યુક્રેન રશિયન સેના યુક્રેનની રાજધાની કિવ પહોંચી ગઈ છે. લડાઈ ચાલુ જ છે. રશિયન સેનાએ કિવમાં એક એરબેઝ પણ કબજે કરી લીધો છે. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે સંઘર્ષમાં અત્યાર સુધીમાં ૧,૦૦૦ થી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે. આ સમગ્ર યુદ્ધમાં યુક્રેન એકલું પડી ગયું છે. યુદ્ધ પહેલા અમેરિકા અને યુરોપિયન દેશો […]
International
ભારતમાં એપ્રિલ-ડિસેમ્બર દરમ્યાન એફડીઆઈ ઈક્વિટી ૧૬ ટકા ઘટી
અમેરિકા ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-ડિસેમ્બર દરમિયાન દેશમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ ઇક્વિટી પ્રવાહ ૧૬ ટકા ઘટીને ૪૩.૧૭ અબજ ડોલર થયો છે. આ માહિતી ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ પ્રમોશન દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા તેના ડેટામાં આપવામાં આવી છે. અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળા દરમિયાન દેશમાં એફડીઆઈ ઈક્વિટીનો પ્રવાહ ૫૧.૪૭ અબજ ડોલર હતો. ચાલુ નાણાકીય […]
રશિયાએ ભારતની તરફેણમાં કેટલીવાર વીટો પાવરનો ઉપયોગ કર્યો છે
અમેરિકા રશિયાએ યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (ેંદ્ગજીઝ્ર)ના ઠરાવને વીટો કર્યો હતો. જેમાં માંગ કરવામાં આવી હતી કે મોસ્કો તરત જ યુક્રેન પરનો તેનો હુમલો બંધ કરે અને તમામ સૈનિકોને પાછો ખેંચી લે. યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના સમર્થકોને ખબર હતી કે હાર નક્કી છે પરંતુ કહ્યું કે, તે રશિયાના વૈશ્વિક એકલતાને પ્રકાશિત કરશે. શુક્રવારે મતદાન તરફેણમાં […]
યુક્રેન રશિયાના યુદ્ધ વચ્ચે રશિયામાં ફેસબુક પર પ્રતિબંધ
યુક્રેન રશિયાએ ફેસબુક પર ‘આંશિક પ્રતિબંધ’ની જાહેરાત કરી છે. મોસ્કો દ્વારા આવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે યુક્રેન પર હુમલા બાદ સોશિયલ મીડિયા કંપનીએ રશિયન સરકાર સમર્થિત કેટલાય એકાઉન્ટ્સની પહોચને મર્યાદિત કરી હતી. રશિયન રાજ્ય સંચાર એજન્સી ઇર્ર્જાદ્બહટ્ઠઙ્ઘર્ડિએ શુક્રવારે જણાવ્યું હતું કે તેણે ફેસબુકને રાજ્ય સમાચાર એજન્સી ઇૈંછનોવોસ્ટી, રાજ્ય ટીવી ચેનલ ઢદૃીડઙ્ઘટ્ઠ અને […]
અમેરિકા અને તેના સહયોગી દેશો રશિયા સામે વધુ કડક પગલાં લેશે
યુક્રેન જાે આગામી દિવસોમાં યુક્રેનની સ્થિતિ વધુ વણસી તો અમેરિકા અને તેના સહયોગી દેશો રશિયા સામે વધુ કડક પગલાં લઈ શકે છે. તેની અસર માત્ર રશિયા જ નહીં પરંતુ ભારત સહિત યુરોપ અને એશિયાના અન્ય દેશો પર પણ પડશે. યુકેએ પ્રતિબંધોની જાહેરાત કરી છે. પરિસ્થિતિને ગંભીર બનતી અટકાવવા માટે યુકેના આ પગલાથી અમેરિકા અને તેના […]
સંયુક્ત રાષ્ટ્રમાં યુક્રેન પર હુમલાના પ્રસ્તાવમાં ભારત દૂર રહ્યું
યુક્રેન રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (રશિયા-યુક્રેન ક્રાઈસીસ) વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધો અને મંત્રણા દ્વારા રશિયા પર દબાણ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે જેથી તે તરત જ સૈન્ય કાર્યવાહી બંધ કરે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. . હુમલામાં યુક્રેનના ઘણા શહેરો બરબાદ થઈ ગયા છે. દરમિયાન, ભારતે યુક્રેન સામે રશિયાના “આક્રમકતા” […]
રશિયા-યુક્રેનના ફ્લેગ સાથે કપલે શાંતિની અપીલ કરી
રશિયા યુક્રેન પર રશિયાનો હુમલો ચાલુ છે. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરો યુક્રેનનો ધ્વજ પહેરીને અને એક છોકરી રશિયન રાષ્ટ્રધ્વજ પહેરીને સાથે ઉભો જાેવા મળે છે. મોટી સંખ્યામાં યુઝર્સ આ ફોટો પોસ્ટ કરીને શાંતિની અપીલ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વાયરલ ફોટોમાં છોકરો […]
યુક્રેન – રશિયા વચ્ચેના યુદ્ધમાં રશિયન ટેન્કે કારને કચડી નાંખતો વિડીયો વાયરલ
યુક્રેન રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયન સેનાએ યુક્રેનના ઘણા વિસ્તારોમાં હુમલો કરીને સૈન્ય ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. આ દરમિયાન, એવું કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેનની રાજધાની કિવની ગલીઓમાં યુદ્ધ ફાટી નીકળ્યું છે. વહીવટીતંત્રે લોકોને ચેતવણી આપી છે કે તેઓ ઘરની અંદર જ રહે, બારીઓમાંથી ડોકિયું કરવાની […]
ભારત કૂટનીતિ અને સંવાદનું સમર્થન કરે છે ઃ એસ જયશંકર
યુક્રેન યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે મુલાકાત કરી અને ભારતને યુક્રેન “મોસ્કો” વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી સમાપ્ત કરવા વિનંતી કરી. તેની સાથેના સંબંધોમાં તમામ પ્રભાવનો ઉપયોગ કરવા વિનંતી કરી. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતનું સમર્થન પણ માંગ્યું હતું. યુક્રેનના વિદેશ મંત્રીએ પણ “યુક્રેનમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા” અંગેના ડ્રાફ્ટ ઠરાવને સમર્થન […]
અમે અમારી હેલ્થકેર સિસ્ટમમાં સર્વગ્રાહી અભિગમ અપનાવ્યો છે ઃ વડાપ્રધાન
યુક્રેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોગ્ય મંત્રાલયના કેન્દ્રીય બજેટ વેબિનારને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘આ બજેટ છેલ્લા ૭ વર્ષથી હેલ્થકેર સિસ્ટમમાં સુધારા અને પરિવર્તનના અમારા પ્રયાસોને વિસ્તૃત કરે છે. અમે અમારી હેલ્થકેર સિસ્ટમમાં સર્વગ્રાહી અભિગમ અપનાવ્યો છે. આજે અમારું ધ્યાન માત્ર સ્વાસ્થ્ય પર જ નથી, પણ વેલનેસ પર પણ છે. ‘જ્યારે આપણે સ્વાસ્થ્ય […]





