વરસાદની સ્થિતિના પગલે અને રોગચાળા નિયંત્રણ અર્થે આરોગ્ય વિભાગના જિલ્લા લાઈઝનિંગ અધિકારી શ્રી ડૉ.. ચૌધરીએ ફિલ્ડ વિઝિટ કરી — અમરેલીના લાપાળીયા, ખાંભા સી.એચ.સી અને સરાકડિયા ખાતે દવા છંટકાવ અને પોરાનાશક કામગીરીની તપાસણી — અમરેલી તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૪ (શનિવાર) ચોમાસાની ઋતુ અને વરસાદની સ્થિતિના કારણે રોગચાળા નિયંત્રણ અર્થે તકેદારીના ભાગરુપે અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના […]
Author: Admin
તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓને સંબંધિત વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નિયમિત મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કરવા અમરેલી જિલ્લા કલેક્ટર શ્રીનું સૂચન
તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓને સંબંધિત વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નિયમિત મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કરવા અમરેલી જિલ્લા કલેક્ટર શ્રીનું સૂચન — જિલ્લા આરોગ્ય સોસાયટી ગવર્નીંગ બોડીની બેઠક યોજાઈ — અમરેલી તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૪ (શનિવાર) જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા આરોગ્ય […]
જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ટીબી નિવારણ ફોરમની બેઠક યોજાઇ
જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ટીબી નિવારણ ફોરમની બેઠક યોજાઇ — અમરેલી તા.૩૧ ઓગસ્ટ, ૨૦૨૪ (શનિવાર) નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ “આપણું ગુજરાત, ટીબી મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને, જિલ્લા ટીબી નિવારણ ફોરમની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ, જિલ્લામાં નેશનલ ટ્યુબરક્યુલોસિસ […]
જિલ્લા સરકારી વકીલ, પબ્લિક પ્રોસિક્યુટર, એડિશનલ ગવર્નમેન્ટ પ્લીડર અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની જગ્યાઓ માટે કાયદા સ્નાતકોએ તા.૨૦ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી
જિલ્લા સરકારી વકીલ, પબ્લિક પ્રોસિક્યુટર, એડિશનલ ગવર્નમેન્ટ પ્લીડર અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની જગ્યાઓ માટે કાયદા સ્નાતકોએ તા.૨૦ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી — અમરેલી, તા.૩૧ ઓગસ્ટ, ૨૦૨૪ (શનિવાર) અમરેલી જિલ્લામાં જિલ્લા ન્યાયાલય ખાતેની કોર્ટ તથા તાબા હેઠળની કોર્ટમાં, ૦૧ (એક) જિલ્લા સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટર તથા ૦૪(ચાર) એડિશનલ ગવર્નમેન્ટ પ્લીડર અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની મુદત […]
દુધરેજ મુકામે વિચરતી વિમુક્ત જાતિ મુક્તિ દિવસની ઉજવણી કરાઈ.
દુધરેજ મુકામે વિચરતી વિમુક્ત જાતિ મુક્તિ દિવસની ઉજવણી કરાઈ. જિલ્લા સમાજ કલ્યાણ કચેરી (વિકસતી જાતિ) ની કચેરી સુરેન્દ્રનગર અને વિચરતા સમુદાય સમર્થન મંચ આયોજીત વિચરતી અને વિમુકત જાતિ મુક્તિ દિવસની ઉજવણી કરાઈ. જેમાં વિચરતી અને વિમુકત જાતિને મળતા લાભો માટેની યોજનાકીય માહિતી અપાઈ. જેમાં વિચરતી વિમુકત જાતિ વિકાસ નિગમની લોન, વિચરતી જાતિ આશ્રમશાળા, બેન્કેબલ યોજના,માનવ […]
રાજ્યમાં વરસાદનો વિરામ; છેલ્લા ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યનો સરેરાશ વરસાદ માત્ર ૧.૩૬ એમ.એમ.
રાજ્યમાં વરસાદનો વિરામ; છેલ્લા ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યનો સરેરાશ વરસાદ માત્ર ૧.૩૬ એમ.એમ. ગત ૨૪ કલાક દરમિયાન કચ્છના મુન્દ્રા તાલુકામાં સૌથી વધુ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૧૧ ટકા યથાવત; સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૭૯ ટકાથી વધુ વરસાદ નોંધાયો ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ બાદ હવે […]
ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદના વિરામ બાદ રીસ્ટોરેશન કામગીરી સાથે સફાઈ અભિયાન અને આરોગ્યલક્ષી કામગીરીને અપાયું પ્રાધાન્ય
ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદના વિરામ બાદ રીસ્ટોરેશન કામગીરી સાથે સફાઈ અભિયાન અને આરોગ્યલક્ષી કામગીરીને અપાયું પ્રાધાન્ય . • કચ્છમાં ૫૨ સગર્ભા મહિલાઓને નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાઈ • કચ્છના દરીયાકાંઠાના ગુંદીયાળી ગામ પાસે ફસાયેલા બે મજૂરોને NDRFની ટીમે દલદલમાં ચાલીને NDRFની ટીમે રેસ્કયુ કર્યા • વડોદરા શહેરમાં માર્ગો દુરસ્ત કરવા ૨૨૪ મેટ્રીક ટન વેટ મિક્સથી […]
પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત હોસ્પિટલ, ક્લિનિક અને સંસ્થાઓએ સી.સી.ટી.વી લગાવવા ફરજિયાત
પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત હોસ્પિટલ, ક્લિનિક અને સંસ્થાઓએ સી.સી.ટી.વી લગાવવા ફરજિયાત અમરેલી તા.૩૦ ઓગસ્ટ, ૨૦૨૪ (શુક્રવાર)* PCPNDT ACT-૧૯૯૪ અન્વયે જાતીય પરીક્ષણના ગુન્હાઓ રોકવાના અમલીકરણ માટે જિલ્લાના સમગ્ર વિસ્તારમાં રજિસ્ટ્રેશન ધરાવતી તમામ હોસ્પિટલ, ક્લિનિક અને સંસ્થાઓના સમગ્ર વિસ્તારને આવરી લેતા સી.સી.ટી.વી લગાવવા અને સી.સી.ટી.વી કેમેરાના ઓડીયો-વીડિયો રેકોર્ડિંગ ૨૪×૭ કલાકનું ૩૦ દિવસનું બેકઅપ રાખવું ફરજિયાત છે. અમરેલી અધિક […]
ભાવનગર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના સરનામામાં ફેરફાર
ભાવનગર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના સરનામામાં ફેરફાર અમરેલી તા.૩૦ ઓગસ્ટ, ૨૦૨૪ (શુક્રવાર) લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ભાવનગર (એકમ) કચેરી કાર્યરત થયા તારીખથી ભાવનગર સ્થિત એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત હતી. જે કચેરીનું સ્થાળાંતરણ તા.૨૭ ઓગસ્ટ, ૨૦૨૪થી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ભાવનગર એકમ, એસ-૩ બીજો માળ, એનેક્ષી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગર ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે. […]
જિલ્લા સ્પોર્ટ્સ સ્કુલમાં પ્રવેશ માટે હાઇટ હન્ટઃ સપ્ટેમ્બરની તા.૦૯ થી તા.૧૧ દરમિયાન યોજાશે
જિલ્લા સ્પોર્ટ્સ સ્કુલમાં પ્રવેશ માટે હાઇટ હન્ટઃ સપ્ટેમ્બરની તા.૦૯ થી તા.૧૧ દરમિયાન યોજાશે અંડર-૧૫ વયજૂથમાં ભાઈઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયા અમરેલી તા.૩૦ ઓગસ્ટ, ૨૦૨૪ (શુક્રવાર)* ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત હાઈટ આધારે અંડર-૧૫ વયજૂથમાં ભાઈઓ અને બહેનો (તા. ૦૧ જાન્યુઆરી, ૨૦૦૯ પછી જન્મેલા) માટે પસંદગી પ્રક્રિયાનું […]

