Gujarat

પાર્કિંગ કરવાની બાબતે ડખ્ખો કરી કડાઈ અને ટેબલ ઉથલાવી નાખ્યા, આતંક મચાવનારા ચારની ધરપકડ

સુરતના ઝાપાબજાર વિસ્તારમાં આવેલા જે.જે. જલેબીની દુકાનમાં શનિવારે રાત્રે પાર્કિંગ કરવા જેવી બાબતે ઝઘડો કરી લુખ્ખાઓએ આતંક મચાવ્યો હતો. દુકાન આગળ ગાડી પાર્ક કરવા બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને 4-5 લોકો દુકાનમાં ઘૂસી તોડફોડ કરતા રહ્યા હતા. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી., જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો. […]

Gujarat

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાવાસીઓ તિરંગા સાથે રસ્તા પર ઊતર્યા, ઇન્ડિયા… ઇન્ડિયાના નારા સાથે ફટાકડા ફોડ્યા

ભારતે અમદાવાદમાં મળેલી ODI વર્લ્ડ કપ ફાઈનલની હારનો બદલો લઈ લીધો છે. ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત ત્રીજીવાર ફાઈનલમાં પહોંચી છે. ત્યારે ટીમ ઇન્ડિયાની જીતને લઈને ગુજરાતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો તિરંગા સાથે રસ્તા […]

Gujarat

કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું- ‘JP કન્સ્ટ્રકશન દ્વારા ભ્રષ્ટાચાર કરાયો, પેઢીમાં રૂપાણી સહિતના ભાગીદાર’

રાજકોટ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ આજે PPP યોજનાનાં નામે મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ તકે કાલાવડ રોડ પર મનપાની જગ્યામાં PPP ધોરણે કામ કરતા JP કન્ટ્રક્શનમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી સહિતના ભાગીદાર હોવાનું અને આવાસ બનાવવાના નામે ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ આ મામલે મનપા કમિશ્નર અને […]

Gujarat

શહેરના તમામ પીઆઈ…. તમે હવે CCTV કેમેરાની નજરમાં છો, 24 કલાક વોચ રહેશે

શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈની ચેમ્બરમાં હવે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનાથી તેઓ હવે 24 કલાક કેમેરાની નજર કેદમાં રહેશે. પીઆઈ પોલીસ સ્ટેશનમાં હાજર છે કે નહીં, ચેમ્બરમાં બેઠા બેઠા કોની સાથે શું વાત કરી, પીઆઈને મળવા કોણ આવ્યું તે તમામ બાબતો ઉપર હવે બાજ નજર રહેશે. તમામ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી લગાવવા માટે હાઈકોર્ટે […]

Gujarat

વેપારીને 17 લાખનો ચૂનો ચોપડ્યો; હરિયાણા પહોંચેલી અમદાવાદ પોલીસ ગ્રામજનો વચ્ચે ઘેરાઈ, મહામહેનતે આરોપી ઝડપાયો

સાયબર ક્રાઇમની વાત આવે તો સૌથી પહેલા ગેંગ જામતારાની હોય તેમ માનવામાં આવતું હતું. પરંતુ હવે અન્ય રાજયની ગેગ પણ સક્રિય બની છે.અમદાવાદ જિલ્લા પોલીસ એક કેસની તપાસ કરતા કરતા હરિયાણાના નુહ પહોંચી જ્યાં આરોપીને પકડવા પોલીસ કોઈની અંતિમયાત્રા જોડાઈ પણ સ્થાનિકોને ખબર પડતાં લોકોએ તેમને ઘેરી વળ્યાં હતા. આ દરમિયાન અમદાવાદ જિલ્લા એસપી તરત […]

Gujarat

દરેડથી ચંગા પાટિયા સુધીના ફોર ટ્રેક રસ્તા પર અકસ્માતને આમંત્રણ આપતા ખુલ્લા ડીવાઇડર

જામનગરમાં દરેડથી ચંગા પાટિયા સુધી ફોર ટ્રેક રોડ પર આવેલા ખુલ્લા ડીવાઇડર અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. કારણ કે, ડીવાઇડરની અંદર માટી ભરવામાં આવી નથી. આટલું જ નહીં કલરના પટ્ટા પણ મારવામાં આવ્યા નથી. આથી છાશવારે અકસ્માત થઇ રહ્યા છે. દરેડથી ચંગા પાટીયા સુધીના ફોર ટ્રેક રોડ ઉપર ડિવાઇડર છેલ્લાં ઘણાં સમયથી કરવામાં આવ્યા છે. […]

Gujarat

ચેક રિટર્ન કેસમાં 6 માસની જેલ અને 1.08 લાખનો દંડ ફટકારાયો

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના એક સભ્ય સામે ચેક રિટર્ન કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. કોર્ટે આરોપી નરેન્દ્ર રામકૃષ્ણ રાવલને 6 માસની જેલની સજા અને રૂ. 1,08,520નો દંડ ફટકાર્યો છે. કેસની વિગતો મુજબ, આરોપીએ સોસાયટીમાંથી લોન લીધી હતી. લોન ભરપાઈ માટે આપેલો ચેક બેંકમાં જમા કરાવતા રિટર્ન થયો હતો. સોસાયટીએ કાયદેસરની નોટિસ આપવા છતાં […]

Gujarat

રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે “દિવ્યાંગ સાધન સહાય કેમ્પ” યોજાયો

૧૦૯૧ લાભાર્થીઓને રૂ.૧.૪૪ કરોડથી વધુ રકમના ૧૭૨૦ દિવ્યાંગ સહાયક ઉપકરણનું વિતરણ કરાયું જિલ્લામાં ૨૭ કેમ્પો દ્વારા ૨૬૧૩ લાભાર્થીઓને રૂ. ૩.૬૬ કરોડથી વધુ રકમની સહાય વિતરણ કરાઈ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન કલ્યાણકારી યોજનાઓમાં હંમેશા સંવેદનશીલ અભિગમ રહ્યો છે : સાંસદશ્રી પરસોત્તમભાઈ રૂપાલા છેલ્લા દસ વર્ષમાં દિવ્યાંગજનોના કલ્યાણ માટે નોંધપાત્ર કામગીરી કરાઈ : સચિવશ્રી રાજેશ અગ્રવાલ રાજકોટ […]

Gujarat

રાજકોટની એરપોર્ટ કોલોની ખાતે સી.આઈ.એસ.એફ. દ્વારા યોજાયો મિલેટ્સ મેળો

સી.આઈ.એસ.એફ.ની રજત જયંતીની ઉજવણીનો આન, બાન, શાનથી થયેલો પ્રારંભ રાજકોટની એરપોર્ટ કોલોની ખાતે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ(સી.આઈ.એસ.એફ.)ની રજત જયંતિને આન, બાન અને શાનથી ઉજવવા પ્રથમ દિવસે મીલેટ્સ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જુવાર, બાજરી, રાગી, રાજગરો વગેરે જેવા જાડા ધાનને અંગ્રેજીમાં મિલેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ મેળામાં વિવિધ સ્ટોલ્સ દ્વારા મીલેટ્સ અને પ્રાકૃતિક કૃષિના માધ્યમથી બનતી ભાખરી, કુકીઝ, મધ, તેલ, સિંગતેલ, મસાલા ધૂપ, શેમ્પુ સહિતની વસ્તુઓને […]

Gujarat

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સુવર્ણચંદ્રક મેળવનારા વિદ્યાર્થીઓના પ્રતિભાવો

એમ.બી.બી.એસ.ના સર્જરી વિષયમાં એકસાથે ચાર ગોલ્ડ મેડલ મળવાથી ખૂબ ખુશ છું : શ્રી તારિકાબેન રામચંદાણી શ્રી તારિકાબેન રામચંદાણી કહે છે કે એમ.બી.બી.એસ.ના સર્જરી વિષયમાં એકસાથે ચાર ગોલ્ડ મેડલ મળવાથી ખૂબ ખુશ છું. જામનગરની સરકારી મેડીકલ કોલેજમાં અભ્યાસ કર્યા બાદ હાલમાં ઇન્ટર્ન તરીકે ફરજ નિભાવું છું. આ વર્ષે સૌથી વધુ ચાર ગોલ્ડ મેડલ મારા ફાળે છે, ત્યારે […]