National

ભારતીય મહેસૂલ સેવાના તાલીમાર્થી અધિકારીઓએ રાષ્ટ્રપતિની મુલાકાત કરી

ભારતીય મહેસૂલ સેવા (૭૮મી બેચ)ના અધિકારી તાલીમાથીઆર્ેએ રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતીય મહેસૂલ સેવાના અધિકારીઓનું કામ શાસન અને કલ્યાણ માટે સૌથી મહત્વપૂર્ણ કાયોર્માંનું એક છે. તેમણે ગતિશીલ અર્થતંત્ર માટે કરના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય મહેસૂલ સેવાના અધિકારીઓ તરીકે, […]

National

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી, અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાટીર્ના નેતા ધનંજય મુંડેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું

સરપંચ સંતોષ દેશમુખ હત્યા કેસમાં વિવાદોમાં ઘેરાયેલા છે ધનંજય મુંડે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે માહિતી આપી હતી કે, રાજ્ય સરકારમાં મંત્રી અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ના નેતા ધનંજય મુંડેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ધનંજય મુંડેના પીએ પ્રશાંત જાેશી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા અને મુંડેનું રાજીનામું તેમને સોંપ્યું છે. […]

National

મોદી સરકાર RTI ને નબળી કરી રહી છે’, અમે લોકોના અધિકારોના રક્ષણ માટે સરકાર સામે લડતા રહીશુંઃ મલ્લિકાર્જુન ખડગે

કેન્દ્ર સરકારના ડેટા પ્રોટેક્શન બિલને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા શાબ્દિક પ્રહાર બજેટ સત્રના બીજા તબક્કામાં ડેટા પ્રોટેક્શન બિલ લાવી રહી છે. આ બહુપ્રતિક્ષિત બિલ છેલ્લા એક વષર્થી પેન્ડિંગ છે. હવે તેને સંસદમાં રજૂ કરવામાં આવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે કેન્દ્ર સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કરતાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર […]

National

જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને અરુણાચલ પ્રદેશમાં વરસાદની સાથે હિમવર્ષા

દેશના અલગ અલગ રાજ્યોમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધઘટ ચાલુ રહવાની શક્યતાઓઃ હવામાન વિભાગ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશના ચંબા અને કુલ્લુમાં છેલ્લા ૪૮ કલાકમાં હળવી હિમવર્ષા થયા બાદ હવામાન વિભાગે ૨૪ કલાક માટે હિમવર્ષાનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. લાહૌલ-સ્પીતિ અને કિન્નૌરમાં ભારે હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે. તેથી પોલીસે સંવેદનશીલ વિસ્તારોથી દૂર રહેવા અને […]

National

ઉત્તર પ્રદેશ વિધાનસભામાં એક ધારાસભ્ય પાન મસાલો ખાઈને ગૃહના હૉલમાં થૂંકયા

ગૃહમાં આ પ્રકારની કોઈ હરકત જરાય સ્વીકાર્ય નથી, હું આવ્યો અને મેં સાફ કરાવ્યું. મેં વીડિયો જાેઈ લીધો છે કે, આ કોણે કર્યું પરંતુ, હું કોઈનું અપમાન કરવા નથી ઈચ્છતોઃ વિધાનસભા અધ્યક્ષ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં એક એવી ઘટના બની હતી જેના કારણે સૌ કોઈ આશ્ચયર્માં પડી ગયા હતા. ગૃહની કાયર્વાહી શરૂ થતાં પહેલાં એક ધારાસભ્યએ […]

International

૬૭ વર્ષીય ભારતીય મૂળની નર્સ લીલામ્મા લાલ પર અમેરિકાની એક હોસ્પિટલમાં નફરતને લઈ હુમલો કરવામાં આવ્યો

અમેરિકાની એક હોસ્પિટલમાં ૬૭ વર્ષીય ભારતીય મૂળ ની નર્સ લીલામ્મા લાલ પર નફરતના ગુનામાં હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આરોપી સ્ટીફન સ્કેન્ટલબરીએ નર્સ લીલામ્મા લાલ પર હુમલો કરી તેના ભારતીય હોવા અંગે ટિપ્પણીઓ પણ કરી હતી. આ જીવલેણ હુમલામાં નર્સને ચહેરા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલો થયાના […]

International

ચીન દ્વારા અમેરિકાની પ્રોડક્ટ્સ પર ૧૦થી ૧૫ ટકા સુધી ટેરિફ લાદવાની જાહેરાત કરી

ચીન દ્વારા અમેરિકા વિરુદ્ધ જવાબી કાયર્વાહી અમેરિકા પર ચીન દ્વારા લગાવવામાં આવેલ ટેરિફ ૧૦ માચર્થી લાગુ થશે અમેરિકા દ્વારા ચીન પર ૨૦ ટકા ટેરિફ લગાવ્યા બાદ ચીને પણ અમેરિકા પર જવાબી કાયર્વાહીમાં અમેરિકન પ્રોડક્ટ્સ પર ૧૦થી ૧૫ ટકા સુધી ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ ટેરિફ ૧૦ માર્ચ, ૨૦૨૫થી લાગુ થશે. ચીને વર્લ્ડ ટ્રેડ ઑગેર્નાઇઝેશન […]

International

જર્મનીના મેનહેમ શહેરમાં એક ગાડી પૂર ઝડપે કાર્નિવલની ભીડની વચ્ચે ઘૂસી જતાં એક વ્યક્તિનું મોત, અનેક લોકો ઇજાગ્રસ્ત

જર્મનીના મેનહેમ શહેરમાં કાર્નિવલ માં એક ગાડી પૂર ઝડપે ભીડની વચ્ચે ઘૂસી જતાં એક વ્યક્તિનું મોત થયું અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને તેને આતંકવાદી હુમલાની શક્યતા તરીકે પણ તપાસી રહી છે, જાેકે હજુ સુધી આ બાબતે કોઈ સ્પષ્ટતા થઈ નથી. સ્થળ પર હાજર બચાવ કાર્યકરો ઘાયલોને […]

International

અમેરિકા દ્વારા મેક્સિકો, કેનેડા અને ચીન પર ટેરિફ લગાવવામાં આવ્યા

ફરીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા હતા જેમાં, મેક્સિકો અને કેનેડાથી થતી આયાત પર ૨૫% ટેરિફ મંગળવાર (ચોથી માર્ચ)થી લાગુ કરાશે. આ ઉપરાંત તેમણે ચેતવણી આપી હતી કે આ દેશ પાસે હવે અમેરિકન વેપાર કાયર્વાહીથી બચવા માટે કોઈ રસ્તો બચ્યો નથી. આ જાહેરાત બાદ એક મહિના માટે ટેરિફ […]

Gujarat

ઉશ્કેર નજીક મુખ્ય કેનાલમાં ગાબડું, તોગાપુર ગામના ચાર-પાંચ ઘરોમાં પાણી ઘૂસ્યા

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં વધુ એક કેનાલમાં ભંગાણ સર્જાયું છે. ઉશ્કેર ગામની સીમમાં પસાર થતી કેનાલમાં મળસ્કે ત્રણ વાગ્યે અચાનક ગાબડું પડ્યું હતું. પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતાં સિંચાઈ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે ઉપરી અધિકારીઓને જાણ કરી પાણીનો પ્રવાહ બંધ કરવા જણાવ્યું હતું. પાણીનો પ્રવાહ વધુ […]