Gujarat

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આઝાદી કા અમૃત મહોત્શવ હેઠળ  14.08.2023 ના રોજ  ગુજરાતભરમાં 17 સ્થળોએ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી માટે પ્રદર્શનોનું આયોજન કર્યું છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આઝાદી અમૃત મહોત્શવ અંતર્ગત તા.૧૪૦૮૨૦૨૩ ના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી માટે ગુજરાતના ૧૭ મુખ્ય કેન્દ્રો અમદાવાદમહેસાણાગાંધીનગરનડિયાદઆણંદવડોદરાદમણવાપીનવસારીસુરતવલસાડમોરબીજામનગરભુજરાજકોટભાવનગર અને જુનાગઢપર પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રદર્શનની શરૂઆતમાં એક સંક્ષિપ્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રદર્શનનું ઉદઘાટન ફ્રીડમ ફાઇટર્સઅગ્રણી વરિષ્ઠ નાગરિકોજનપ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવ્યું હતુંવિભાજનની દુર્ઘટનાનો ભોગ બનેલી વ્યક્તિઓને પ્રદર્શનમાં આમંત્રણ અપાયું હતુંઉદ્ઘાટન સમારોહ દરમિયાન દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા૧૪૨૦૨૩ના સાંજ સુધીમાં ૫૮ મહાનુભાવો સાથે ૨૨૮૯ નાગરિકોએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.

અમદાવાદ ખાતે એસબીઆઇની મેઇન બ્રાન્ચ ખાતે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેનું ઉદઘાટન અમદાવાદ સર્કલ ના ચીફ જનરલ મેનેજર શ્રી ક્ષિતિજ મોહન ની હાજરી માં જનરલ મેનેજર (NWI) શ્રી આર શૈલેષ ઉન્નીથનજનરલ મેનેજર (NW-II ) પ્રણય રંજન દ્વિવેદી, જનરલ મેનેજર (NW-III) શ્રી ગોપાલ ઝા,ડીજીએમ (બીએન્ડઓ) અમદાવાદ શ્રી મિથિલેશ કુમારડી જી એમ એન્ડ સીડીઓ  શ્રી વિક્રમ ઝાં અને સ્ટાફના સભ્યો સાથે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કર્યું હતું.

partition.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *