અને માનવ ઉપર થયા હુમલાઓ ના થાય તે હેતુ વન વિભાગ છોટાઉદેપુર ના જુદા જુદા જંગલ વિસ્તાર મા પાણીની કુંડી બનાવી વ્યવસ્થા કરવા મા આવેલ છે . કુંડીઓ પાણી થી ભરવા મા આવી રહેલ છે.જેમા કોઈ પણ જાત ના ડર વગર વન્ય પ્રાણીઓ પાણી પી શકે અને જંગલ મા ખોરાક અને પાણી મળવા થી વન્ય જીવો ને બહાર આવતા અટકાવી રક્ષણ આપી શકાય છે..


