રશિયન સેના હવે યુક્રેનની રાષ્ટ્રીય રાજઘાની કીવ તરફ આગળ વધી રહી છે અને યુક્રેનની સેના રાષ્ટ્રીય રાજધાનીથી થોડે દૂર ઉત્તર-પશ્ચિમમાં દુશ્મન સેના સાથે ભીષણ યુદ્ધ લડી રહી છે. કીવથી લગભગ ૬૦ કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં સ્થિત ઇવાન્કિવમાં નદી પરનો પુલ આજે સવારે નાશ પામ્યો હતો. યુક્રેનના ગૃહ મંત્રાલયના સલાહકાર એન્ટોન ગેરશેન્કોએ કહ્યુ કે,આજનો દિવસ સૌથી મુશ્કેલ હશે. […]
International
બાઈડન યુક્રેન સંકટ પર ભારત સાથે વિચાર વિમર્શ કરશે
વોશીંગ્ટન રશિયા-યુક્રેન યુદ્ધના મુદ્દે અમેરિકા ભારત સાથે વાત કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને કહ્યું કે રશિયાના સૈન્ય અભિયાન બાદ વધેલા યુક્રેન સંકટ પર તેઓ ભારત સાથે વિચાર વિમર્શ કરશે. વાત જાણે એમ છે કે યુક્રેન સંકટ પર વ્હાઈટ હાઉસમાં એક પત્રકાર પરિષદ આયોજિત થઈ હતી. આ દરમિયાન જ્યારે રાષ્ટ્રપતિને પૂછવામાં આવ્યું કે શું ભારત રશિયાના […]
રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનના બોક્સિંગ ચેમ્પિય અને કિવના મેયર સેના સાથે યુદ્ધમાં
કીવ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા સતત બીજા દિવસે હુમલો કરી યુક્રેનને ટાર્ગેટ બનાવી રહ્યું છે. આ વચ્ચે પૂર્વ હેવીવેટ બોક્સિંગ ચેમ્પિયને જાહેરાત કરી છે કે તે પોતાના ભાઈની સાથે યુક્રેનની રક્ષા માટે રશિયા વિરુદ્ધ યુદ્ધના મેદાનમાં ઉતરશે. આ બંને ભાઈ હોલ ઓફ ફેમમાં પણ સામેલ છે. પૂર્વ હેવીવેટ બોક્સિંગ ચેમ્પિયન […]
યુક્રેનની એલિસાનો બંદૂક સાથે નો ફોટો વાયરલ થયો
કીવ યુક્રેન પર રશિયન હુમલા વચ્ચે હથિયારોથી સજ્જ મહિલાનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. તસવીરમાં બતાવવામાં આવ્યું છે કે મહિલાએ હાથમાં આધુનિક બંદૂક પકડી છે અને બીજી બંદૂક અને ઘણી બધી ગોળીઓ નજીકમાં રાખવામાં આવી છે. ખરેખર, આ મહિલાનું નામ એલિસા છે, જે યુક્રેનની રાજધાની કિવની રહેવાસી છે. અલીસાની ઉંમર ૩૮ વર્ષની હોવાનું કહેવાય છે […]
યુક્રેનના લોકોને ડેનમાર્ક આશરો આપશે
ડેન્માર્ક ડેનમાર્કના વડાપ્રધાન મેટે ફ્રેડરિકસેને કહ્યું છે કે ડેનમાર્ક યુક્રેનથી આવતા લોકોને આશ્રય આપશે. તેમણે યુક્રેન અને તેના પડોશીઓને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે પણ પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે કહ્યું કે આંતરિક રીતે વિસ્થાપિત શરણાર્થીઓને મદદ કરવામાં આવશે. અલબત્ત, પોલેન્ડ જેવા દેશ પર દબાણ હશે, પરંતુ મોલ્ડોવા અને અન્ય દેશો પર પણ ઘણું દબાણ હશે. […]
અભિનેત્રી પ્રિયંકા ચોપરા કોમેડિયન રોઝી પર ભડકી આપી પ્રતિક્રીયા
અમેરિકા આજે ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરા જે દુનિયાભરમાં જાણીતી બની ગઈ છે તેને દરેક વ્યક્તિ જાણે છે. આવી સ્થિતિમાં જાે કોઈ તેને ઓળખી ન શકે તો દેશી ગર્લને ખરાબ લાગે તે સ્વાભાવિક છે.અમેરિકન કોમેડિયને પ્રિયંકા ચોપરાને દિપક ચોપરાની પુત્રી ગણી હતી.જાે કે, બાદમાં કોમેડિયન રોઝીએ તાજેતરમાં જ એક વીડિયો દ્વારા પ્રિયંકાની માફી માંગી હતી. જ્યારે […]
રશિયન યુવા ટેનિસ સ્ટાર ડેનિલ મેદવેદેવ એટીપીમાં નંબર વન ખેલાડી બન્યો
રશિયા હવે જાેકોવિચની દુબઇ ઓપનમાં હારનો ફાયદો મેદવેદેવને થયો છે, જે હવે વિશ્વનો નવો નંબર વન ખેલાડી બની ગયો છે. સોમવાર ૨૮ ફેબ્રુઆરીએ નવી છ્ઁ રેન્કિંગ બહાર પાડવામાં આવશે ત્યારે મેદવેદેવ પ્રથમ સ્થાન પર જાેવા મળશે. જાેકોવિચ ૨૦૨૦ પછી પ્રથમ વખત છ્ઁ રેન્કિંગમાં પ્રથમ સ્થાનેથી બહાર થઈ ગયો છે. તે લગભગ ૩૬૧ અઠવાડિયા સુધી વિશ્વનો […]
રશિયાના યુક્રેન હુમલાને લીધે પુતિનનો વિરોધ થઈ રહ્યો છે
રશિયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર આક્રમણ કરવા માટે સૈનિકો મોકલ્યા પછી રશિયન પોલીસે ડઝનેક શહેરોમાં યુદ્ધ વિરોધી દેખાવમાં ૧,૦૦૦ થી વધુ લોકોની અટકાયત કરી છે. એક સ્વતંત્ર નિગરાની સંસ્થાએ જણાવ્યું હતું કે લગભગ ૨,૦૦૦ લોકો મધ્ય મોસ્કોમાં પુશકિન સ્ક્વેર નજીક એકઠા થયા હતા, જ્યારે ૧,૦૦૦ થી વધુ લોકો ભૂતપૂર્વ શાહી રાજધાની સેન્ટ પીટર્સબર્ગમાં એકઠા […]
રશિયાના રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા ઘુવડ અને બાજ કરી રહ્યા છે
રશિયા રશિયાના રાષ્ટ્રપતિ ભવનની અને દેશના રક્ષા વિભાગે તેની આસપાસની મોટી સરકારી ઈમારતોની સુરક્ષા માટે બાજ અને ઘુવડની એક ટીમ બનાવી છે. શિકારીઓ પંખીઓની આ ટીમની રચના વર્ષ ૧૯૮૪માં કરવામાં આવી હતી જેમાં હાલ ૧૦થી વધુ બાજ અને ઘુવડ છે. આ બાજ અને ઘુવડને સુરક્ષાના સંદર્ભમાં વિશેષ તાલીમ આપવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું […]
રશિયાએ યુક્રેન પર ૨૦૩ હુમલા કર્યા ઃ યુક્રેન હચમચી ગયું
અમેરિકા રશિયાએ અત્યાર સુધીમાં યુક્રેન પર ૨૦૩ હુમલા કર્યા છે. જેમાં યુક્રેનના ૪૦ સૈનિકો માર્યા ગયા છે અને ૧૦ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને યુનાઇટેડ સ્ટેટ્સ સહિતના દેશોને ચેતવણી આપી હતી કે, રશિયન કાર્યવાહીમાં દખલ કરવાના એવા પરિણામો હશે, જે ક્યારેય કોઈએ જાેયા નહી હોય. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, […]







