Gujarat

વિસાવદરના મહુડા- મહુડી પાસે આવેલ ઝાંઝેશ્રી ડેમ ઓવરફ્લો

વિસાવદરના મહુડા- મહુડી પાસે આવેલ ઝાંઝેશ્રી ડેમ ઓવરફ્લો વિસાવદર તાલુકાના મહુડા મહુડી ગામ પાસે આવેલ સિંચાઈ વિભાગ જુનાગઢ હસ્તકનો ઝાંઝેશ્રી ડેમ ૧૦૦ % વરસાદીય પાણીથી ભરાઈ જતાં આજરોજ ઓવરફ્લો થયેલ છે. ત્યારે ઝાંઝેશ્રી ડેમના ફરજ પરના સેક્શન ઓફિસર એસ.જે.પરમાર દ્વારા ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલ આજુબાજુના ૧૦ (દસ) ગામોને નદીના પટમાં અવરજવર ન કરવા ચેતવણી રૂપ […]

Gujarat

વરસાદ પછી ઝાલોદ તાલુકાના અસર ગ્રસ્ત સ્થળોની મુલાકાત કરી નુકસાનીનો તાગ મેળવતા જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે

વરસાદ પછી ઝાલોદ તાલુકાના અસર ગ્રસ્ત સ્થળોની મુલાકાત કરી નુકસાનીનો તાગ મેળવતા જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે વરસાદ થકી થયેલ નુકસાનીનું તાત્કાલિક ધોરણે સર્વે કરવા અધિકારીશ્રીઓને સૂચના અપાઈ દાહોદ : સમગ્ર રાજ્યભરમાં અત્યારે વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લામાં વરસાદે વિરામ લેતાં જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ વરસાદ થકી થયેલા નુકસાનની સમીક્ષા કરવા ઝાલોદ તાલુકાના […]

Gujarat

ગાંધીનગર ખાતેથી કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી અન્નપૂર્ણા દેવી સાતમાં “રાષ્ટ્રીય પોષણ માહ”ની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરાવશે

ગાંધીનગર ખાતેથી કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી અન્નપૂર્ણા દેવી સાતમાં “રાષ્ટ્રીય પોષણ માહ”ની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરાવશે મહાત્મા મંદિરમાં તા. ૩૧ ઓગસ્ટે યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહિલા-બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાની રહેશે પ્રેરક ઉપસ્થિતિ મહાનુભાવોના વરદહસ્તે અન્નપ્રાશન, સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓને પોષણ બાસ્કેટ વિતરણ કરાશે; વિવિઘ યોજનાના […]

Gujarat

રાજ્યભરમાં વરસાદનું જોર એકદમ ઘટ્યું, પરંતુ કચ્છ-સૌરાષ્ટ્રમાં આજે પણ ભારે પવન સાથે વરસાદની આગાહી

રાજ્યભરમાં વરસાદનું જોર એકદમ ઘટ્યું, પરંતુ કચ્છ-સૌરાષ્ટ્રમાં આજે પણ ભારે પવન સાથે વરસાદની આગાહી રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન કચ્છના માંડવી તાલુકામાં સૌથી વધુ ૧૫ ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો સમગ્ર કચ્છ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૪ ઈંચથી વધુ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ […]

Gujarat

મેંદરડા તાલુકાનાં પત્રકાર અને પત્રકાર એકતા પરિષદ ના જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા વિભાગ ના ઝોન કોડીનેટર કમલેશભાઈ મહેતા નો પુત્ર દક્ષ કમલેશભાઈ મહેતા નો આજે જન્મદિવસ હોય ત્યારે

મેંદરડા તાલુકાનાં પત્રકાર અને પત્રકાર એકતા પરિષદ ના જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા વિભાગ ના ઝોન કોડીનેટર કમલેશભાઈ મહેતા નો પુત્ર દક્ષ કમલેશભાઈ મહેતા નો આજે જન્મદિવસ હોય ત્યારે દેવાધી દેવ મહાદેવ તેમને સુ:ખ શાંતિ સમૃદ્ધિ અને નિરોગી રાખે આજે તેમનાં જન્મદિવસ પર સો કોઈ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે હેપ્પી બર્થડે દક્ષ..🌹🌹🎂🎂

Gujarat

દાહોદ જિલ્લામાં વરસાદે આંશિક વિરામ લેતા રોડનું સમારકામ શરૂ કરાયું

દાહોદ જિલ્લામાં વરસાદે આંશિક વિરામ લેતા રોડનું સમારકામ શરૂ કરાયું દાહોદ:- જિલ્લામાં વરસાદે આંશિક વિરામ લીધો છે. રસ્તાઓ ઉપર પાણી ઓસરવા લાગ્યા છે, બંધ કરવામાં આવેલા અનેક માર્ગો ફરી પૂર્વવત થઈ રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા જે માર્ગો પર નુકસાન થયું છે વરસાદના પગલે માર્ગો ધોવાયા છે તે માર્ગો નું સમારકામ કરવાની કામગીરી હાલ […]

Gujarat

સાંતલપુરના આબિયાણા ગામમાં ભારે વરસાદથી મકાન ધરાશાયી..

પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર સાંતલપુરના આબિયાણા ગામમાં ભારે વરસાદથી મકાન ધરાશાયી.. *ઘરમાં લગાવેલ ફ્રીજ, ટીવી, પંખો અને ઘરવખરીને ભારે નુકસાન, મકાન ધરાશાયી થતા પરિવાર બેઘર બનતા ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો..* પાટણ જિલ્લામાં સતત ત્રણ દિવસથી પવન સાથે વરસાદી માહોલ છવાયો છે.ત્યારે જિલ્લામાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાય તો માર્ગ બિસ્માર હાલતમાં બનતા વાહન વ્યવહાર […]

Gujarat

દાહોદમાં ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત રસ્તાઓને પુન:કાર્યાન્વિત કરવા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ

દાહોદમાં ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત રસ્તાઓને પુન:કાર્યાન્વિત કરવા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ દાહોદ:- દાહોદમાં ભારે વરસાદના કારણે જનજીવનને અસર થઇ છે. કોઝ- વે, નાળા કે પુલ પર પાણી ફરી વળવાના કારણે અનેક માર્ગો અસરગ્રસ્ત થયા છે ત્યારે માર્ગોની અડચણો દુર કરીને તેને પૂર્વવત કરવા યુધ્ધના ધોરણે દિવસ-રાત કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં ભારે […]

Gujarat

દાહોદ જિલ્લામાં પાણી ઓસરતા દવા છંટકાવ અને સાફસફાઇની કામગીરી હાથ ધરાઇ

દાહોદ જિલ્લામાં પાણી ઓસરતા દવા છંટકાવ અને સાફસફાઇની કામગીરી હાથ ધરાઇ દેવગઢબારિયા નગરપાલીકા દ્વારા વિવિધ સ્થળોએ સઘન સાફસફાઇને પ્રક્રિયા શરૂ પાણી ઓસરતા હાશકારો લેવાની જગ્યાએ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોની સલામતીને પ્રાથમિકતા આપી વધારે સતર્કતાથી કામગીરી કરી રહ્યું છે* ૦૦ દાહોદ:- ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદના પગલે અનેક જિલ્લાઓએ પુરના સંકટનો સામનો કરવો પડયો હતો. […]

Gujarat

મેંદરડા તાલુકાનાં સમઢિયાળા પાસે અતિગંભીર દિવ્યાંગ બાળકોની સંસ્થામાં મહાદેવ નો બિજો પાટોત્સવ ઉજવાયો

મેંદરડા તાલુકાનાં સમઢિયાળા પાસે અતિગંભીર દિવ્યાંગ બાળકોની સંસ્થામાં મહાદેવ નો બિજો પાટોત્સવ ઉજવાયો મેંદરડા વંથલી રોડ પર ગંગેડી આશ્રમ પાસે આવેલ દિવ્યાંગ બાળકોની સંસ્થામાં શ્રાવણ માસ દરમ્યાન વિવિધ કાર્યક્રમો મેંદરડા વંથલી રોડ પર સમઢિયાળા ગામ પાસે આવેલ શ્રીજી દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિગંભીર દિવ્યાંગો માટેની સંસ્થામાં બિરાજમાન કષ્ટભંજન મહાદેવ નો બીજો પાટોત્સવ ઉજવાયો હતો માનવસેવા […]