Gujarat

છોટાઉદેપુર વન વિભાગ દ્વારા જંગલ વિસ્તાર મા ઉનાળા ની ગરમી ની  શરૂઆત થતા વન્ય પ્રાણીઓને પાણી પીવા માટે વન વિસ્તાર થી બહાર ના આવવુ પડે

 અને માનવ ઉપર થયા હુમલાઓ ના થાય તે હેતુ વન વિભાગ છોટાઉદેપુર ના જુદા જુદા જંગલ વિસ્તાર મા પાણીની  કુંડી બનાવી   વ્યવસ્થા કરવા મા આવેલ છે . કુંડીઓ પાણી થી ભરવા મા આવી રહેલ છે.જેમા કોઈ પણ જાત ના ડર વગર વન્ય પ્રાણીઓ પાણી પી શકે  અને  જંગલ મા  ખોરાક અને  પાણી મળવા થી વન્ય જીવો ને બહાર આવતા અટકાવી રક્ષણ આપી શકાય છે..

IMG-20220301-WA0087.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *