યુક્રેન યુક્રેનમાં અત્યારે બોમ્બ ધડાકા ચાલી રહ્યા છે. રશિયાએ આ દેશ પર હુમલો કર્યો છે. જેના કારણે આખો દેશ ગભરાટમાં છે. ઘણા લોકો રશિયાના આ પગલાના વિરોધમાં છે. રશિયામાં પણ કેટલીક જગ્યાએ આ હુમલાનો વિરોધ થઈ રહ્યો છે. યુક્રેનના ઘણા સ્પોર્ટ્સ સ્ટાર્સ આ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. જેના કારણે યુક્રેનને ઓળખ મળી. […]
International
યુક્રેનના ૧૩ સૈનિકો આત્મસમર્પણ ન કરતાં રશિયાના સૈનિકોએ મારી નાંખ્યા
અમેરિકા યુક્રેનમાં ઘૂસી ગયેલી રશિયન સેના ધીમે ધીમે યુક્રેનની રાજધાની કિવ તરફ આગળ વધી રહી છે. કિવ ઉપરાંત પશ્ચિમ યુક્રેનમાં પણ હુમલાનો ખતરો ઉભો થયો છે. એક વિડિયો બહાર પાડ્યો હતો જેમાં શહેરમાં હવાઈ હુમલાના સાયરન સંભળાયા હતા. સમગ્ર કિવમાં આવા સાયરન પણ વગાડવામાં આવ્યા છે. યુએસ પ્રમુખ જાે બાયડેને નાટો સહયોગી જર્મનીમાં વધારાના ૭,૦૦૦ […]
રશિયા-યુક્રેનના યુદ્ધથી ફૂડ ઓઈલ અને અર્થતંત્ર પર અસર પડશે
અમેરિકા રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધની વૈશ્વિક બજાર પર ઘણી અસર થઈ છે. યુક્રેન ક્રાઈસીસથી ફુગાવાનું દબાણ વધશે અને એશિયામાં ભારતને સૌથી વધુ નુકસાન થશે. ખાદ્યપદાર્થો અને તેલની કિંમતોમાં વધારાને કારણે એશિયાઈ દેશો પર પ્રતિકૂળ અસર થશે. આ દેશોની નાણાકીય સ્થિતિ મજબૂત નથી. ભારતે ચાલુ નાણાકીય વર્ષ માટે રાજકોષીય ખાધનો લક્ષ્યાંક વધારીને જીડીપીના […]
યુક્રેનમાં ફસાયેલ વિદ્યાર્થીઓએ વિડીયો દ્વારા ભારત સરકારની મદદ માંગી
યુક્રેન યુક્રેનની સેનાના તમામ ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે અને અહીં સતત ગોળીબાર ચાલુ છે. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આમાં સૌથી વધુ નુકસાન ઓડેસાને થયું છે. રશિયા યુક્રેનના લશ્કરી માળખા પર હાઈટેક શસ્ત્રોથી હુમલો કરી રહ્યું છે. તે જ સમયે, રશિયન સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, તે […]
રશિયાના યુક્રેન પર હુમલામાં ૧૧ શહેરમાં વિનાશ થયો છે
યુક્રેન રશિયા દ્વારા ચાલી રહેલા સૈન્ય અભિયાનના ભાગરૂપે યુક્રેનના ૧૧ શહેરો પર હુમલો કરવામાં આવ્યો છે. તેમાં કિવ, ખાર્કીવ, ચિસિનાઓ શામેલ છે. યુક્રેનના ઘણા શહેરોમાં વિસ્ફોટના અહેવાલ છે. કાળો સમુદ્ર નજીક ઓડેસામાં બે શક્તિશાળી વિસ્ફોટ થયા છે. રાજધાની કિવમાં પણ બે વિસ્ફોટના અવાજ સંભળાયા હતા. આ ઉપરાંત, ક્રેમેટોર્સ્ક, ર્બદ્યાન્સ્ક અને નિકોલેવ શહેરોમાં વિસ્ફોટો સાંભળવામાં આવ્યા […]
ભારતીયોને પરત લાવવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે ઃ વિદેશ મંત્રાલય
યુક્રેન યુક્રેનમાં ફસાયેલા નાગરિકો માટે ભારત સરકારે એક પ્લાન તૈયાર કર્યો છે. તેમણે કહ્યું કે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવી રહ્યા છે. સાથે જ વૈકલ્પિક વ્યવસ્થા પણ તૈયાર કરવામાં આવી રહી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સામે લશ્કરી કાર્યવાહી શરૂ કરી હોવાથી મોટા સંઘર્ષની આશંકા વચ્ચે ભારત પૂર્વ યુરોપીય દેશના તેના નાગરિકો, ખાસ કરીને […]
દુશ્મનને હથિયાર વિના હરાવવા સાયબર યુદ્ધ કરાય છે
યુક્રેન સાયબર યુદ્ધ એ કોઈપણ દેશ પર ડિજિટલ હુમલો છે, જે પરંપરાગત યુદ્ધ કરતાં વધુ નુકસાનકારક છે. તે કોઈપણ દેશની મહત્વપૂર્ણ કોમ્પ્યુટર સિસ્ટમને ખોરવી નાખીને નકામી કરી દે છે. ક્યારેક આવુ હેકિંગ દ્વારા કરવામાં આવે છે, તો ક્યારેક કમ્પ્યુટર વાયરસ જેવા માધ્યમોનો પણ સાયબર યુદ્ધ માટે ઉપયોગ કરવામાં આવે છે. તેના દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રોપર્ટી અથવા […]
સ્થિતિ સંભાળવા માટે વડાપ્રધાન મોદી મદદ કરે ઃ યુક્રેન રાજદૂત
યુક્રેન યુક્રેન- રશિયા વિવાદ પર ભારતના વલણની વાત કરીએ તો તે અત્યાર સુધી તટસ્થ રહ્યું છે. એટલે કે ભારત અત્યાર સુધી યુદ્ધ કે ગતિરોધમાં કોઈના પડખે નથી. વિદેશ મંત્રાલય તરફથી આજે સવારે પણ કહેવાયું કે ભારતનું સ્ટેન્ડ આ જંગ પર ન્યૂટ્રલ છે અને તેમને શાંતિપૂર્ણ સમજૂતિની આશા છે. આ અગાઉ સંયુક્ત રાષ્ટ્રની ઈમરજન્સી બેઠકમાં પણ […]
યુક્રેન-રશિયાના તણાવ વચ્ચે એક રિપોર્ટર ફેમસ થયો
અમેરિકા રશિયા-યુક્રેન સંકટ ચરમસીમાએ છે. બંને દેશો વચ્ચે યુદ્ધ જેવો માહોલ જાેવા મળી રહ્યો છે. રશિયામાં સૈનિકો તૈનાત છે ત્યારે યુક્રેનની સરકારે યુદ્ધની આશંકા વચ્ચે દેશમાં આગામી ૩૦ દિવસ માટે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. દુનિયાની નજર આ વિવાદ પર છે. છેલ્લા ઘણા દિવસોથી આ વિવાદ તમામ ન્યૂઝ ચેનલો અને અખબારોમાં હેડલાઈન્સ બનાવી રહ્યો છે. […]
દુબઈમાં મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર ઈમારતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
દુબઈ દુબઈમાં આયોજિત ભવ્ય સમારોહમાં ‘મ્યુઝિયમ ઑફ ધ ફ્યુચર’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેને “વિશ્વની સૌથી સુંદર ઇમારત” કહેવામાં આવી રહી છે. આ ઈમારતને બનાવવામાં નવ વર્ષ લાગ્યા હતા. આ સાત માળની આ ઈમારત ૭૭ મીટર ઊંચી છે અને આ ઈમારત ૩૦ હજાર ચોરસ મીટરમાં બનાવવામાં આવી છે. તે વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાથી […]




