Gujarat

તા. 10 જુલાઈ ના રોજ છોટાઉદેપુર જિલ્લા માં અતિવૃષ્ટિ થતા કેટલાય વિસ્તારો પ્રભાવિત થયા હતા,

રજાનગર,વર્ધમાન નગર,અને દીવાન ફળિયા ના મકાનો માં પાણી ગુસી જતા લોકોના જીવ નું જોખમ ઉભુ થયું હતું,
બોડેલી પી.એસ.આઈ એ.એસ.સરવૈયા એ નજારો જોતાંજ ધસમસતા પાણી માં જંપલાવી કેટલાય લોકો ના જીવ બચાવ્યા હતા .
સોશ્યલ મીડિયા માં પી.એસ.આઈ ની કામગીરી નો વિડિયો પણ થયો હતો વાયરલ,
પી.એસ.આઈ ની કામગીરી ને ગામ લોકો એ બિરડાવી તમામ મુસ્લિમ સમજ દ્વારા સન્માન કરવા માં આવ્યું,
પી.એસ.આઈ એ.એસ.
 સરવૈયા એ મીડિયા નો આભાર માન્યો મીડિયા એ પ્રેસ આઉટ કરતા લોકો પણ તેમની સાથે જોડાયા અને તેમની મદદે આવ્યા તેમ તેઓ એ જણાવ્યું,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220716-142610_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *