોને યુદ્ધબંદી બનાવ્યા છે. યુક્રેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કહ્યું કે જંગ શરૂ થયા બાદથી અત્યાર […]

International

યુક્રેને પુતિન વિરુદ્ધ આઈસીજેને અરજી સબમિટ કરી

રશિયા યુક્રેન પર રશિયાનું આક્રમણ નરસંહાર તરફનું પગલું છે. રશિયાએ દુષ્ટતાનો માર્ગ પસંદ કર્યો છે અને વિશ્વએ તેને યુએન સુરક્ષા પરિષદમાંથી બહાર ફેંકી દેવું જાેઈએ. રશિયા સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યોમાંથી એક છે, જેના કારણે તેની પાસે ઠરાવોને વીટો કરવાની સત્તા છે. ઝેલેન્સકીએ કહ્યું કે ઇન્ટરનેશનલ વોર ક્રાઇમ ટ્રિબ્યુનલે યુક્રેનિયન શહેરો પર રશિયાના હુમલાની તપાસ […]

International

યુક્રેનથી અત્યાર સુધીમાં ૧૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ પરત આવ્યા

રશિયા યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ દિવસેને દિવસે ભયાનક સ્વરૂપ લઈ રહ્યું છે. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ પરમાણુ હથિયારો તૈયાર રાખવાનો આદેશ આપી દીધો છે. આવી સ્થિતિમાં યુક્રેનમાંથી મોટી સંખ્યામાં લોકો હિજરત કરી રહ્યા છે અને પડોશી દેશોમાં શરણ લઈ રહ્યા છે. તે જ સમયે, ભારત સરકાર […]